ફાયનાન્સની કંપની ખોલી લોકોને ઉંચા વળતરની લાલચ આપી પૈસા ઉઘરાવ્યા હતા પોલીસથી બચવા સંસારી જીવન છોડી સાધુ વેશ ધારણ કરી આશ્રમમાં રહેતો, 7 વર્ષે પોલીસે…
View More સૌરાષ્ટ્રમાંથી 84 લાખની ઠગાઇ કરનાર ‘ગઠિયો’ રાજકોટથી ઝડપાયોcrime
વીજચોરો સામે પીજીવીસીએલની મેગા ડ્રાઇવ; 29.85 લાખની વીજચોરી પકડાઇ
છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત…
View More વીજચોરો સામે પીજીવીસીએલની મેગા ડ્રાઇવ; 29.85 લાખની વીજચોરી પકડાઇપેંડા ગેંગ બાદ મુરઘા ગેંગના 21 મરઘાઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો
15ની ટોળકી જેલમાં, ત્રણ હાથવેંતમાં અને ત્રણની શોધખોળ સામ સામા ફાયરિંગ કરી દહેશત ફેલાવનાર બંન્ને ગેંગ સામે પોલીસ કમિશનરની આકરી કાર્યવાહી રાજકોટ શહેરમા ક્રાઇમ રેટ…
View More પેંડા ગેંગ બાદ મુરઘા ગેંગના 21 મરઘાઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયોમીલપરામાંથી ઓનલાઇન આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
શહેરના મીલપરા મેઇન રોડ પરથી પોલીસે બાતમીના આધારે ઓનલાઇન આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત…
View More મીલપરામાંથી ઓનલાઇન આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયોવગર લાયસન્સે સિકયુરીટી એજન્સી ચલાવતા સંચાલક સામે ગુનો નોંધાયો
રાજકોટ શહેરમા લાયસન્સ વગર ચાલતી સીકયુરીટી એજન્સી સામે કડક કરવા તેમજ અજાણ્યા લોકોને પોલીસ સ્ટેશનમા નોંધણી કરાવ્યા વગર કામે રાખવા અને ભાડા કરાર વગર મકાન…
View More વગર લાયસન્સે સિકયુરીટી એજન્સી ચલાવતા સંચાલક સામે ગુનો નોંધાયોજૂનાગઢના શખ્સે રાજકોટની બે સંતાનની માતાને ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ, લગ્નની લાલચ આપી ન અપનાવતા ફરિયાદ નોંધાઇ
ઉજજૈન ફરવા ગયા ત્યારે પરિણીતાના પતિને શંકા ગઇ , મોબાઇલ ચેક કર્યો ને ભાંડો ફુટ્યો જે વ્યક્તિ માટે પરિણીતાએ પોતાનુ ઘર ભાંગ્યું, તે વ્યક્તિએ દગો…
View More જૂનાગઢના શખ્સે રાજકોટની બે સંતાનની માતાને ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ, લગ્નની લાલચ આપી ન અપનાવતા ફરિયાદ નોંધાઇલગ્નમાં ફેરા વખતે જ શિક્ષકે મર્ડરની ધમકી આપતા જાન પરત ફરી
દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પિતાએ અંતે લંપટ શિક્ષક સામે નોંધાવી ફરિયાદ શિક્ષક અને મહિલા મદદગારના પરાક્રમના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપ્યા રાજકોટ શહેરમા તાજેતરમા જ…
View More લગ્નમાં ફેરા વખતે જ શિક્ષકે મર્ડરની ધમકી આપતા જાન પરત ફરીપોપટપરાની સગીરા સ્કૂટર લઇ ઘરેથી લાપતા, માતાએ અપહરણની ફરિયાદ નોંધાવી
શહેરનાં પોપટપરા વિસ્તારમા રહેતી 15 વર્ષની સગીરા લાપતા થતા તેમની માતાએ પ્રનગર પોલીસ મથકમા અપહરણની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદી મહીલાએ જણાવ્યુ હતુ કે તેમને સંતાનમા…
View More પોપટપરાની સગીરા સ્કૂટર લઇ ઘરેથી લાપતા, માતાએ અપહરણની ફરિયાદ નોંધાવીગોંડલના ખાદ્યતેલના વેપારી પાસેથી 300 ડબ્બા મંગાવી કડીના બે શખ્સોએ 5.45 લાખનો ધુંબો મારી દીધો
ગોંડલના નાગડકા રોડ પર રાજહસ રેસીડેન્સીમાં રહેતા મહિલા વેપારીની ભોજપરા ગામે આવેલ મમતા ઇન્સ્ટ્રીઝ જેમાં ખાદ્યતેલનો વેપાર કરે છે તેઓને મહેસાણાના કડીના બે ગઠીયાઓને 300…
View More ગોંડલના ખાદ્યતેલના વેપારી પાસેથી 300 ડબ્બા મંગાવી કડીના બે શખ્સોએ 5.45 લાખનો ધુંબો મારી દીધોદસાડાના ધારાસભ્યના પુત્રએ યુવકને માર માર્યાનો આક્ષેપ
દસાડા ધારાસભ્ય પી.કે.પરમારના પુત્ર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની તસવીરમાં પોતાના નામનો ઉલ્લેખ કરવાના વિરોધનું મનદુ:ખ રાખીને યુવકને લાકડીઓથી માર મારવામાં આક્ષેપ કરાયો હતો. આ…
View More દસાડાના ધારાસભ્યના પુત્રએ યુવકને માર માર્યાનો આક્ષેપ