વિસાવદરના મેઈન બજારમાં આવેલી આસ્થા જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી છે. દુકાનના માલિક કાન્તીભાઈ ગીરધરભાઈ ભુવાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ગત 25 માર્ચના રોજ…
View More વિસાવદરના આસ્થા જ્વેલર્સમાંથી 17 જોડી સોનાની બુટ્ટીઓની ચોરીcrime
ગોંડલ સેવા સદનમા કર્મચારીઓની અછતથી અરજદારો ભારે પરેશાન
ગોંડલ ની મામલતદાર તથા પ્રાંત કચેરી માં નાયબમામલતદાર સહિત ક્લાર્ક ની જગ્યાઓ ખાલી હોય અરજદારો પરેશાની ભોગવી રહ્યાછે.મહત્વની ગણાતી ઇકેવાયસી ની કામગીરી પણ કર્મચારીઓ નાં…
View More ગોંડલ સેવા સદનમા કર્મચારીઓની અછતથી અરજદારો ભારે પરેશાનપ્રભાસપાટણમાં ગુનો કરી સાત વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
પ્રભાસ પાટણ પોલીસમાં નોંધાયેલા ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરાર દારૂૂના આરોપી શિવશક્તિ બાર માલિક ને દિવ થી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ…
View More પ્રભાસપાટણમાં ગુનો કરી સાત વર્ષથી ફરાર શખ્સ ઝડપાયોરૂપિયા 100-200ની ડુપ્લીકેટ ચલણી નોટ છપાઈને બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે કાગળ જપ્ત કર્યા
ઉપર-નીચે સાચી નોટ અને વચ્ચે કોરી, સાઈડમાં જે-તે કલરવાળી નોટોના બંડલ બનાવી અનેકને શીશામાં ઉતાર્યાના બનાવ સામે આવી ચૂક્યા છે ત્યારે આ રીતે છેતરપિંડીનો ગુનાહિત…
View More રૂપિયા 100-200ની ડુપ્લીકેટ ચલણી નોટ છપાઈને બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે કાગળ જપ્ત કર્યાકેનેડામાં પાકિસ્તાની કનેક્શનવાળા ઉદ્યોગપતિની ગોળી ધરબી હત્યા
બિશ્ર્નોઈ ગેંગના રોહિત ગોદારાએ ધડધાની હત્યાની જવાબદારી લીધી ગુરુવારે સવારે કેનેડામાં એક શીખ ઉદ્યોગપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હરજીત સિંહ ધાડ્ડા નામના વ્યક્તિની…
View More કેનેડામાં પાકિસ્તાની કનેક્શનવાળા ઉદ્યોગપતિની ગોળી ધરબી હત્યાઅમરેલીમાં વ્યાજખોરે ત્રણ લાખના 12 લાખ વસુલ્યા પછી 40 લાખની જમીન પડાવી લીધી
વ્યાજખોરના ત્રાસથી કંટાળી ખેડૂત પુત્ર ઘર મુકી ભાગી ગયો: 11.20 લાખનો કપાસ અને ખેતીના સાધનો પણ પડાવી લીધા અમરેલી જિલ્લામા જાણે કાયદો અને વ્યવસ્થાને પડકાર…
View More અમરેલીમાં વ્યાજખોરે ત્રણ લાખના 12 લાખ વસુલ્યા પછી 40 લાખની જમીન પડાવી લીધીખૂન કા બદલા ખૂન; પિતરાઇ ભાઇને મોતને ઘાટ ઉતાર્યોે
માતા-પિતાએ ભાણેજની હત્યા કર્યા બાદ પુત્રનું ચાર શખસોએ અપહરણ કરી બેફામ માર મારતા મોત, મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર રાજકોટમા રહેતા પરીવારની પુત્રીની છેડતી કરતા ભાણેજની મામાએ…
View More ખૂન કા બદલા ખૂન; પિતરાઇ ભાઇને મોતને ઘાટ ઉતાર્યોેસૌરાષ્ટ્રમાં ટીસીમાંથી વાયર ચોરી કરતા બે તસ્કર ઝડપાયા
રાજકોટ, અમરેલી અને જામનગર જિલ્લામાં પીજીવીસીએલના ટીસીમાંથી કોપર વાયરની ચોરી કરતી ટોળકીને વીરપુર પોલીસે ઝડપી પાડી અલગ અલગ સ્થળોએ ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. વીરપુર…
View More સૌરાષ્ટ્રમાં ટીસીમાંથી વાયર ચોરી કરતા બે તસ્કર ઝડપાયાખેતીવાડી ફાર્મ વિસ્તારમાંથી 104 બોટલ દારૂ સાથે બે ભાઈ ઝડપાયા
જામનગર શહેરમાં એલસીબીની ટુકડીએ જુદા જુદા બે સ્થળોએ ઇંગ્લિશ દારૂૂ અંગે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લિશ દારૂૂ અને બાઈક સહિત બે ભાઈઓને ઝડપી લીધા છે,…
View More ખેતીવાડી ફાર્મ વિસ્તારમાંથી 104 બોટલ દારૂ સાથે બે ભાઈ ઝડપાયાસિનિયર સિટીઝન સાથે રૂા.1.81 કરોડની છેતરપિંડી કરનાર ઝડપાયો
હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈ ને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. જેમાં જામનગરના એક સીનીયર સીટીઝન સાથે આ કેસના આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરું…
View More સિનિયર સિટીઝન સાથે રૂા.1.81 કરોડની છેતરપિંડી કરનાર ઝડપાયો