જામનગર તાલુકાના ચંદ્રાગા ગામમાં ત્રણ અલગ-અલગ ધાર્મિક સ્થળોમાંથી સોના-પંચધાતુના છત્તર અને પિત્તળના ઘંટ સહિત રૂૂ. 3.10 લાખની ચોરી કરવાના ચકચારી બનાવનો પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસે…
View More જામનગરના ચંદ્રાણા ગામે ત્રણ મંદિરમાં ચોરી કરનાર બે તસ્કરો પોલીસ સકંજામાંcrime
ઉના પોલીસ સ્ટેશનમાં ACBની સફળ ટ્રેપ, GRD જવાન 500ની લાંચ લેતા ઝડપાયો
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ઉના પોલીસ સ્ટેશન માં ત્રાટકી હતી અને સફળ ટ્રેપ ગોઠવી GRD જવાનને રૂૂ.500ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.…
View More ઉના પોલીસ સ્ટેશનમાં ACBની સફળ ટ્રેપ, GRD જવાન 500ની લાંચ લેતા ઝડપાયોખંભાળિયામાં અખાદ્ય ઘીનું વેચાણ કરતી વૃધ્ધા ઝડપાઈ
ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી.પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઈન પાસે અમરીબેન પુનાભાઈ કયણાભાઈ ધોડા (રહે. ઓખા મંડળ) નામના 70 વર્ષના વૃદ્ધ…
View More ખંભાળિયામાં અખાદ્ય ઘીનું વેચાણ કરતી વૃધ્ધા ઝડપાઈલીંબડી-મૂળીમાં જુગાર ક્લબ પર દરોડો, 13 જુગારી ઝડપાયા
લીંબડી અને મુળી તાલુકામાં જુગારધામો પર પોલીસે દરોડા પાડી કુલ 13 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂૂ. 2,72,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ…
View More લીંબડી-મૂળીમાં જુગાર ક્લબ પર દરોડો, 13 જુગારી ઝડપાયાઉપલેટામાં એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, સાત મહિલા સહિત આઠ ઝડપાયા
રેડ બાદ ભાજપના હોદ્દેદારો અને આગેવાનો મામલો દબાવવા પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા ઉપલેટા શહેરમાં પોલીસે એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ઉપલેટા ટાઉન બસ…
View More ઉપલેટામાં એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, સાત મહિલા સહિત આઠ ઝડપાયા150 કરોડના મિલકત વિવાદમાં નશામાં ધૂત પુત્રએ પિતાની ગોળી મારી હત્યા કરી
ગાઝિયાબાદમાં 150 કરોડ રૂૂપિયાના મિલકત વિવાદમાં નશામાં ધૂત પુત્રએ પિતા પર 3 ગોળીઓ ચલાવી બુધવારે રાત્રે મોદીનગરમાં એક 32 વર્ષીય વ્યક્તિએ પોતાના 55 વર્ષીય પિતાની…
View More 150 કરોડના મિલકત વિવાદમાં નશામાં ધૂત પુત્રએ પિતાની ગોળી મારી હત્યા કરીસુરતના ઉદ્યોગપતિનું આફ્રિકામાં અપહરણ કરી 44 કરોડની ખંડણી વસૂલી
કટ્ટરપંથી સંગઠને ઉદ્યોગપતિ, રસોયા અને ઇલેક્ટ્રિશિયનને ઉપાડી લઇ 100 કરોડની માંગણી કરી હતી, ભારે ખળભળાટ મચાવતી ઘટના સુરતના જાણીતા હીરાના ઉદ્યોગપતિ ધીરૂભાઇ રામાણીનું આફ્રીકન દેશ…
View More સુરતના ઉદ્યોગપતિનું આફ્રિકામાં અપહરણ કરી 44 કરોડની ખંડણી વસૂલીલાપાસરી ગામમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હુમલો
શહેરના આજીડેમ વિસ્તાર હેઠળના લાપાસરી ગામમાં જૂની અદાવતનો ખાર રાખી એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગત રાત્રિના સુમારે આ…
View More લાપાસરી ગામમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હુમલોમેટોડા GIDCમાંથી મધ્યપ્રદેશના બે શ્રમિકો 29 હજારના ગાંજા સાથે ઝડપાયા
ઔદ્યોગિક ક્ષેત્ર મેટોડા જીઆઇડીસીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જીઆઇડીસી ગેટ નંબર 2 અને 3 ની વચ્ચે આવેલા ’એડવીક હાઇટેક’ નામના કારખાનાની ઓરડીમાં બાતમીના આધારે દરોડો…
View More મેટોડા GIDCમાંથી મધ્યપ્રદેશના બે શ્રમિકો 29 હજારના ગાંજા સાથે ઝડપાયાહથિયાર કાર્ટેલ : ફટાકડીના વધુ 3 શોખીનોની ધરપકડ
અષાઢી બીજના તહેવાર પૂર્વે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબી ની ટીમ એ હથિયારના સોદાગરો સામે કડક કાર્યવાહી કરી વેપન કાર્ટેલ’ ના…
View More હથિયાર કાર્ટેલ : ફટાકડીના વધુ 3 શોખીનોની ધરપકડ