દ્વારિકા નગરીમાં ફૂલડોલ ઉત્સવમાં હાજરી આપવા માટે સમગ્ર રાજ્ય ભરના અલગ અલગ જિલ્લાઓમાંથી અનેક કૃષ્ણભક્તો પદયાત્રા કરીને દ્વારકા નગરીમાં પહોંચતા હોય છે, ત્યારે બોટાદનો એક…
View More બોટાદનો કૃષ્ણભક્ત માનતા પૂરી કરવા આંખે પાટા બાંધીને પદયાત્રાએ દ્વારકા નીકળ્યોcrime
સિક્કામાંથી બે કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે એક શખ્સ ઝડપાયો
જામનગર નજીક સિક્કામાં નાઝ સિનેમા પાસેથી વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) 2 કિલો 069 ગ્રામ કિ.રૂૂ. આશરે 2,06,90,000 ના જથ્થા સાથે એક શખ્સ ને એસ.ઓ.જી. શાખાની…
View More સિક્કામાંથી બે કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે એક શખ્સ ઝડપાયોજામનગરમાં ઓલાના સર્વિસ સ્ટેશનમાં બે ગ્રાહકોની ધમાલ, સ્કૂટર ધક્કે ચડાવ્યા
હાલના સમયમાં પર્યાવરણની જાળવણી અને પેટ્રોલના વધતા ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનો (EV)નો ક્રેઝ તો વધી રહ્યો છે, પરંતુ તેની સામે સર્વિસની સુવિધા અત્યંત નબળી સાબિત…
View More જામનગરમાં ઓલાના સર્વિસ સ્ટેશનમાં બે ગ્રાહકોની ધમાલ, સ્કૂટર ધક્કે ચડાવ્યારાજુલામાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન PSI સાથે ગેરવર્તન કરનાર એડવોકેટ સહિત ત્રણ સામે ફરિયાદ
ડ્રાઈવિંગ લાઈસન્સ માગતા ન હોવાનું જણાવતાં પોલીસે બાઈક ડીટેન કર્યુ હતું અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પોલીસ ચોકી પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક એડવોકેટ, તેમની પત્ની…
View More રાજુલામાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન PSI સાથે ગેરવર્તન કરનાર એડવોકેટ સહિત ત્રણ સામે ફરિયાદભાવનગરમાં મુસ્લિમ યુવાનના ખૂન કેસના બંને આરોપીઓ ઝડપાયા
ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોનના લેવડદેવડના મામલે યુવકની હત્યાની ઘટના બનવા પામી હતી. જેમાં ભાવનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ…
View More ભાવનગરમાં મુસ્લિમ યુવાનના ખૂન કેસના બંને આરોપીઓ ઝડપાયાગાંધીધામની હોટલમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી
પ્રેમીની ધરપકડ, પ્રેમિકાએ અન્ય પુરુષો સાથે મૈત્રી કરાર રાખતી હોવાની શંકા હતી અંજારના ચંદિયામાં પ્રેમિકાની હત્યા કરી લાશ કૂવામાં ફેંકવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી,…
View More ગાંધીધામની હોટલમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારીધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઢગો ઝડપાયો
ધ્રાંગધ્રામાં એક શ્રમિક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે અડપલાંનો બનાવ બન્યો છે. બાળકી દુકાને ચીજવસ્તુ લેવા ગઈ હતી, ત્યારે દુકાનદાર લક્ષ્મણભાઈ ચોરસિયાએ તેને બળજબરીપૂર્વક દુકાનમાં…
View More ધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઢગો ઝડપાયોબીલખામાં સોલાર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના બે શખ્સોએ 1.5 કરોડની ખંડણી માંગી
બીલખા વિસ્તારમાં ચાલતા એક સોલાર પ્લાન્ટના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના 2 શખ્સે 1.5 કરોડની ખંડણી માંગી કામ બંધ કરાવી જેસીબી ફેરવી દેવાની ધમકી આપી હોવાનો…
View More બીલખામાં સોલાર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના બે શખ્સોએ 1.5 કરોડની ખંડણી માંગીજૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરનાર વિવાદિત કિર્તી પટેલની ધરપકડ, સાંજ સુધી રિમાન્ડ પર
વિવાદિત કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરથી કાલે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કીર્તિને રાજસ્થાનથી જૂનાગઢ લઈને આવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં કીર્તિ પટેલ…
View More જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરનાર વિવાદિત કિર્તી પટેલની ધરપકડ, સાંજ સુધી રિમાન્ડ પરજામજોધપુરના સતાપર ગામે એકેડમીના સંચાલકને વીજ ચોરીમાં રૂા.66.32 લાખનો દંડ
જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલી હેરમાં એકેડેમી સંકુલમાં વર્ષ 2023 માં વીજ ચેકિંગ ટુકડીએ રૂૂપિયા 21.44 લાખની વીજ ચોરી પકડી પાડયા બાદ તે અંગે નોંધાયેલી…
View More જામજોધપુરના સતાપર ગામે એકેડમીના સંચાલકને વીજ ચોરીમાં રૂા.66.32 લાખનો દંડ