કોટડાસાંગાણીના નવઘણચોરામાં યુવાન ઉપર કાકા અને પિતરાઈનો હુમલો

કોટડાસાંગાણીના નવઘણચોરા ગામે સગીર પુત્રીને માર મારતાં કાકા અને પિતરાઈને સમજાવવા પુત્રીને છોડાવવા વચ્ચે પડેલા પિતા ઉપર બન્ને શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં…

View More કોટડાસાંગાણીના નવઘણચોરામાં યુવાન ઉપર કાકા અને પિતરાઈનો હુમલો

ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 64.29 લાખના દાગીના ચોરીના ગુનામાં બેંકના બંને અધિકારીની સઘન પૂછપરછ

ગોંડલ રોડ પર સમૃધ્ધી ભવન પાસે ઈન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂૂમમાં ગીરવે રાખેલા રૂૂ.64.29 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ થઈ ગયાની ઘટનામાં આઠ માસ પુર્વે ચોરીની…

View More ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 64.29 લાખના દાગીના ચોરીના ગુનામાં બેંકના બંને અધિકારીની સઘન પૂછપરછ

રાજગઢ ગામે પોલીસમેનની જમીન પર કબજો કરી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

રાજકોટ નજીક રાજગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતાં ઘનશ્યામસિંહ લખુભા જાડેજા (ઉ.વ.63)ની ગામમાં આવેલી રૂૂા. દોઢ કરોડની જમીન દેવાયત દેહાભાઈ લાવડિયા (ઉ.વ.70,રહે.રાજગઢ) એ પચાવી પાડ્યાની…

View More રાજગઢ ગામે પોલીસમેનની જમીન પર કબજો કરી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

વેરાવળમાં સામાન્ય બોલાચાલીમાં સાળાના હાથે બનેવીની હત્યા

વેરાવળ શહેરની મુખ્ય બજારમાં શાંતિપૂર્ણ ગણાતી વહેલી પરોઢે અચાનક લોહિયાળ ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અત્રે ના સુભાષ રોડ પર દેવી…

View More વેરાવળમાં સામાન્ય બોલાચાલીમાં સાળાના હાથે બનેવીની હત્યા

રાજુલામાં 35 ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી દોરડા બાંધી સરઘસ કાઢયું

અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસે હત્યાના પ્રયાસ સહિત ત્રણ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ શિવરાજ ધાખડાની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. રાજુલા નજીક હિંડોરણા…

View More રાજુલામાં 35 ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી દોરડા બાંધી સરઘસ કાઢયું

જામનગર સગીરા અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની સજા

જામનગર ની એક સગીરા ને ઈન્સ્ટાગ્રામ મારફત પરિચય થયા પછી એક શખ્સે તેણી ને પ્રેમજાળ માં ફસાવી લઈ લગ્નની લાલચ આપી તેણીનું અપહરણ કરી દુર્ષ્કર્મ…

View More જામનગર સગીરા અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની સજા

જામનગરમાં હુમલામાં ઘવાયેલ રિક્ષા ચાલકનું મોત, બનાવ હત્યામાં પલટાયો

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલક પર બે દિવસ પહેલા ડી કેવી સર્કલ પાસે હુમલો કરાયો હતો, જે ઈજાગ્રસ્ત…

View More જામનગરમાં હુમલામાં ઘવાયેલ રિક્ષા ચાલકનું મોત, બનાવ હત્યામાં પલટાયો

જામનગરમાં એડવોકેટ પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનારા બે ઝડપાયા

જામજોધપુરના એક એડવોકેટ પોતાના કામ સંદર્ભ માં ત્રણેક દિવસ પહેલા જામનગર આવ્યા હતા’ અને તેઓ પરત જઈ રહ્યા હતા, જે દરમિયાન સમર્પણ સર્કલ પાસે ડબલસવારી…

View More જામનગરમાં એડવોકેટ પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનારા બે ઝડપાયા

જામનગરમાં બે સ્થળેથી 1160 બોટલ દારૂ ઝડપાયો

જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી ના ભાગરૂૂપે દારૂૂના પ્યાસીઓ માટે થઈને શહેરના બુટલેગરો સક્રિય બન્યા છે, અને ઇંગ્લિશ દારૂૂ અને બિયર નો મોટો જથ્થો…

View More જામનગરમાં બે સ્થળેથી 1160 બોટલ દારૂ ઝડપાયો

ગુજરાતમાં ACBનો સપાટો, એકજ દિવસમાં લાંચ લેતા છ ઝડપાયા

સુરતમાં 3 લાખની લાંચમાં પીઆઇ અને વકીલની ધરપકડ, ઇડરમાં ભાજપ યુવા મોરચાના આગેવાન સહિત 3 અને નખત્રાણાનો શિક્ષક લાંચના છટકામાં સપડાયા ગુજરાતમાં ભ્રષ્ટાચારી અને લાંચીયા…

View More ગુજરાતમાં ACBનો સપાટો, એકજ દિવસમાં લાંચ લેતા છ ઝડપાયા