જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા અભ્યાસ કરતા આશાસ્પદ વિધાર્થીઓ સાથે અમુક શખ્સો દેશમા અલગ-અલગ જગ્યાએ એડીમીશન આપવાના બહાને…
View More કેશોદના શખ્સ દ્વારા નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચ આપી 70 છાત્રો સાથે છેતરપિંડીcrime
રાજકોટના ડ્રાઈવરને પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર બે શખ્સો ઝડપાયા
કડી-છત્રાલ હાઈવે પર પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવતી એક શાતિર ટોળકીનો કડી પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના એક ડ્રાઈવરને આંતરી, પોતે પોલીસ હોવાનું જણાવી માર…
View More રાજકોટના ડ્રાઈવરને પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર બે શખ્સો ઝડપાયાબહેનને હેરાન કરતા યુવાનને ભાઈએ સરાજાહેર વેંતરી નાખ્યો
રાજકોટના સ્પીડવેલ ચોકમાં બનેલી ઘટના, માળિયા હાટીનાના ખોરાસા ગામના આરોપીની ધરપકડ હત્યાની ઘટનાના ભયાનક દૃશયો સીસીટીવીમાં કેદ, બે યુવાનોએ મૃતકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો રાજકોટ…
View More બહેનને હેરાન કરતા યુવાનને ભાઈએ સરાજાહેર વેંતરી નાખ્યોજૂનાગઢના વંથલીમાં પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યા
બનાવની જગ્યાએ બંદોબસ્ત ગોઠવાયો, આરોપીના રહેઠાણ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા બચાવવા વચ્ચે પડેલો યુવાન પણ લોહીલુહાણ, ચાર શખ્સો સામે ફરિયાદ જૂનાગઢના વંથલી શહેરમાં મોડી…
View More જૂનાગઢના વંથલીમાં પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યાખંભાળિયામાં યુવાનની હત્યાના આરોપી પિતા પુત્રીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ત્રણ દિવસ પૂર્વે એક યુવાનની ઘાતક હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આરોપી એવા પિતા તેમજ તેમની બે પુત્રીઓની અટકાયત…
View More ખંભાળિયામાં યુવાનની હત્યાના આરોપી પિતા પુત્રીઓ ત્રણ દિવસના રિમાન્ડ પરમોરબીમાં અભદ્ર ટીપ્પણી કરનાર આપના કાર્યકર વિરુદ્ધ ફરિયાદ
મોરબીમાં આમ આદમી પાર્ટીના જ એક પૂર્વ કાર્યકર દ્વારા પક્ષના જ અન્ય કાર્યકર અને હોદ્દેદારો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે. મોરબીના જેલ…
View More મોરબીમાં અભદ્ર ટીપ્પણી કરનાર આપના કાર્યકર વિરુદ્ધ ફરિયાદજેતપુરની મહિલાના ઘરમાંથી પોલીસ ડોગે 47 હજારનો ગાંજો શોધી કાઢ્યો
જેતપુરમાં પોલીસે , બોખલા દરવાજા વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે પોલીસના સ્નીફર ડોગને સાથે રાખી દરોડો પાડતા પોલીસ ડોગે મહિલાના ઘર માંથી રૂૂ.47 હજારનો ગાંજો…
View More જેતપુરની મહિલાના ઘરમાંથી પોલીસ ડોગે 47 હજારનો ગાંજો શોધી કાઢ્યોપિતરાઇ ભાઇના સમાધાનમાં વચ્ચે પડેલા યુવાનના હાથ બાંધી આઠથી 10 શખ્સોએ માર માર્યો
શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા યુવાનના હાથ બાંધી રાજનગર ચોકથી નાના મવા સર્કલ પાસે આવેલી મારવાડી બિલ્ડીંગની સામે આવેલી શેરીમાં લઈ જઈશ…
View More પિતરાઇ ભાઇના સમાધાનમાં વચ્ચે પડેલા યુવાનના હાથ બાંધી આઠથી 10 શખ્સોએ માર માર્યોકાર ભાડે લઈ ગયા બાદ પરત ન કરી વેપારી મહિલા સાથે બે શખ્સોની ઠગાઈ
ગુરૂૂજીનગર આવાસ ક્વાર્ટરમાં રહેતી વેપારી મહિલા પાસેથી તેમની કાર એક દિવસ ભાડે લઈ જવાનું કહી લઈ ગયા બાદ પરત ન આપી પાડોશી શખ્સ સહિત બે…
View More કાર ભાડે લઈ ગયા બાદ પરત ન કરી વેપારી મહિલા સાથે બે શખ્સોની ઠગાઈમોબાઈલમાં ઓનલાઈન આઈડીમાં ક્રિકેટ સટ્ટો રમતાં 3 શખ્સો ઝડપાયા
શહેરમાં અલગ અલગ ત્રણ સ્થળે દરોડા પાડી પોલીસે મોબાઈલમાં ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતાં ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. પોલીસે યુનિવર્સિટી રોડ, ગુરૂજીનગર શાક માર્કેટ…
View More મોબાઈલમાં ઓનલાઈન આઈડીમાં ક્રિકેટ સટ્ટો રમતાં 3 શખ્સો ઝડપાયા