ગોંડલના વોરા કોટડામાં મધરાત્રે થયેલા હુમલામાં ઘવાયેલા પુત્રને સારવારમાં ખસેડાયો ગોંડલ પંથકમા કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ક્રાઇમનાં ગ્રાફમા ઉછાળો જોવા મળી રહયો છે.…
View More મિલકત મુદ્દે ભાઇ-ભત્રીજાએ આધેડને રહેંસી નાખ્યાcrime
જામકંડોરણાના બોરિયા ગામની સીમ નજીક જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
40 હજારની રોકડ, છ મોબાઇલ, એક કાર સહિત રૂા. 2.46 લાખનો મુદ્દામાલ જપ્ત જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બોરીયા ગામની નજીક સીમમાં જુગાર રમાતો હોવાની…
View More જામકંડોરણાના બોરિયા ગામની સીમ નજીક જુગાર રમતા સાત શખ્સો ઝડપાયાકાલાવડના આણંદપરમાં નણંદને શોધવા ગયેલી ભાભી ઉપર હુમલો
કાલાવડનાં નીકાવા ગામે રહેતી પરીણીતા આણંદપર ગામની રામજી મંદિરનાં પુજારીનો ડ્રાઇવર નણંદને ભગાડી જતા તેની શોધખોળ માટે ગઇ હતી ત્યારે અજાણ્યા શખસોએ ઝઘડો કરી માર…
View More કાલાવડના આણંદપરમાં નણંદને શોધવા ગયેલી ભાભી ઉપર હુમલોજામજોધપુરના કોટડા બાવીસી ગામે ખેડૂત અને તેના શ્રમિક પર શેઢા પાડોશીનો હુમલો
જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતા અને ધ્રાફા ગામની સીમ વિસ્તારમાં ખેતીવાડી ધરાવતા કેવીન ગોરધનભાઈ કંટારીયા નામના 37 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાની…
View More જામજોધપુરના કોટડા બાવીસી ગામે ખેડૂત અને તેના શ્રમિક પર શેઢા પાડોશીનો હુમલોજામનગરમાં જાહેરમાં ગાળા ગાળી કરનારને ટપારતા યુવાનનું માથું ફોડી નાખ્યું
યુવાનના માથામાં આઠ ટાંકા લેવાયા: પોલીસ દ્વારા હુમલો કરનાર શખ્સનો શોધખોળ શરૂ જામનગરમાં પટેલ નગર વિસ્તારમાં રહેતો જયેશ ઉર્ફે જય કમલેશભાઈ સોલંકી નામનો 28 વર્ષનો…
View More જામનગરમાં જાહેરમાં ગાળા ગાળી કરનારને ટપારતા યુવાનનું માથું ફોડી નાખ્યુંસોશિયલ મીડિયામાં રીવોલ્વર સાથે ફોટો વાયરલ કરી સીન સપાટા કરનાર શખ્સની ધરપકડ
જામનગર શહેરમાં ત્રણ વર્ષ પહેલાં પિતાની લાયસન્સવાળી રિવોલ્વર સાથે ફોટો પાડીને સીનસપાટા નાખવા માટે સોશ્યલ મીડીયામાં પોસ્ટ મુકનાર ને એસઓજીએ ઝડપી લઈને સીટી એ. ડિવિઝન…
View More સોશિયલ મીડિયામાં રીવોલ્વર સાથે ફોટો વાયરલ કરી સીન સપાટા કરનાર શખ્સની ધરપકડમોટા વડાળા ગ્રામ પંચાયતના સભ્ય ઉપર બુટલેગરનો હુમલો
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે તાજેતર માજ ગ્રામ પંચાયત ના સભ્યો દ્વારા ગામ માં બેફામ દારૂૂ વહેચાય છે તેમજ ગામ માં દારૂૂડિયા બેફામ બન્યા છે…
View More મોટા વડાળા ગ્રામ પંચાયતના સભ્ય ઉપર બુટલેગરનો હુમલોજેતપુરમાં સગીરાએ ત્યજેલા ભ્રુણની તપાસમાં દેહવ્યાપારના રેકેટનો ઘટસ્ફોટ
પ્રથમ આરોપી સાથે ભ્રુણનો રિપોર્ટ મેચ ન થતા સમગ્ર હકીકત બહાર આવી: દેહવ્યાપાર કરાવનાર સૂત્રધાર સહિત નવ શખ્સોની સંડોવણી ખુલી: ગર્ભપાતની દવા આપનાર ડોક્ટર સહિત…
View More જેતપુરમાં સગીરાએ ત્યજેલા ભ્રુણની તપાસમાં દેહવ્યાપારના રેકેટનો ઘટસ્ફોટભાણવડમાં વાડી પાસે રમતા બાળકો પર પથ્થરના ઘા મારતા શખ્સ સામે ગુન્હો
ભાણવડના લક્ષ્મીનગર સોસાયટી વિસ્તારમાં આવેલા પટેલ સમાજની સામે સોમવારે સાંજના સમયે કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ વચ્ચે સમાજ વાડીની સામે રહેતા ધીરુ તુલસીદાસ પરમારે…
View More ભાણવડમાં વાડી પાસે રમતા બાળકો પર પથ્થરના ઘા મારતા શખ્સ સામે ગુન્હોમોરબીમાં યુવતીના ફોટા વાઇરલ કરનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ
મોરબીના ગ્રામ્ય પંથકમાં રહેતી યુવતીનું ઈન્સટાગ્રામ આઈડી બનાવી ફોટો પર અભદ્ર લખાણ લખી વાયરલ કરી સગાઇ તોડાવવાની કોશિશ કરનાર ઇસમ વાંકાનેરના માટેલ ગામના રહેવાસી ઇસમ…
View More મોરબીમાં યુવતીના ફોટા વાઇરલ કરનાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ