અમેરિકાના કેન્ટુકી સ્ટેટના એક ચર્ચામાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે. એક બંદૂકધારી હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી જેમાં બે મહિલાઓના મોત નીપજ્યા હતા.…
View More અમેરિકાના ચર્ચમાં ગોળીબાર: બેનાં મોત, હુમલાખોર ઠારdeath
હાર્ટએટેકનો ઉપાડો: પાંચ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ
રાજકોટમાં નિવૃત્ત શિક્ષક, વેપારી, શ્રમિક, આધેડ અને ઢાંઢીયાના વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના…
View More હાર્ટએટેકનો ઉપાડો: પાંચ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈરાજકોટથી MP જતો યુવાન લુણસરીયા પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા મોત
રાજકોટમાં મજુરી કામ કરતો શ્રમિક યુવાન મધ્યપ્રદેશ પોતાના વતનમાં જતો હતો ત્યારે લુણસરીયા ગામ પાસે શ્રમિક યુવાન ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…
View More રાજકોટથી MP જતો યુવાન લુણસરીયા પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા મોતજામજોધપુરના ધ્રાફામાં વાડીએ લગાવેલ તારમાં યુવાનને વીજશોક લાગતા મોત
ગુજરાત મિરર, જામનગર તા. 12- જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં એક ખેતરના શેઢે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરાયો હોવાથી તેને અડી જવાના કારણે પરપ્રાંતિય શ્રમિક…
View More જામજોધપુરના ધ્રાફામાં વાડીએ લગાવેલ તારમાં યુવાનને વીજશોક લાગતા મોતજાંબુડા નજીક પીજીવીસીએલની લાઈનમાં તાર બદલાવવાનું કામ કરતા શ્રમિકને વીજ આંચકો લાગતા મૃત્યુ
જામનગર- રાજકોટ રોડ પર જાંબુડા પાટીયા પાસે વીજતંત્રની લાઈન ઉપર ચડીને વીજ વાયર બદલવા ગયેલા પર પ્રાંતિય યુવાનને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને અપમૃત્યુ…
View More જાંબુડા નજીક પીજીવીસીએલની લાઈનમાં તાર બદલાવવાનું કામ કરતા શ્રમિકને વીજ આંચકો લાગતા મૃત્યુકોરાટ ચોક નજીક આઇસર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત
શહેરમાં જીવલેણ અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના કોરાટ ચોકથી શુભ ચોકડી વચ્ચે બાઈક અને…
View More કોરાટ ચોક નજીક આઇસર સાથે બાઈક અથડાતા ચાલકનું મોતનાગરિક બેંકના મેનેજરના અવસાનના મહિનામાં જ પત્નીનું હાર્ટએટેકથી મોત
નાગરિક બેંકના ચીફ મેનેજરનું 1 મહિના પહેલા હાર્ટએટેકથી અવસાન થયુ હતુુ. ત્યારે પતિના અવસાનના એક મહિનામાં જ પત્નીનું પણ હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવાર જનોમાં…
View More નાગરિક બેંકના મેનેજરના અવસાનના મહિનામાં જ પત્નીનું હાર્ટએટેકથી મોતગોંડલમાં રિપેરીંગ દરમિયાન વીજ શોક લાગતા બે કર્મચારીના મોત
ચાલુ કામે લાઇનમાં જનરેટરનો રીટર્ન પ્રવાહ ચાલુ થઇ જતાં અકસ્માત ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલી સબ જેલ સામે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના…
View More ગોંડલમાં રિપેરીંગ દરમિયાન વીજ શોક લાગતા બે કર્મચારીના મોતખંભાળિયા નજીક ટ્રકની ઠોકરે બાઈકચાલક યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે રહેતા ભાવેશભાઈ આલાભાઈ જોડ નામના 27 વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે 12…
View More ખંભાળિયા નજીક ટ્રકની ઠોકરે બાઈકચાલક યુવાનનું અપમૃત્યુતાલાલાના જાંબુર ગામે મંગેતરને મળવા ગયેલા યુવકનું મિત્રના ઘરે બેભાન હાલતમાં મોત
દારૂ પીધા બાદ મોત નિપજ્યાનું મિત્રનું કથન; પરિવારે મોત અંગે શંકા વ્યકત કરતાં ફોેરેન્સિક પોસ્ટ મોર્ટમ તાલાલાના થોરડી ગામે રહેતો અને શાપરમાં મજુરી કામ કરતો…
View More તાલાલાના જાંબુર ગામે મંગેતરને મળવા ગયેલા યુવકનું મિત્રના ઘરે બેભાન હાલતમાં મોત