જામજોધપુરમાં મહિલાની હત્યાના આરોપી પતિને જેલ હવાલે કરાયો

જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ચારિત્ર્ય ની શંકાના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ પથ્થર વડે હુમલો કરી હત્યા નીપજાવી…

View More જામજોધપુરમાં મહિલાની હત્યાના આરોપી પતિને જેલ હવાલે કરાયો

ધ્રોલના પોકસોના ગુનાનો ફરાર પાકા કામનો કેદી સાડા ત્રણ વર્ષે ઝડપાયો

ધ્રોળના અપહરણ અને પોક્સોના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી સાડા ત્રણ વર્ષ પહેલા પેરોલ રજા પરથી જમ્પ કરી ફરાર જતાં પ્રોલ…

View More ધ્રોલના પોકસોના ગુનાનો ફરાર પાકા કામનો કેદી સાડા ત્રણ વર્ષે ઝડપાયો

જામનગરમાં વળતરની લાલચ આપી સાત લોકો સાથે રૂપિયા 2.43 કરોડની ઠગાઇ

જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતે સરકારી કામના કોન્ટ્રાકટર હોવાનું દર્શાવી સરકારી કોન્ટ્રાક્ટ ના કામમાં નાણા રોકાણના બહાને ઉંચા વળતરની લાલચ આપી જામનગર…

View More જામનગરમાં વળતરની લાલચ આપી સાત લોકો સાથે રૂપિયા 2.43 કરોડની ઠગાઇ

સુરેન્દ્રનગર બસમાં મહિલાના પર્સમાંથી રૂપિયા છ લાખના દાગીનાની ચોરી

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી ધ્રાંગધ્રા-ધંધુકા રૂૂટની બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાના રોકડ અને સોનાના દાગીના સહિત આશરે 6 લાખ રૂૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ…

View More સુરેન્દ્રનગર બસમાં મહિલાના પર્સમાંથી રૂપિયા છ લાખના દાગીનાની ચોરી

કચ્છના મુન્દ્રામાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત

પુત્ર જમીનમાંથી નામ કઢાવી નાખશે એવી શંકાએ દંપતી વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો કચ્છના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં એક કરુણ ઘટના બની છે. જમીન…

View More કચ્છના મુન્દ્રામાં પત્નીની હત્યા બાદ પતિનો આપઘાત

ગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂા.10.73 લાખની છેતરપિંડી

ઓડીસાના દંપતીએ બ્યુટી કેર પ્રોડકટની ફ્રેન્ચાઈઝી આપી ઠગાઈ કર્યાની ફરિયાદ ગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા મહિલા સાથે ઓડીસાના દંપતિએ બ્યુટી કેર પ્રોડકટની ફ્રેન્ચાઈઝી આપી રૂા.10.73…

View More ગોંડલના ત્રણ બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂા.10.73 લાખની છેતરપિંડી

ખંભાળિયાના કુબેર વિસોત્રી ગામે ખેડૂત સાથે રૂા.11 લાખની છેતરપિંડી

વેપારીએ ખેત જણસની ખરીદી કરી પૈસા ન આપતા ફરિયાદ નોંધાઇ ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગંભીરસિંહ રામસંગજી જાડેજા નામના…

View More ખંભાળિયાના કુબેર વિસોત્રી ગામે ખેડૂત સાથે રૂા.11 લાખની છેતરપિંડી

ખંભાળિયામાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો: ત્રણ દિવસના રિમાન્ડ પર

ખંભાળિયા વિસ્તારમાં સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં મધ્યપ્રદેશ રાજ્યના એક શખ્સ દ્વારા અહીંના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા ગાંજાના વાવેતર સબબ રૂૂપિયા 2.27 લાખની કિંમતના આશરે સાડા ચાર…

View More ખંભાળિયામાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો: ત્રણ દિવસના રિમાન્ડ પર

બગસરામાં તરખાટ મચાવનાર તસ્કર ઝડપાયો

50 જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ બાદ બજારમાં વરઘોડો બગસરા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવો વધવા લાગ્યા હોય આ બાબતે પોલીસના…

View More બગસરામાં તરખાટ મચાવનાર તસ્કર ઝડપાયો

સોશિયલ મીડિયામાં હથિયારોના ફોટા મૂકી રોફ જમાવનાર ફાયનાન્સર સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

રાજકોટનાં ફાયનાન્સર અને ઉપલેટાના પિતા-પુત્રને રિવોલ્વર અને ડબલ બેરલવાળી બંદૂકના ફોટા મૂકી સીન સપાટા કરવા ભારે પડ્યા રાજકોટના ફાયનાન્સરે વણિક વૃધ્ધને વ્યાજચક્રમાં ફસાવી તેની જમીન…

View More સોશિયલ મીડિયામાં હથિયારોના ફોટા મૂકી રોફ જમાવનાર ફાયનાન્સર સહિત ત્રણ સામે ગુનો નોંધાયો