જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર -45 માં રહેતી કિંજલબેન મનસુખભાઈ માલદે નામની વણિક મહિલાએ પોતાના 12 વર્ષના પુત્રને કબૂતર ની લે વેચ ના બહાને તેની…
View More જામનગરમાં કબૂતર વેંચવાના બહાને બાળક સાથે છેતરપિંડીcrime
જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનના પરિવારજનોને ધમકી
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 47 માં રહેતા અને ભંગારનો વેપાર કરતા પુનિત દિવાનભાઈ થધાણી નામના 26 વર્ષના સિંધી વેપારી યુવાને પોતાને તેમજ પોતાની પત્ની…
View More જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનના પરિવારજનોને ધમકીજેતપુરમાં ITIના બે વિદ્યાર્થી પર ‘ફાકી’ ખાવા મામલે જીવલેણ હુમલો
જેતપુરની ધારેશ્વર ITIમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં વિદ્યાર્થી કેવીન મનસુખભાઈ બગડા અને તેના…
View More જેતપુરમાં ITIના બે વિદ્યાર્થી પર ‘ફાકી’ ખાવા મામલે જીવલેણ હુમલોરાજકોટ શહેર અને જિલ્લામાં આતંક મચાવનાર લૂંટારુ ટોળકી ઝડપાઇ
છેલ્લા દોઢ મહિનામાં વાવડીમાં 6 કારખાના, પડધરીમાં 4 કારખાના તેમજ ગોડાઉન સહિતના સ્થળે લૂંટના ભેદ ખુલ્યા, બે શખ્સોની ધરપકડ 6 ફરાર રાજકોટ શહેર અને જીલ્લામાં…
View More રાજકોટ શહેર અને જિલ્લામાં આતંક મચાવનાર લૂંટારુ ટોળકી ઝડપાઇજામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવવાના કેસમાં 7 આરોપીની જામની અરજી રદ
જામકંડોરણા વિસ્તારના કાપડના વેપારીને રાજકોટની ટોળકીએ હનીટ્રેપમાં ફસાવી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂૂપિયા 7.50 લાખ પડાવી લેવાના ગુનામાં જેલ હવાલે રહેલી બે…
View More જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવવાના કેસમાં 7 આરોપીની જામની અરજી રદરાણાવાવના ગુજસીટોકના ગુનામાં પાંચ આરોપી ઝડપાયા, જેલ ભેગા કરવા તજવીજ
રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગંભીર ગુનામાં ફરાર પાંચ આરોપીઓને એલ.સી.બી.એ ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. સ્ટાફે દિગ્વિજયગઢ ગામથી અમરદળ ગામ તરફ જતા માર્ગ પર, દિગ્વિજયગઢ…
View More રાણાવાવના ગુજસીટોકના ગુનામાં પાંચ આરોપી ઝડપાયા, જેલ ભેગા કરવા તજવીજઆટકોટમાં પત્નીના મોતના વળતરના બહાને પાટલા સાસુ પર દુષ્કર્મ ગુજારનાર પકડાયો
જસદણના એક ગામમાં કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. બનેવીએ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું અને આર્થિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. આટકોટ…
View More આટકોટમાં પત્નીના મોતના વળતરના બહાને પાટલા સાસુ પર દુષ્કર્મ ગુજારનાર પકડાયોબગદાણા આશ્રમના સેવક ઉપર હુમલો કરનારા આઠ પૈકી છ શખ્સો ઝડપાયા
ભાવનગર જિલ્લાના બગદાણા ગામે રહેતા અને બગદાણા આશ્રમના સેવક ઉપર થયેલા હુમલા ના બનાવ અંગે પોલીસે આઠ માંથી છ શખ્સોને ઝડપી લીધા છે.ભાવનગરના બગદાણા ગામે…
View More બગદાણા આશ્રમના સેવક ઉપર હુમલો કરનારા આઠ પૈકી છ શખ્સો ઝડપાયામહુવામાં હત્યાના ચાર આરોપીઓને આજીવન કેદ
પાંચ વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના મહુવાના ગાંધીબાગ પાસે દિવાળીના સમય દરમ્યાન ફટાકડાની લારી ધરાવતા ગોપાલ નામના યુવક ની હત્યા થઈ હતી. આ અંગેનો કેસ મહુવા…
View More મહુવામાં હત્યાના ચાર આરોપીઓને આજીવન કેદજેતપુરમાં લગ્નની લાલચ આપી યુવતી પર એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો
જેતપુર શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ હવસ સંતોષાય જતા લગ્નનો ઇન્કાર કરી દેતા ભોગ બનનારે હવસખોર…
View More જેતપુરમાં લગ્નની લાલચ આપી યુવતી પર એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો