શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના સામે આવી હતી. ઘર પાસે રમતા રમતા ચાર વર્ષનો બાળક ભોંટાંકામા…
View More નાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં કરૂણ ઘટના, ટાંકામાં પડી જતાં 4 વર્ષના બાળકનું મોતdeath
દ્વારકા નજીક માલવાહક ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત
દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર ચરકલા રેલમાર્ગ પર એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 30 થી 35 વર્ષની વયના આ અજાણ્યા યુવાનનું કોઈ…
View More દ્વારકા નજીક માલવાહક ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોતહાર્ટએટેક: નાથદ્વારા દર્શન કરી પરત ફરેલા રાજકોટનાં આધેડે અનંતની વાટ પકડી
ટંકારાના ઉગમણાનાથા ગામના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોગ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે…
View More હાર્ટએટેક: નાથદ્વારા દર્શન કરી પરત ફરેલા રાજકોટનાં આધેડે અનંતની વાટ પકડીલેન્ડિંગ વખતે બે વિમાનો ટકરાયા: ત્રણનાં મૃત્યુ
અમેરિકાના ફોર્ટ મોર્ગન મ્યુનિસિપલ એરપોર્ટ પર ગઇકાલે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. બે નાના વિમાન Cessna 172 અને Extra Flugzeugbau EA300 લેન્ડિંગ દરમિયાન ટકરાયા હતા. ટક્કર…
View More લેન્ડિંગ વખતે બે વિમાનો ટકરાયા: ત્રણનાં મૃત્યુઅફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી: 250 લોકોના મોત, 500થી વધુ ઘાયલ
કુનાર પ્રાંતમાં વહેલી સવારે 6.0ની તીવ્રતાથી ધરતી ધણધણી, જલાલાબાદ નજીક કેન્દ્રબિંદુ, 500થી વધુ ઘાયલ 20 મિનિટના અંતરે બે આંચકાથી માલ-મિલકતને પારાવાર નુકસાન, લાશોના ઢગલા ખડકાયા…
View More અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી: 250 લોકોના મોત, 500થી વધુ ઘાયલગોંડલ ચોકડી પાસે ટ્રક અને બોલેરો અથડાતા બોલેરો ચાલક વૃધ્ધનું મોત
શહેરમાં પુનિતનગર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા વૃદ્ધ કુવાડવા રોડ પર આવેલ ગેસ પ્લાન્ટથી બોલેરો લઈ પોતાના ઘરે જતા હતા ત્યારે ગોંડલ ચોકડી પાસે અજાણ્યા…
View More ગોંડલ ચોકડી પાસે ટ્રક અને બોલેરો અથડાતા બોલેરો ચાલક વૃધ્ધનું મોતસુરતમાં કચરાની ગાડીની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું મોત, ડ્રાઇવર પાસે માત્ર લર્નિંગ લાઇસન્સ
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે સુરતમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરને SMCની…
View More સુરતમાં કચરાની ગાડીની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું મોત, ડ્રાઇવર પાસે માત્ર લર્નિંગ લાઇસન્સમીઠાપુર નજીક આખલા સાથે રિક્ષાની ટક્કર; પરપ્રાંતીય મહિલાનું મૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાંથી જી.જે. 13 ટી. 6646 નંબરના રીક્ષા ચાલક રસિકભાઈએ પોતાનો રીક્ષા પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક ચલાવતા માર્ગમાં એકાએક આખલો ચડી…
View More મીઠાપુર નજીક આખલા સાથે રિક્ષાની ટક્કર; પરપ્રાંતીય મહિલાનું મૃત્યુપાટડી નજીક બોલેરો-સુપર કેરી વચ્ચે અકસ્માત, વેવાઇનું ઘટના સ્થળે મોત
વિરમગામ નજીક પાટડી પાસે સવારે 6:30 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. શાકભાજી ભરવા જતી સુપર કેરી CNG ગાડી (GJ13 AX 3655) અને મહિન્દ્રા…
View More પાટડી નજીક બોલેરો-સુપર કેરી વચ્ચે અકસ્માત, વેવાઇનું ઘટના સ્થળે મોતલાલપુરના પીપરટોળાં પાસે ડમ્પર અડફેટે બાઈક સવાર ભાણેજનું મોત: મામાને ઈજા
પાનેલી ગામથી જામનગર પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો’તો જામનગરમાં આવેલા ગોકુલનગરમાં રહેતા સગીર પાનેલી ગામેથી માસીના ઘરેથી મામાના બાઈક પાછળ બેસીને પરત ફરતો હતો. ત્યારે…
View More લાલપુરના પીપરટોળાં પાસે ડમ્પર અડફેટે બાઈક સવાર ભાણેજનું મોત: મામાને ઈજા