એક જ પરિવારના 11 સભ્યો અને રાજકોટના બે શખ્સ સહિત 13 સામે કાર્યવાહી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાળ ગામે વર્ષ 1974-75માં જિલ્લા કલેક્ટર દ્વારા સાંથણીમાં…
View More પાળની નવી જમીન વેચાણ રાખનાર રાજકોટના વેપારી સાથે 4 કરોડની ઠગાઇcrime
પ્રેમ લગ્ન કરનાર યુવકને પત્નીની નજર સામે વેંતરી નાખ્યો
સાળા સહિત ત્રણ શખ્સોએ ખેલ્યો ખુની ખેલ, જામનગરમાં ચોંકાવનારી ઘટના જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર વણિક યુવાનની તેની પત્નીની નજર સામે જ સાળા સહિત ત્રણ શખ્સોએ…
View More પ્રેમ લગ્ન કરનાર યુવકને પત્નીની નજર સામે વેંતરી નાખ્યોપત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો’તો રાજકોટ શહેરના થોરાળા વિસ્તારના સંતોષી ચોક, ગંજીવાડામાં સવા ત્રણ વર્ષ પૂર્વે ગૃહકલેશને કારણે તીક્ષણ…
View More પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટઉપલેટામાં 44 હજારના ગાંજા સાથે કુખ્યાત મહિલાની ધરપકડ
ઉપલેટામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી 44 હજારના ગાંજા સાથે કુખ્યાત મહિલાની ધરપકડ કરી સપ્લાયરની શોધખોળ શરૂૂ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ…
View More ઉપલેટામાં 44 હજારના ગાંજા સાથે કુખ્યાત મહિલાની ધરપકડદારૂનો જથ્થો જામનગર જિલ્લામાં ઘુસાડી રહેલા બે શખ્સો ઝડપાયા
મહેસાણા થી ઇકો કારમાં ઈંગ્લીશ દારુ જામનગર જિલ્લામાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ના આધારે એલસીબીની ટુકડીએ ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી 192 નંગ…
View More દારૂનો જથ્થો જામનગર જિલ્લામાં ઘુસાડી રહેલા બે શખ્સો ઝડપાયાજામનગરમાં મહિલા પર દુકાન માલિકનો હુમલો
જામનગરમાં મયુર નગર આવાસ પાછળ પીઠડનગરમાં રહેતી અને પોતાની ઘરની અંદર દુકાન બનાવીને તેમાંથી અનાજ કરિયાણાનો વેપાર કરતી હેતલબેન નિલેશભાઈ ગઢવી નામની 35 વર્ષની પરણિત…
View More જામનગરમાં મહિલા પર દુકાન માલિકનો હુમલોજામનગરમાં લગ્નના દિવસે પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ
જામનગરમાં નવાગામ ઘેડ સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતી અને ડિપ્લોમા કોમ્પ્યુટર ઇજનેર એવી એજ્યુકેટેડ પરણીતાને તેણીના લગ્ન જીવન દરમિયાન પતિ, સાસુ, સસરા, તેમજ નણંદે વિના કારણે ત્રાસ…
View More જામનગરમાં લગ્નના દિવસે પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદજામનગરના કાર બ્રોકરે અમદાવાદની મહિલાના 2.10 લાખ પડાવી લીધા
જામનગર માં કાલાવડ નાકા બહાર રહેતા અને ઓટો બ્રોકર તરીકેની પેઢી ચલાવતા મોહમ્મદભાઈ દોસ્તમહમદભાઈ શમાએ કાર ના વેચાણ ના બહાને પોતાની પાસેથી રૂૂપિયા બે લાખ…
View More જામનગરના કાર બ્રોકરે અમદાવાદની મહિલાના 2.10 લાખ પડાવી લીધાગોંડલ પંથકના ચોરડીના ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં રોકાણના નામે 2.70 લાખની ઠગાઈ
ગોંડલ પંથક માં જાણે છેતરપીંડી ની મોસમ ખીલી હોય રોજબરોજ પોલીસ ચોપડે ઘટનાઓ નોંધાઈ રહીછે.જેમાં એકનો વધારો થયો છે. ગોંડલના ચોરડીના ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં…
View More ગોંડલ પંથકના ચોરડીના ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં રોકાણના નામે 2.70 લાખની ઠગાઈવિંછિયામાં 50 વર્ષના સ્કૂલ બસના ચાલકનું પાંચ વર્ષની બાળા પર બે વાર દુષ્કર્મ: ધરપકડ
બાળકી સ્કૂલે જવાનું ટાળવા લાગી અને રડવા માંડી ત્યારે માતા-પિતાને શંકા ગઇ, ચોકલેટ આપીને પૂછ્યું ને હકીકત બહાર આવી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ નજીક…
View More વિંછિયામાં 50 વર્ષના સ્કૂલ બસના ચાલકનું પાંચ વર્ષની બાળા પર બે વાર દુષ્કર્મ: ધરપકડ