રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાની સપ્તાહ પૂર્વે થયેલી હત્યા કેસમાં પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા મુખ્ય આરોપીને શાપર પોલીસે ઉત્તરાખંડના હરીદ્વાર ખાતેથી…
View More કોઠારિયાની મહિલાની હત્યાનો ફરાર આરોપી હરિદ્વારથી ઝડપાયોcrime
માળિયા મિયાણામાંથી 70 હથિયાર, 23 કાર્તુસ, તલવાર, નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા
માળિયા (મી.) પંથકમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે મેગા કોમ્બિંગમાં એક ઘરમાંથી તમંચો, 23 કાર્ટીઝ અને છરી સહિતના હથિયારો…
View More માળિયા મિયાણામાંથી 70 હથિયાર, 23 કાર્તુસ, તલવાર, નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યાજેતપુર પંથકમાં 17 વર્ષની સગીરા ઉ5ર ટાબરિયાએ દુષ્કર્મ ગુજાર્યુ
જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સુરક્ષા સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર પંથકમાં રહેતા એક…
View More જેતપુર પંથકમાં 17 વર્ષની સગીરા ઉ5ર ટાબરિયાએ દુષ્કર્મ ગુજાર્યુદ્વારકાના સુદર્શન સેતુ બ્રિજના ભંગાર ભરેલા ટ્રક ઝડપાયા, જીએસટી ચોરીનું કૌભાંડ ખુલ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે કેટલાક શખ્સોની ટોળકીએ પૂર્વયોજિત કાવતરું રચી, અને યેનકેન પ્રકારે સરકાર સાથે જીએસટીની ચોરી કરી અને વિશ્વાસઘાત કરવા…
View More દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજના ભંગાર ભરેલા ટ્રક ઝડપાયા, જીએસટી ચોરીનું કૌભાંડ ખુલ્યુંજામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં તસ્કરોનો હાથફેરો
જામનગર શહેરના નાનકપુરી મેઇન રોડ પર ગુરુ નાનક મંદિર પાસે આવેલી સુરેશ હોટલમાં મોડીરાત્રે બે અજાણ્યા તસ્કરોએ શટરનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.…
View More જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં તસ્કરોનો હાથફેરોજામનગર નજીક લાલપુરના પડાણામાં દારૂની રેઇડ દરમિયાન પોલીસ પર હુમલો
જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ અંગેની કાર્યવાહી દરમિયાન પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવાના બનાવમાં ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય…
View More જામનગર નજીક લાલપુરના પડાણામાં દારૂની રેઇડ દરમિયાન પોલીસ પર હુમલોમોરબીમાં શાળા સંચાલકની ઓળખ આપી હેકર્સે સોશિયલ મીડિયા હેક કરી 30 હજાર પડાવી 10 લાખની માંગી ખંડણી
મોરબીમાં શાળા સંચાલકની ઓળખ આપી સોશ્યલ મીડિયા હેડ કરી મેસેજ કરી ઈમોશનલ બ્લેકમેલ કરી રૂ 30 હજાર કઢાવી લઈને મોબાઈલ પર ફોન કરીને રૂ 10…
View More મોરબીમાં શાળા સંચાલકની ઓળખ આપી હેકર્સે સોશિયલ મીડિયા હેક કરી 30 હજાર પડાવી 10 લાખની માંગી ખંડણીભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇ
જૂના જમાનાના અને સોનાના એન્ટિક સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપી લોકોને શિકાર બનાવતી ટોળકી ફરી સક્રિય થઇ છે. ભચાઉમાં દુકાનદારને ખોટા સિક્કા પધરાવી બે…
View More ભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇબંગાળમાં 12 વર્ષની સગીરા પર બળાત્કાર બાદ હત્યા: ટોળાએ આરોપીને રહેંસી નાખ્યો, વાહનોમાં તોડફોડ, આગજની
રવિવારે સવારે બરુઈપુરના સૂરજાપુર હાટ નજીક એક તળાવમાંથી 12 વર્ષની સ્કૂલ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શન મોટા પાયે આગચંપી અને હિંસામાં…
View More બંગાળમાં 12 વર્ષની સગીરા પર બળાત્કાર બાદ હત્યા: ટોળાએ આરોપીને રહેંસી નાખ્યો, વાહનોમાં તોડફોડ, આગજનીમહિકા ગામ નજીક અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી, વાલીની શોધખોળ
રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાથી ઠેબચડા ગામ વચ્ચે જેટકો પાવર હાઉસની બાજુમાંથી અજાણ્યા આશરે 35 થી 38 વર્ષના પુરૂૂષનો ફુલાઇ ગયેલો મૃતદેહ મળી આવતાં આજીડેમ પોલીસે…
View More મહિકા ગામ નજીક અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી, વાલીની શોધખોળ