છતના પતરાં ઉંચકાવી 1,399 કટ્ટા ઘઉંની ચોરી, સીસીટીવીમાં પાંચેક વખત ચોરી થયાનો ખુલાસો જામનગરમાં પોલીસ ચેકિંગ દરમિયાન રૂૂ.75 હજારની કિંમતના 150 મણ ઘઉંનો જથ્થો પકડાતાં…
View More જામનગરમાંથી સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયુંcrime
સાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયો
છત્તીસગઢથી સાંતરાગાચી -પોરબંદર આવતી ટ્રેનમાંથી રાજકોટના એક વેપારી ને 20 કિલોથી વધુ ચાંદી અને લાખો રૂૂપિયાની રોકડ સાથે વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ ચાંદીનો…
View More સાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયોસુરેન્દ્રનગરનાં કોરડા ગામે નશાખોર પુત્રની પરિવાર દ્વારા હત્યા
સંપતિ પ્રેમિકાના નામે કરી દેશે તેવી શંકાએ ગળુ દબાવી પતાવી દીધા બાદ આપઘાતની સ્ટોરી ઘડી અંતિમ વિધિ કરી નથી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે…
View More સુરેન્દ્રનગરનાં કોરડા ગામે નશાખોર પુત્રની પરિવાર દ્વારા હત્યામાળિયા હાટિનાના ભંડુરી ગામે દારુનો વિરોધ કરનારના ઘર ઉપર બુટલેગરોએ ભડાકા કર્યા
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં દેશી દારૂૂના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવવો એક યુવકને ભારે પડ્યો છે. દારૂૂ વેચવાની ના પાડવા બાબતે અદાવત…
View More માળિયા હાટિનાના ભંડુરી ગામે દારુનો વિરોધ કરનારના ઘર ઉપર બુટલેગરોએ ભડાકા કર્યાજૂની અદાવતમાં હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો હથિયાર સાથે ઝડપાયા
રાજકોટ શહેરના ભગવતીપરામાં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર હુમલો કરવાના ઇરાદાથી ઘાતક હથિયારો સાથે ફરી રહેલા ચાર શખ્સોને બી-ડિવિઝન પોલીસની ટીમે સમયસૂચકતા વાપરીને…
View More જૂની અદાવતમાં હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો હથિયાર સાથે ઝડપાયાસગર્ભાને પતિએ કહ્યું, ત્રણ મહિના માવતરે રહ્યા બાદ તું ગર્ભવતી કેવી રીતે થઈ, આ બાળક મારું નથી!
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા હુડકો ચોકડી પાસે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પરિણીત મહિલાએ પોતે ગર્ભવતી હોવાની ખુશખબર આપતાં જ તેના પતિ અને…
View More સગર્ભાને પતિએ કહ્યું, ત્રણ મહિના માવતરે રહ્યા બાદ તું ગર્ભવતી કેવી રીતે થઈ, આ બાળક મારું નથી!મોરબીમાં આંગડિયા પેઢીનો મેનેજર રૂા.1.08 કરોડ લઇ થયો રફૂચક્કર
મોરબીમાં આવેલ આંગડીયા પેઢીના વર્ષો જુના વિશ્વાસુ કર્મચારીએ રૂૂ 1.08 કરોડની ઉચાપત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સપ્ટેમ્બર માસમાં 1.08 કરોડની રકમ ઓફિસમાં જાણ…
View More મોરબીમાં આંગડિયા પેઢીનો મેનેજર રૂા.1.08 કરોડ લઇ થયો રફૂચક્કરચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી વધુ 100 દસ્તાવેજો મળ્યા, કુલ આંકડો 250ને પાર
રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા અને જરૂૂરિયાતમંદ ખેડૂતોને વ્યાજે નાણાં આપી તેમની કિંમતી જમીનો છેતરપિંડી અને ધાકધમકીથી હડપ કરી લેવાના મહાકૌભાંડમાં દરરોજ નવા અને…
View More ચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી વધુ 100 દસ્તાવેજો મળ્યા, કુલ આંકડો 250ને પારપ્રેમની તાલીબાની સજા: મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યુ: પ્રેમીને પણ શરીરસંબંધ બંધાવી પેશાબ પીવડાવ્યો
સુરેન્દ્રનગરના દુધરેજ ગામે અન્ય યુવક સાથે નાસી ગયેલી પરિણીતા અને તેના કથિત પ્રેમી ઉપર મહીલાના પરિવારજનોએ સામુહિક દુષ્કર્મ સાથે તાલીબાની બર્બરતા આચર્યાની ચોંકાવનારી ઘટના…
View More પ્રેમની તાલીબાની સજા: મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યુ: પ્રેમીને પણ શરીરસંબંધ બંધાવી પેશાબ પીવડાવ્યોગુરુ બન્યો ગઠિયો: દંપતી પાસેથી ઘરેણાં પડાવી પરિણીતાને બનાવી હવસનો શિકાર
વિંછીયા પંથકમાંથી ધર્મના નામે આચરવામાં આવેલા શારીરિક અને આર્થિક શોષણનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાને જ્ઞાની અને “ગુરુ” ગણાવતા એક શખ્સે પરણિતા…
View More ગુરુ બન્યો ગઠિયો: દંપતી પાસેથી ઘરેણાં પડાવી પરિણીતાને બનાવી હવસનો શિકાર