જામનગરમાં બીડીબંદર રોડ પર આવેલી એક ફેક્ટરી, કે જે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સીલ કરવામાં આવી હતી, અને ત્યાં સિક્યુરિટી ગાર્ડને મૂકવામાં આવ્યા હતા,…
View More જામનગરમાં બેન્કે સિલ કરેલ ફેક્ટરીમાંથી બે ગાર્ડ 7.50 લાખની મતા ઉઠાવી ગયાcrime
ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ પર લગ્નની લાલચે શખ્સનું દુષ્કર્મ
ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ શિહોરના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ પર લગ્નની લાલચે શખ્સનું દુષ્કર્મમોરબીમાં દારૂ પ્રકરણના આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદ
મોરબીમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે ખોરવાઈ રહી છે.ત્યારે આ રીતે પોલીસ કર્મી જ દારૂૂ વેંચતા અને પીધેલ હાલતમાં હોય તેવા આક્ષેપો…
View More મોરબીમાં દારૂ પ્રકરણના આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ ફરિયાદવેરાવળના જ્વેલર્સની ત્રણ પેઢીમાં જીએસટીના દરોડા
વેરાવળ શહેરમાં સી જીએસટી વિભાગ દ્વારા સોની વેપારી ઓ સામે સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ટેક્સ ચોરીની આશંકાએ શહેરના ત્રણેક જેટલી સોની પેઢીઓ પર દરોડા…
View More વેરાવળના જ્વેલર્સની ત્રણ પેઢીમાં જીએસટીના દરોડાભાવનગર બંધ ફ્લેટમાંથી રૂા.9.50 લાખ મતાની ચોરી, બે મહિલા સહિત ત્રણ ઝડપાયા
ભાવનગર શહેરના માલેકવાડી સર્કલમાં આવેલ ફ્લેટમાં રહેતા વેપારીના બંધ મકાનમાં “રોકડ અને સોનાના દાગીના મળી “રૂૂ.સાડા નવ લાખની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. દરમિયાન…
View More ભાવનગર બંધ ફ્લેટમાંથી રૂા.9.50 લાખ મતાની ચોરી, બે મહિલા સહિત ત્રણ ઝડપાયાચુડાના મોરવાડ નજીકથી 57.60 લાખનો દારૂ ઝડપાયો
પોરબંદરના શખ્સની ધરપકડ, દારૂનો જથ્થો જામનગરના શખ્સે મંગાવ્યો હોવાની કબુલાત સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (L.C.B.) એ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરવાડ ગામના પુલ પાસે અમદાવાદ-રાજકોટ…
View More ચુડાના મોરવાડ નજીકથી 57.60 લાખનો દારૂ ઝડપાયોજાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ વ્યક્તિ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા
ACBએ અમરેલી જિલ્લામાં એક મોટી કાર્યવાહી કરીને પોલીસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઙજઈં, એક પોલીસ કર્મચારી અને એક ખાનગી…
View More જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત ત્રણ વ્યક્તિ ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયારતનપરના પોલીસ કર્મીએ જામીનની શરતોનો ભંગ કરતા જેલ હવાલે કરાયો
ભરૂચમાં ફરજ બજાવતા પોલીસમેને એક ગુનામાં જામીન મળ્યા બાદ ફરી ગુનો આચરતા કાર્યવાહી ચોટીલામાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા એક દાખલારૂૂપ કાર્યવાહી…
View More રતનપરના પોલીસ કર્મીએ જામીનની શરતોનો ભંગ કરતા જેલ હવાલે કરાયોપોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડ
પોરબંદર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલ અજાણ્યા આધેડ પુરુષની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ચાર વર્ષથી અનડિટેક્ટ રહેલા…
View More પોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ ઉપર દુષ્કર્મની ઘટના, ભારે ચકચાર
ભાવનગરમાં સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા યુવકે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.. આ મામલે DYSP આર. આર. સિંઘલને…
View More ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ ઉપર દુષ્કર્મની ઘટના, ભારે ચકચાર