જામનગરમાં આગામી શ્રાવણી મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ મેળાનો પ્રારંભ થાય તે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે. મેળાના…
View More જામનગરમાં લોકમેળાના સ્થળેથી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઇcrime
વઢવાણમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, દાગીના અને રોકડ જપ્ત કરાઈ
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વઢવાણના દિવ્યદર્શન સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી હનિફ મહંમદભાઈ માણેક (38)ને ઝડપી લીધો છે. તે રતનપર ખાતે રહે…
View More વઢવાણમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, દાગીના અને રોકડ જપ્ત કરાઈભૂજની રેજન્ટા હોટલમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ક્લબ ઝડપાઈ, પૂર્વ ડીડીઓ સહિતના 7 અધિકારીઓની ધરપકડ
ભુજ શહેરના હિલગાર્ડન સામે આવેલી રેજન્ટા હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં…
View More ભૂજની રેજન્ટા હોટલમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ક્લબ ઝડપાઈ, પૂર્વ ડીડીઓ સહિતના 7 અધિકારીઓની ધરપકડસુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, ગેંગરેપ થયાના પતિના આક્ષેપથી ચકચાર
પતિની ફરિયાદ પરથી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઇ સુરેન્દ્રનગરમાં અઠવાડિયા પહેલાં કોમ્પ્લેક્ષના ધાબા પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, હજુ સુધી આ…
View More સુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, ગેંગરેપ થયાના પતિના આક્ષેપથી ચકચારસુરતમાંથી ઝડપાયો પતિ-પત્ની અને સાળાનો વિચિત્ર પરિવાર
બિહારથી ત્રણ સહેલીઓ ભાગી, સુરત આવી બે સખીઓએ લગ્ન કર્યા અને ત્રીજી સાળો બની ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસે પકડતા બહાર આવી ચોંકાવનારી સ્ટોરી સુરતમાંથી…
View More સુરતમાંથી ઝડપાયો પતિ-પત્ની અને સાળાનો વિચિત્ર પરિવારજામકંડોરણાના રાયડી ગામે યુવકને લૂંટેરી દુલ્હન ભટકાઇ, બે લાખ પડાવી ટોળકી ફરાર
જામકંડોરણા તાલુકાના રાયડી ગામના 40 વર્ષીય લગ્નોત્સુકને નાગપુરની ક્ધયા અને અન્ય 3 શખ્સો મળી ચાર શખ્સોની ટોળકીએ રૂૂ. 1.60 લાખ રોકડા અને ટિકિટ ખર્ચનાં રૂૂ.…
View More જામકંડોરણાના રાયડી ગામે યુવકને લૂંટેરી દુલ્હન ભટકાઇ, બે લાખ પડાવી ટોળકી ફરારકોડીનારના સિંધાજ અને ફાચરીયામાં મોરનો શિકાર કરતો શખ્સ ઝડપાયો
કોડીનાર તાલુકાના સિંધાજ અને ફાચરીયા ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરતા એક યુવકને વન વિભાગે રંગેહાથ ઝડપી…
View More કોડીનારના સિંધાજ અને ફાચરીયામાં મોરનો શિકાર કરતો શખ્સ ઝડપાયોમેંદરડામાં વાડીમાં જુગાર રમતા 40 ઇસમો ઝડપાયા
વાહનો-રોકડ સહિત રૂા.19.64 લાખનો મુદ્દામાલ કબજે જૂનાગઢ મેંદરડાના સામાકાંઠા વિસ્તારમાં ચાલતા એક મોટા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી કુલ 40 ઈસમોને ઝડપી પાડ્યા છે.…
View More મેંદરડામાં વાડીમાં જુગાર રમતા 40 ઇસમો ઝડપાયાબાળા પર દુષ્કર્મના ગુનામાં બનાવને ઢાંકવા મામલે પુરાવા મળ્યે એપાર્ટમેન્ટના પ્રમુખને આરોપી બનાવાશે
આરોપી અને તેના શેઠને કોર્ટ હવાલે કર્યા, પોલીસે એપાર્ટમેન્ટ અને આજુબાજુના સીસીટીવી ફૂટેઝ મેળવ્યા રક્ષાબંધનના પર્વના દિવસે શહેરમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ચોકીદારની પૂત્રીને ટ્રાન્સપોર્ટરના ફલેટમાં…
View More બાળા પર દુષ્કર્મના ગુનામાં બનાવને ઢાંકવા મામલે પુરાવા મળ્યે એપાર્ટમેન્ટના પ્રમુખને આરોપી બનાવાશેગ્રીનલેન્ડ ચોકડી પાસે ઈમીટેશનના કારખાનામાં જુગારનો દરોડો : પત્તા ટીંચતા છ શખ્સો ઝડપાયા
શહેરમાં શ્રાવણીયા જુગારની મૌસમ ખીલી હોય તેમ ઠેર ઠેર જુગારના હાટડાઓ શરૂ થયા છે. ત્યારે ક્રાઈમ બ્રાંચની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી નજીક ઈમીટેશનના કારખાનામાં ચાલતાં જુગારધામ…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઈમીટેશનના કારખાનામાં જુગારનો દરોડો : પત્તા ટીંચતા છ શખ્સો ઝડપાયા