જામનગરમાંથી બનાવટી ઘીની ફેક્ટરી ઝડપાઈ: 5.77 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર જિલ્લાના રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં મશીનરીથી બનાવટી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પંચકોષી ’એ’ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં અંદાજે…

View More જામનગરમાંથી બનાવટી ઘીની ફેક્ટરી ઝડપાઈ: 5.77 લાખનો મુદ્દામાલ જપ્ત