શહેરમાં શહેરમાં કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાસે આવેલા શ્યામ પાર્કમાં રહેતી પરિણીતાએ ખોટી વાતો કરવાની ના પાડતાં પાડોશી મહિલાઓએ હુમલો કરી માર માર્યો હોવાના…
View More શ્યામ પાર્કમાં પરિણીતાએ ખોટી વાતો કરવાની ના પાડતાં પાડોશી મહીલાએ લાકડીથી માર માર્યોcrime
બેદરકારીના ગુનામાં બિનતાહોમત છોડવાની તબીબની ડિસ્ચાર્જ અરજી સામેની રિવિઝન રદ
શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ ચંદ્રેશનગર મેઇન રોડ પર આવેલા પાર્શ્વ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટરમાં ગર્ભ પરીક્ષણ અન્વયે પી સી એન્ડ પીએનડીટી એક્ટ મુજબ…
View More બેદરકારીના ગુનામાં બિનતાહોમત છોડવાની તબીબની ડિસ્ચાર્જ અરજી સામેની રિવિઝન રદપોરબંદરમાં કુદરતી હાજતે ગયેલી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર જેલ હવાલે
કમલાબાગ પોલીસના સ્ટાફે આરોપીને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું પોરબંદરમાં 6 વર્ષની બાળકી કુદરતી હાજતે ગઈ હતી ત્યારે એક આરોપીએ બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ…
View More પોરબંદરમાં કુદરતી હાજતે ગયેલી છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર જેલ હવાલેટંકારાના પ્રભુનગરમાં મિલકત મુદ્દે નાના ભાઇ સાથે ઝઘડો થતા યુવાને વખ ઘોળ્યું
શાપરમાં યુવાને એસિડ પી લેતા તબીયત લથડી ટંકારાનાં મિતાણા પ્રભુનગરમા રહેતા યુવાને મિલકત મુદ નાના ભાઇ સાથે ઝઘડો કરતા ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી…
View More ટંકારાના પ્રભુનગરમાં મિલકત મુદ્દે નાના ભાઇ સાથે ઝઘડો થતા યુવાને વખ ઘોળ્યુંશાપરમાં ત્યક્તાને પાડોશી મહિલા સહિતના ત્રણ શખ્સોએ માર માર્યો
શાપર – વેરાવળમા આવેલ અવધ રેસીડેન્સીમા રહેતી ત્યકતા સાથે પાડોશમા રહેતી મહીલા સહીતનાં 3 શખસોએ ઝઘડો કરી માર માર્યો હતો. ત્યકતાને ઇજા પહોંચતા સારવાર માટે…
View More શાપરમાં ત્યક્તાને પાડોશી મહિલા સહિતના ત્રણ શખ્સોએ માર માર્યોદ્વારકા: સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
દ્વારકા વિસ્તારમાં રહેતા એક આસામીની સગીર વયની પુત્રીને જૂન 2022 માસના સમયગાળા દરમિયાન અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવાળા ગામે રહેતો ભરત કાંતિભાઈ બગડા નામનો શખ્સ…
View More દ્વારકા: સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સખત કેદની સજાધ્રોલની રાધે રેસીડેન્સીમાં ભાડાના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
ધ્રોલના એક મકાન માં દારૂૂ હોવાની બાતમી ના આધારે જામનગર ની એલસીબી ટુકડી એ દરોડો પાડ્યો હતો. અને 268 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો…
View More ધ્રોલની રાધે રેસીડેન્સીમાં ભાડાના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયોજામનગરના ત્રણ માળિયા આવાસમાંથી કૂટણખાનું ઝડપાયું
અમદાવાદ અને રાજકોટથી રૂપલલના બોલાવી દેહવિક્રય કરાવતી મહિલા, ધરપકડ કરી રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો જામનગરમાં અંધઆશ્રમ આવાસના 45 નંબરના એક ફ્લેટમાં કુટણખાનું ચલાવતું હોવાનું…
View More જામનગરના ત્રણ માળિયા આવાસમાંથી કૂટણખાનું ઝડપાયુંજામનગરના જાંબુડા ગામના પાટિયા પાસે કારમાં દારૂની ખેપ મારતા બે શખ્સ ઝડપાયા
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર નજીક જાંબુડા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી એક કાર મારફતે જામનગરમાં ઘુસાડવામાં આવી રહેલો…
View More જામનગરના જાંબુડા ગામના પાટિયા પાસે કારમાં દારૂની ખેપ મારતા બે શખ્સ ઝડપાયાભાવનગરમાં વિમો પકવવા પત્નીએ જ જીવતા પતિને મારી નાખ્યો
ભાવનગર શહેરમાં રહેતા અને સ્ટાર યુનિયન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતા જયેન્દ્રભાઈ રમેશભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 30-12-2024ના રોજ તેમની કંપનીમાં…
View More ભાવનગરમાં વિમો પકવવા પત્નીએ જ જીવતા પતિને મારી નાખ્યો