યુરોપિયન દેશ સ્વીડનના ઓરેબ્રો શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 10 લોકોના મોત…
View More સ્વીડનની શાળામાં અંધાધૂંધ ફાયરીંગ, 10ના મોત, અનેક ઈજાગ્રસ્ત, વડાપ્રધાન ક્રિસ્ટરસ પણ આઘાતમાંdeath
કારખાનેદારની પત્નીને ચાલુ સ્કૂટરે હાર્ટએટેક આવતાં મોત
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા કાવેરી પાર્કમાં રહેતા કારખાનેદારની પત્ની સવારના અરસામાં સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે ઘર નજીક પહોંચતા જ ચાલુ સ્કૂટરે હદય રોગનો…
View More કારખાનેદારની પત્નીને ચાલુ સ્કૂટરે હાર્ટએટેક આવતાં મોતબામણબોર નજીક નદીમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
રાજકોટ નજીક બામણબોર ગામની સીમમાં નદીએ ન્હાવા ગયેલી પરણીતાનું ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મળતી વિગતો મુજબ રાજકોટની ભાગોળે બામણબોરની સીમમાં…
View More બામણબોર નજીક નદીમાં ડૂબી જવાથી પરિણીતાનું મોતફલ્લામાં પીજીવીસીએલના કર્મચારીનું બાથરૂમમાં પટકાઇ જતાં હેમરેજથી મોત
જામનગર નજીક ફલ્લા ગામમાં રહેતા પોલિયો ગ્રસ્ત એવા ધ્રોળ પીજીવીસીએલ ના કર્મચારી પોતાના ઘેર અકસ્માતે બાથરૂૂમમાં પટકાઈ પડ્યા હતા, અને હેમરાજ થઈ જતાં તેઓનું…
View More ફલ્લામાં પીજીવીસીએલના કર્મચારીનું બાથરૂમમાં પટકાઇ જતાં હેમરેજથી મોતરાજસ્થાનમાં જીપ-કાર વચ્ચે ટક્કર: પાંચના મોત
રાજસ્થાનના બાલોતરામાં એક દુ:ખદ અકસ્માત થયો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં…
View More રાજસ્થાનમાં જીપ-કાર વચ્ચે ટક્કર: પાંચના મોતમૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબી જતા બે યુવાનનાં મોત
ગોંડલ તાલુકાનાં ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મુર્તિનાં વિસર્જન વેળા ચેકડેમ માં બે પરપ્રાંતિય શ્રમિકો ડુબી જતા તેનાં મોત નિપજ્યાં હતાં.અને ખુશીનો માહોલ માતમ માં પલટાયો…
View More મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબી જતા બે યુવાનનાં મોતગોંડલના શેમળા ગામે ગેટ વચ્ચે માથું ફસાઇ જતા મજૂરનું મૃત્યુ
મોત ક્યાં અને કઈ રીતે આવી ચડેછે.તે કોઈ ને ખબર હોતી નથી.ગોંડલનાં શેમળા ગામે કારખાનાનો મેઇન ગેટ રિપેર કરતી વેળા ઓટોમેટિક ગેટ અચાનક ચાલુ થતા…
View More ગોંડલના શેમળા ગામે ગેટ વચ્ચે માથું ફસાઇ જતા મજૂરનું મૃત્યુજમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલા: રિટાયર્ડ સૈનિકનું ગોળી વાગતાં મોત, પત્ની-પુત્રી ગંભીર ઘાયલ
દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. કુલગામમાં આજે આતંકવાદીઓએ નિવૃત સૈનિકના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નિવૃત સૈનિકનું મોત…
View More જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલા: રિટાયર્ડ સૈનિકનું ગોળી વાગતાં મોત, પત્ની-પુત્રી ગંભીર ઘાયલહાર્ટએટેકનો ભરડો: મહિલા-યુવાન-પ્રૌઢ સહિત વધુ 7ના હૃદય થંભી ગયા
માસ્તર સોસાયટીમાં મહિલા સોફા પર બેસી વાત કરતા હતા ને ઢળી પડયા, કોઠારિયા કોલોનીમાં પ્રૌઢાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકના બનાવોના…
View More હાર્ટએટેકનો ભરડો: મહિલા-યુવાન-પ્રૌઢ સહિત વધુ 7ના હૃદય થંભી ગયાબાઈક સ્લિપ થતાં જોટામાંથી ગોળી છૂટી અને શિકાર કરવા જતા યુવકનો ભોગ લેવાયો
મોરબીના મહેન્દ્રપરામાં રહેતો યુવાન પોતાના પાસે રહેલી ગેરકાયદેસર બંધુક લઈને શિકાર કરવા જતો હતો ત્યારે હવાણિયા પાસેતેને અકસ્માત નડ્યો હોય અને મોટરસાયકલ સ્લીપ થતાં તેની…
View More બાઈક સ્લિપ થતાં જોટામાંથી ગોળી છૂટી અને શિકાર કરવા જતા યુવકનો ભોગ લેવાયો