શહેરના નાનામવા ગામમાં બહુચર્ચિત હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એલ.ડામોરના નિરીક્ષણ હેઠળ સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશનની ટીમની રચના કરવામાં આવી છે. અને એસઆઈટી દ્વારા કાયદાકીય ગાળિયો વધુ…
View More હોટલ સંચાલકની હત્યામાં સૂત્રધારનો જેલમાંથી કબજો લેવાયો, સીટ દ્વારા તપાસcrime
પૂર્વ પ્રેમીની કાર જોઈ જતા યુવતી વિફરી, લાકડી-પથ્થરો મારી ભુક્કો બોલાવી દીધો
જૂનાગઢના તળાવ દરવાજા નજીક પ્રેમ પ્રકરણને લઈને યુવતીના હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવતીએ તેના ભૂતપૂર્વ પ્રેમીની પાર્ક કરેલી…
View More પૂર્વ પ્રેમીની કાર જોઈ જતા યુવતી વિફરી, લાકડી-પથ્થરો મારી ભુક્કો બોલાવી દીધોમહુવામાં ભંગારની લારી લઇ જવાની ના પાડતા ચોકીદારની હત્યા
આરોપીએ લારી લઇ રેસીડેન્સીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો ભાવનગર જિલ્લાના મહુવા માં ભવાની રેસિડેન્સીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર રમણીકલાલ જગડાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને…
View More મહુવામાં ભંગારની લારી લઇ જવાની ના પાડતા ચોકીદારની હત્યાપ્રેમલગ્ન કરનાર પુત્ર-પુત્રવધૂએ માતા-પિતા ઉપર કર્યો કુહાડીથી ખુની હુમલો
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને તેની પત્નીએ માતા-પિતા સહિત પરિવારના સભ્યો પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.…
View More પ્રેમલગ્ન કરનાર પુત્ર-પુત્રવધૂએ માતા-પિતા ઉપર કર્યો કુહાડીથી ખુની હુમલોજામકંડોરણાના સોડવદરમાં ગૌચરની જમીન ઉપર હોટલ બનાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબીંગ
જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે સરકારી ગૌચરની જમીન પર અનઅધિકૃત રીતે કબજો કરી, વાણિજ્યિક હેતુ માટે હોટલ બનાવાના મામલામાં હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો છે. નોટીસ…
View More જામકંડોરણાના સોડવદરમાં ગૌચરની જમીન ઉપર હોટલ બનાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબીંગજસદણના ગઢાળામાં ઘોડીપાસાની જુગાર કલબ પર દરોડો, ચાર શખ્સો ઝડપાયા
જસદણના ગઢાળા ગામ પાસે ચાલી રહેલી એક હાઈપ્રોફાઈલ ઘોડીપાસાની જુગાર ક્લબ પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઇજીની ટીમે મધરાતે સપાટો બોલાવ્યો હતો. દરોડાથી જુગારધામ…
View More જસદણના ગઢાળામાં ઘોડીપાસાની જુગાર કલબ પર દરોડો, ચાર શખ્સો ઝડપાયાઅંજાર નજીક પાણીના ખાડામાં મહિલાને ધક્કો મારી હત્યાની આશંકા, ગુનો નોંધાયો
આરોપી પરેશાન કરતો હોવાથી ચાર મહિના પહેલા મૃતકે દવા પીધી હતી શિણાય થી અંજાર જતા રોડ ઉપર આવેલા પાણીના ખાડામાં પગ ધોવા માટે ગયેલા મહિલાને…
View More અંજાર નજીક પાણીના ખાડામાં મહિલાને ધક્કો મારી હત્યાની આશંકા, ગુનો નોંધાયોધ્રોલમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદની સજા
જામનગર જિલ્લાના ધ્રોલમાં નોંધાયેલા ચકચારી અપહરણ અને સગીરા પર દુષ્કર્મના કેસમાં નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પ્રાપ્ત વિગતો…
View More ધ્રોલમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદની સજાકાલાવડના મોટા ભાડુકિયામાં બોગસ તબીબ પકડાયો, મેડિકલ સાધનો કબજે
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા એક શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી…
View More કાલાવડના મોટા ભાડુકિયામાં બોગસ તબીબ પકડાયો, મેડિકલ સાધનો કબજેસિધ્ધપુરમાંથી જૈસના 5 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
ગુજરાતમાં જગન્નાથજીની રથયાત્રાઓ પૂર્વે એટીએસનું મોટુ ઓપરેશન, અજ્ઞાત સ્થળે ઘનિષ્ઠ પૂછપરછ ગુજરાતમાં આગામી ગુરૂવારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 240 જેટલી રથયાત્રાઓ નીકળનાર છે તે…
View More સિધ્ધપુરમાંથી જૈસના 5 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા