રૈયાધારમાં રહેતા પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પુત્ર ખાધા ખોરાકીના કેસમાં મોરબી જેલમાં છે રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા જેન્તીભાઈ લાખાભાઈ મુછડીયા(ઉવ.53) નો દીકરો ખાધા ખોરાકીના ગુનામાં…
View More પિતાએ પુત્રને જેલમાંથી છોડાવવા લોન લીધી, કોર્ટમાં પૈસા જમા કરાવવા જતા રસ્તામાં ગઠિયાએ સેરવી લીધાcrime
ભોમેશ્ર્વરમાં રિક્ષા સરખી ચલાવવાનું કહેતા વેપારી ઉપર 4 શખ્સોનો હુમલો
ભોમશ્વર મંદિર નજીક નાગેશ્વરમાં રહેતા બંગડી બજારના વેપારી યુવાનના એક્ટીવા પાછળ રિક્ષા અડી જતા યુવાન રિક્ષાચાલકને ધ્યાન રાખવાનુ કહેતા ચાલક સહીત ચાર શખ્સોએ ઢીકાપટુ અને…
View More ભોમેશ્ર્વરમાં રિક્ષા સરખી ચલાવવાનું કહેતા વેપારી ઉપર 4 શખ્સોનો હુમલોબસપોર્ટમાં મોરબી જવા બસની રાહ જોતા વૃધ્ધનું ખીસ્સુ કપાયું,11 હજારની ચોરી
શહેરના વાણીયા વાડીમાં શ્રીનાથજી કૃપા મકાનમાં રહેતા મનોજભાઇ તુલસીદાસ જાદવ (ઉ.વ.57)ના મોટાભાઈ ભરતભાઈને મોરબીમાં લૌકિક પ્રસંગમાં જવાનું હોય જેથી તેઓ બસપોર્ટ પર ગયા હતા અને…
View More બસપોર્ટમાં મોરબી જવા બસની રાહ જોતા વૃધ્ધનું ખીસ્સુ કપાયું,11 હજારની ચોરીમવડીમાં બે દિવસથી લાપતા કારખાનેદારની તેની જ કારમાંથી લાશ મળી, કારણ અંગે તપાસ
શહેરના મવડી પાળ રોડ પર ગોલ ટ્વીન બિલ્ડિંગ સામે બે દિવસથી લાપત્તા કારખાનેદાર તુષારભાઈ કેશવલાલ જાલાવડીયા (ઉ.વ.40, રહે. પાટીદાર ચોક, ઓપેરા હાઈટ્સ ફ્લેટ નં.901)નો તેની…
View More મવડીમાં બે દિવસથી લાપતા કારખાનેદારની તેની જ કારમાંથી લાશ મળી, કારણ અંગે તપાસથાઇલેન્ડ ફરો, મસાજ કરાવો અને ગાંજો લેતા આવો
અમદાવાદ અમદાવાદમાં હાઈબ્રીડ ગાંજાની વધતી માગ વચ્ચે ગાંજાના સપ્લાયરો દ્વારા યુવાનોને થાઈલેન્ડની ટ્રીપની લાલચ આપી હેરાફેરી કરાવવાની ચોંકાવનારી વિગતો ખૂલી છે. અમદાવાદ એસઓજીના અધિકારીઓએ સરદારનગર…
View More થાઇલેન્ડ ફરો, મસાજ કરાવો અને ગાંજો લેતા આવોઅફીણ-ગાંજાનું આખું ખેતર ઝડપાયું, 11 કરોડનો જથ્થો કબ્જે
ભાવનગર જિલ્લાના સખવદર ગામે પોલીસનો દરોડો, 1187 કિલો ગાંજો અને 26 કિલો અફીણના ડોડા કબજે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સખવદર અને સર ગામની સીમમાં શિહોર…
View More અફીણ-ગાંજાનું આખું ખેતર ઝડપાયું, 11 કરોડનો જથ્થો કબ્જેકોઠારિયા સોલવન્ટમાંથી 86 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટમાંથી પોલીસે બાતમીના આધારે 86 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા પોલીસે 432 બોટલા દારૂ અને કાર મળી…
View More કોઠારિયા સોલવન્ટમાંથી 86 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયાજેતપુરના નવાગઢની પાંચ વર્ષની બાળકી સાથે ઢગાએ દુષ્કર્મ ગુજાર્યુ
જેતપુર નજીક એક ગામમાં 42 વર્ષના ઢગાએ બાજુમાં રહેતા પરિવારની પાંચ વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ ગુજરાત આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેતપુર…
View More જેતપુરના નવાગઢની પાંચ વર્ષની બાળકી સાથે ઢગાએ દુષ્કર્મ ગુજાર્યુસાવરકુંડલાના દેતડમાં દારૂબંધી મામલે પોલીસ સ્ટેશને ઘેરાવ
દારૂબંધીની માંગ સાથે ગ્રામજનોની ઉગ્ર રજૂઆત, દારૂડિયાઓ મહિલાઓની છેડતી કરતાં હોવાનો આક્ષેપ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ સાવરકુંડલા…
View More સાવરકુંડલાના દેતડમાં દારૂબંધી મામલે પોલીસ સ્ટેશને ઘેરાવઘોઘાના નેસવડમાં કફ સીરપમાં નામ ખોલવાનો ખાર રાખી પોલીસમેન પર હુમલો
જિલ્લાના ઘોઘા તાલુકાના નેસવડ ગામે ત્રણ શખ્સોએ આરોપીનું નામ ખોલાવાની દાઝ રાખી ભરતનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ ઉપર લાકડી ધોકા વડે જીવલેણ હુમલો કરી, ગંભીર…
View More ઘોઘાના નેસવડમાં કફ સીરપમાં નામ ખોલવાનો ખાર રાખી પોલીસમેન પર હુમલો