જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં દેશી દારૂૂના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવવો એક યુવકને ભારે પડ્યો છે. દારૂૂ વેચવાની ના પાડવા બાબતે અદાવત…
View More માળિયા હાટિનાના ભંડુરી ગામે દારુનો વિરોધ કરનારના ઘર ઉપર બુટલેગરોએ ભડાકા કર્યાcrime
જૂની અદાવતમાં હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો હથિયાર સાથે ઝડપાયા
રાજકોટ શહેરના ભગવતીપરામાં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર હુમલો કરવાના ઇરાદાથી ઘાતક હથિયારો સાથે ફરી રહેલા ચાર શખ્સોને બી-ડિવિઝન પોલીસની ટીમે સમયસૂચકતા વાપરીને…
View More જૂની અદાવતમાં હત્યા કરવા નીકળેલા ચાર શખ્સો હથિયાર સાથે ઝડપાયાસગર્ભાને પતિએ કહ્યું, ત્રણ મહિના માવતરે રહ્યા બાદ તું ગર્ભવતી કેવી રીતે થઈ, આ બાળક મારું નથી!
રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં આવેલા હુડકો ચોકડી પાસે એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પરિણીત મહિલાએ પોતે ગર્ભવતી હોવાની ખુશખબર આપતાં જ તેના પતિ અને…
View More સગર્ભાને પતિએ કહ્યું, ત્રણ મહિના માવતરે રહ્યા બાદ તું ગર્ભવતી કેવી રીતે થઈ, આ બાળક મારું નથી!મોરબીમાં આંગડિયા પેઢીનો મેનેજર રૂા.1.08 કરોડ લઇ થયો રફૂચક્કર
મોરબીમાં આવેલ આંગડીયા પેઢીના વર્ષો જુના વિશ્વાસુ કર્મચારીએ રૂૂ 1.08 કરોડની ઉચાપત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સપ્ટેમ્બર માસમાં 1.08 કરોડની રકમ ઓફિસમાં જાણ…
View More મોરબીમાં આંગડિયા પેઢીનો મેનેજર રૂા.1.08 કરોડ લઇ થયો રફૂચક્કરચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી વધુ 100 દસ્તાવેજો મળ્યા, કુલ આંકડો 250ને પાર
રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા અને જરૂૂરિયાતમંદ ખેડૂતોને વ્યાજે નાણાં આપી તેમની કિંમતી જમીનો છેતરપિંડી અને ધાકધમકીથી હડપ કરી લેવાના મહાકૌભાંડમાં દરરોજ નવા અને…
View More ચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી વધુ 100 દસ્તાવેજો મળ્યા, કુલ આંકડો 250ને પારપ્રેમની તાલીબાની સજા: મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યુ: પ્રેમીને પણ શરીરસંબંધ બંધાવી પેશાબ પીવડાવ્યો
સુરેન્દ્રનગરના દુધરેજ ગામે અન્ય યુવક સાથે નાસી ગયેલી પરિણીતા અને તેના કથિત પ્રેમી ઉપર મહીલાના પરિવારજનોએ સામુહિક દુષ્કર્મ સાથે તાલીબાની બર્બરતા આચર્યાની ચોંકાવનારી ઘટના…
View More પ્રેમની તાલીબાની સજા: મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યુ: પ્રેમીને પણ શરીરસંબંધ બંધાવી પેશાબ પીવડાવ્યોગુરુ બન્યો ગઠિયો: દંપતી પાસેથી ઘરેણાં પડાવી પરિણીતાને બનાવી હવસનો શિકાર
વિંછીયા પંથકમાંથી ધર્મના નામે આચરવામાં આવેલા શારીરિક અને આર્થિક શોષણનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાને જ્ઞાની અને “ગુરુ” ગણાવતા એક શખ્સે પરણિતા…
View More ગુરુ બન્યો ગઠિયો: દંપતી પાસેથી ઘરેણાં પડાવી પરિણીતાને બનાવી હવસનો શિકારસોની બજારના વેપારીનું 1 કરોડનું સોનું ઓળવી જનાર ઝડપાયો, દેણામાં આવી ગયાનું રટણ
રાજકોટ શહેરના જાણીતા સોની બજાર વિસ્તારમાં અંદાજે ₹1.05 કરોડની કિંમતનું સોનું ઓળવી જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ…
View More સોની બજારના વેપારીનું 1 કરોડનું સોનું ઓળવી જનાર ઝડપાયો, દેણામાં આવી ગયાનું રટણબોટાદના ધ્રુફણિયામાં દાદા-દાદીને ટ્રેકટરથી કચડી મારનાર ભત્રીજાને આજીવન કેદ
2023ની સાલમાં વડીલોપાર્જીત જમીનના ભાગ પાડવા મામલે માથાકુટ થઇ હતી બોટાદ જિલ્લાના ધ્રુફણીયા ગામે દાદા-દાદી ઉપર ભત્રીજાએ ટ્રેક્ટર ચડાવી નિર્મમ હત્યા કરતાં બોટાદ ડિસ્ટ્રીકટ એન્ડ…
View More બોટાદના ધ્રુફણિયામાં દાદા-દાદીને ટ્રેકટરથી કચડી મારનાર ભત્રીજાને આજીવન કેદમાલિયાસણમાં દંપતીના ઝઘડામાં વચ્ચે પડેલી પુત્રીને પિતાએ છરીનો ઘા ઝીંકી દીધો
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામમાં રહેતી 19 વર્ષની યુવતિને તેના પિતાએ રાતે છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવતીને ઇજા પહોંચતા સારવાર માટે…
View More માલિયાસણમાં દંપતીના ઝઘડામાં વચ્ચે પડેલી પુત્રીને પિતાએ છરીનો ઘા ઝીંકી દીધો