જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાનું અવસાન થયા બાદ તેઓના બેન્ક ખાતામાંથી નવ લાખ રૂૂપિયા ની રકમ ઉપાડી લઈ પાડોશમાં રહેતા પિતા-પુત્ર એ…
View More હળાહળ કળીયુગ, વૃધ્ધાનું અવસાન થતાં 9 લાખની FD વટાવી કથા કરી નાખીcrime
અહીંથી ગાડી લઈને નીકળવું નહીં કહી યુવાનને ગાળો દઈ શખ્સે મારકૂટ કરી
સાધુ વાસવાણી રોડ પર નટરાજ નગરમાં યુવાનને તારે અહીંથી ગાડી લઈને નિકળવું નહીં કહીં તેજ વિસ્તારમાં રહેતા શખ્સે મારકુટ કરી યુવાન અને તેના માતા-પિતાને જાનથી…
View More અહીંથી ગાડી લઈને નીકળવું નહીં કહી યુવાનને ગાળો દઈ શખ્સે મારકૂટ કરીસાધુવાસવાણી રોડ પર સ્કૂલ કર્મચારીની કાર સાથે બાઈક અથડાવી છરી બતાવી ધમકી
સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે નંદ વીલા બી-10રમાં રહેતા અને ધ્રોલની સરકારી સ્કૂલમાં ફરજ બજાવતાં જગદિશભાઈ નરભેરામભાઈ સવસાણી (ઉ.વ.46)ની કાર સાથે અકસ્માત કરનાર…
View More સાધુવાસવાણી રોડ પર સ્કૂલ કર્મચારીની કાર સાથે બાઈક અથડાવી છરી બતાવી ધમકીએઈમ્સના મહિલા નર્સિંગ ઓફિસરના મકાનમાંથી છ લાખના દાગીનાની તસ્કરી
જામનગર રોડ પર રત્નમ્ સ્કાય સિટીમાં ભાડે રહેતા અને એઇમ્સમાં નર્સિંગ ઓફીસર તરીકે નોકરી કરતા ચંદ્રકુમારી મહેશભાઈ સોલંકી (ઉ.વ.33) ના મકાનમાંથી તસ્કરો કબાટની તીજોરીમાં રાખેલા…
View More એઈમ્સના મહિલા નર્સિંગ ઓફિસરના મકાનમાંથી છ લાખના દાગીનાની તસ્કરીભાવનગરમાં પુત્રને તેડવા આવેલા જમાઇએ સાસુ અને મામાજીને છરી ઝીંકી
ભાવનગરમાં કરચલીયાપરામાં રહેતા પરિવારના ઘરે દીકરીના પતિ, જેઠ તથા વેવાણએ આવી બે મહિનાના દીકરાને લઈ જવો છે તેમ કહી ગાળો આપી ઢીંકા પાટુનો માર મારી…
View More ભાવનગરમાં પુત્રને તેડવા આવેલા જમાઇએ સાસુ અને મામાજીને છરી ઝીંકીજામનગરના બાલંભડી ગામે જમીન મુદ્દે યુવાન પર હુમલો
જામનગર તાલુકાના બાલંભડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રાજદીપસિંહ મંગળસિંહ ચુડાસમા નામના 41 વર્ષના ખેડૂત યુવાને સિક્કા પોલીસ મથકમાં પોતાના ઉપર લાકડા ધોકા અને…
View More જામનગરના બાલંભડી ગામે જમીન મુદ્દે યુવાન પર હુમલોજામનગરમાં તીન પત્તીનો જુગાર રમતા ત્રણ જુગારીઓ પકડાયા
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગઈકાલે હાલર સોલ્ટ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા ત્રણ શખ્સોની અટકાયત…
View More જામનગરમાં તીન પત્તીનો જુગાર રમતા ત્રણ જુગારીઓ પકડાયાલોધિકાના નગર પીપળિયામાં ઘર પાસે પ્લોટમાં સાફ સફાઇ કરતા યુવાન પર હુમલો
લોધીકાના નગર પીપળીયામાં રહેતા નરેન્દ્રસિંહ રાજુભા પરમાર (ઉ.વ.30)નામના યુવાનને તેમના પાડોશમાં રહેતા મોટાબા મનુબા અને તેનો દીકરો હરદેવસિંહે ધોકા અને પાઇપ વડે બેફામ માર મારતા…
View More લોધિકાના નગર પીપળિયામાં ઘર પાસે પ્લોટમાં સાફ સફાઇ કરતા યુવાન પર હુમલોમોરબીના ટીંબડી પીપળિયામાં ગીરવે મુકેલા દાગીના છોડાવવાનું કહેતા ભાઇ-બહેન પર હુમલો
મોરબીના ટીબલી પીપળીયા પાસે રહેતા સોભનાબેન વિજયભાઇ વાંજા (ઉ.વ.30) પોતે પરમેશ્ર્વર શક્તિ ટાંકા પાસે હતા ત્યારે માળીયા હાઇવે પર અમીત, અશોક અને ભરતે અને અજાણયા…
View More મોરબીના ટીંબડી પીપળિયામાં ગીરવે મુકેલા દાગીના છોડાવવાનું કહેતા ભાઇ-બહેન પર હુમલોગોંડલમાં હત્યા કેસના સાક્ષીને આરોપીના ભાઇએ ધમકી આપતા આપઘાતનો પ્રયાસ
ગોંડલના ચકચારી હિરેન છાંટબાર હત્યા કેસમાં સાક્ષી રહેલા યુવાનને રસ્તામાં આંતરી ’તારા લીધે મારા ભાઈને સજા થઈ છે’ તેમ કહીં આરોપીના પિતરાઈ ભાઈ અને સાગરીતોએ…
View More ગોંડલમાં હત્યા કેસના સાક્ષીને આરોપીના ભાઇએ ધમકી આપતા આપઘાતનો પ્રયાસ