ઇમીટેશન ધંધામાં માસિક 10 થી 15 ટકા જેટલા ઊંચા નફાની લાલચ આપી જસદણના સ્પેરપાર્ટ્સનો વ્યવસાય કરતા એક વેપારી સાથે રૂૂ. 3.05 કરોડની છેતરપિંડી આચરવામાં આવી…
View More ઈમિટેશનના ધંધામાં ઉંચા વળતરની લાલચ આપી 3 કરોડની છેતરપિંડીcrime
જંગલેશ્ર્વરમાં કોઇની લુખ્ખાગીરી નહીં ચાલે, હત્યારાઓ પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવાયું
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઇ લોધીની હત્યા નિપજાવવા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસે કુલ પાંચ…
View More જંગલેશ્ર્વરમાં કોઇની લુખ્ખાગીરી નહીં ચાલે, હત્યારાઓ પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવાયુંજામનગરના સિક્કામાં સિગારેટના આયાત-નિકાસના ધંધાના નામે રૂા.5 કરોડનું ફુલેકું
જામનગર નજીકના સિક્કા ગામમાં સિગારેટની આયાત-નિકાસના ધંધામાં રોકાણ કરાવી એકના ડબલ રકમ આપવાની લાલચ આપી અંદાજે રૂૂ. 5 કરોડની રકમ ઉઘરાવી એક શખ્સ ફરાર થઈ…
View More જામનગરના સિક્કામાં સિગારેટના આયાત-નિકાસના ધંધાના નામે રૂા.5 કરોડનું ફુલેકુંવાંકાનેરના ખાનપરમાં પ્રેમપ્રકરણ મામલે ધિંગાણું: વૃદ્ધની લોથ ઢળી
વાંકાનેર તાલુકાના ખાનપર ગામમાં યુવતીના પ્રેમપ્રકરણ અને ભગાડી જવાના શંકાસ્પદ મામલે બે જૂથ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં યુવતીના દાદા…
View More વાંકાનેરના ખાનપરમાં પ્રેમપ્રકરણ મામલે ધિંગાણું: વૃદ્ધની લોથ ઢળીજામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું
છતના પતરાં ઉંચકાવી 1,399 કટ્ટા ઘઉંની ચોરી, સીસીટીવીમાં પાંચેક વખત ચોરી થયાનો ખુલાસો જામનગરમાં પોલીસ ચેકિંગ દરમિયાન રૂૂ.75 હજારની કિંમતના 150 મણ ઘઉંનો જથ્થો પકડાતાં…
View More જામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયુંસાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયો
છત્તીસગઢથી સાંતરાગાચી -પોરબંદર આવતી ટ્રેનમાંથી રાજકોટના એક વેપારી ને 20 કિલોથી વધુ ચાંદી અને લાખો રૂૂપિયાની રોકડ સાથે વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ ચાંદીનો…
View More સાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયોસુરેન્દ્રનગરનાં કોરડા ગામે નશાખોર પુત્રની પરિવાર દ્વારા હત્યા
સંપતિ પ્રેમિકાના નામે કરી દેશે તેવી શંકાએ ગળુ દબાવી પતાવી દીધા બાદ આપઘાતની સ્ટોરી ઘડી અંતિમ વિધિ કરી નથી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે…
View More સુરેન્દ્રનગરનાં કોરડા ગામે નશાખોર પુત્રની પરિવાર દ્વારા હત્યામાળિયા હાટિનાના ભંડુરી ગામે દારુનો વિરોધ કરનારના ઘર ઉપર બુટલેગરોએ ભડાકા કર્યા
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં દેશી દારૂૂના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવવો એક યુવકને ભારે પડ્યો છે. દારૂૂ વેચવાની ના પાડવા બાબતે અદાવત…
View More માળિયા હાટિનાના ભંડુરી ગામે દારુનો વિરોધ કરનારના ઘર ઉપર બુટલેગરોએ ભડાકા કર્યાજૂની અદાવતમાં હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો હથિયાર સાથે ઝડપાયા
રાજકોટ શહેરના ભગવતીપરામાં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર હુમલો કરવાના ઇરાદાથી ઘાતક હથિયારો સાથે ફરી રહેલા ચાર શખ્સોને બી-ડિવિઝન પોલીસની ટીમે સમયસૂચકતા વાપરીને…
View More જૂની અદાવતમાં હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો હથિયાર સાથે ઝડપાયાસગર્ભાને પતિએ કહ્યું, ત્રણ મહિના માવતરે રહ્યા બાદ તું ગર્ભવતી કેવી રીતે થઈ, આ બાળક મારું નથી!
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા હુડકો ચોકડી પાસે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પરિણીત મહિલાએ પોતે ગર્ભવતી હોવાની ખુશખબર આપતાં જ તેના પતિ અને…
View More સગર્ભાને પતિએ કહ્યું, ત્રણ મહિના માવતરે રહ્યા બાદ તું ગર્ભવતી કેવી રીતે થઈ, આ બાળક મારું નથી!