રાજકોટ શહેરના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન નજીક મહિલાને અજાણ્યા ભૈયાએ બસસ્ટેશનમાં સુઈ જા એમ કહ્યું ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવા…
View More શાપરમાં પોલીસ સ્ટેશન પાસે અજાણ્યા ભૈયાએ દારૂ ઢીંચી મહિલાને ઢીકાપાટુનો મારમાર્યોcrime
ધ્રોલના જાયવા ગામે ખનીજ દરોડો, 3 ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં ખનીજ ચોરી શરૂૂ થયાના અહેવાલ મળ્યા બાદ તરત જ ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકતાં ખનીજચોરોમાં સોંપો પડી ગયો હતો.…
View More ધ્રોલના જાયવા ગામે ખનીજ દરોડો, 3 ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત16 વર્ષ થી નાસતા ફરતા જામનગરના ઉધોગપતિના પુત્રની ધરપકડ બાદ જામીન મુક્ત
જામનગર જીલ્લામાં આવેલ સચાણા શીપ બ્રેકીંગ યાર્ડમાં નોવા શીપીંગના નામથી સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી સામે માલનું વેંચાણ કર્યા વગર બીલીંગ પ્રવૃતી કરીને ખોટા વેંચાણ બીલો…
View More 16 વર્ષ થી નાસતા ફરતા જામનગરના ઉધોગપતિના પુત્રની ધરપકડ બાદ જામીન મુક્તસોમનાથના અતિથિ ગૃહોની ફેકવેબસાઈટ બનાવી પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઈ
ઝડપાયેલા છ શખ્સોમાંથી પાંચ કોલેજિયન, 90 જેટલા યાત્રાળુ પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો ઘટસ્ફોટ ફેક વેબસાઈટ ગૂગલ સર્ચમાં દેખાય તે માટે પેઈડ પ્રમોશન પણ કર્યુ હતું!…
View More સોમનાથના અતિથિ ગૃહોની ફેકવેબસાઈટ બનાવી પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઈચોટીલા પાસે અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
પોલીસને કારમાંથી મળી આવી 1296 બોટલો અને 4 અલગ-અલગ નંબર પ્લેટ ચોટીલા તાલુકાના પાંચવડા અને કુંઢડા ગામ વચ્ચે સર્જાયેલા એક માર્ગ અકસ્માતે પોલીસ માટે દારૂૂબંધીના…
View More ચોટીલા પાસે અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયોપડધરીના ખજૂરડી ગામે ખેત મજૂર પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.1.70 લાખની ચોરી
પડધરીના ખજૂરડી ગામે રહેતા અને ખેત મજુરી કરતા પરિવારની ઓરડીમાં તસ્કરો ત્રાટક્યા હતા.ઓરડીમાં ખેત મજુરીના રાખેલા રૂૂ.20 હજાર રોકડા અને રેતીના ઢગલામાં છુપાવેલ દાગીના સહીત…
View More પડધરીના ખજૂરડી ગામે ખેત મજૂર પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂા.1.70 લાખની ચોરીવેરાવળ સ્પે. કોર્ટ દ્વારા બાળકીઓ પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજા
વેરાવળની સ્પે. (પોક્સો) કોર્ટ ના બીજા એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્રારા ર0 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ તેમજ સરકારની યોજના મુજબ ભોગ બનનારી બંને…
View More વેરાવળ સ્પે. કોર્ટ દ્વારા બાળકીઓ પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજાબોટાદમાં એસટી બસના ડ્રાઇવર પર રીક્ષાચાલકનો પાઇપ વડે હુમલો
રોંગ સાઇડમાં આવતા રિક્ષાચાલકે બોલાચાલી કરી બોટાદમાં એસ.ટી. બસના ડ્રાઈવર પર હુમલો થયો છે. ભાંભણ રોડ પર હિફલી વિસ્તારમાં રીક્ષા ચાલકે લોખંડના પાઈપ વડે હુમલો…
View More બોટાદમાં એસટી બસના ડ્રાઇવર પર રીક્ષાચાલકનો પાઇપ વડે હુમલોવિવાદાસ્પદ કીર્તિની મુશ્કેલી યથાવત, હવે ફરજમાં રૂકાવટના ગુનામાં પોલીસમાં હાજર થવા નોટિસ
વિવાદાસ્પદ કીર્તિ પટેલને ધાર્મિક લાગણી દુભાવવાના ગુનામાં પોલીસે હાજર થવા નોટિસ આપી હતી, જેમાં તેની બે કલાક પૂછપરછ કર્યા બાદ તેનું નિવેદન લઈ જામીન મુક્ત…
View More વિવાદાસ્પદ કીર્તિની મુશ્કેલી યથાવત, હવે ફરજમાં રૂકાવટના ગુનામાં પોલીસમાં હાજર થવા નોટિસવીરપુરમાં સોશિયલ મીડિયામાં બાળક ચોરની અફવા ફેલાવનાર બે ઝડપાયા
વીરપુર (જલારામ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા દ્વારા બાળકો ઉઠાવી જવાની ખોટી અફવા ફેલાવનારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 23 ફેબ્રુઆરી, 2026ના રોજ વીરપુરમાં…
View More વીરપુરમાં સોશિયલ મીડિયામાં બાળક ચોરની અફવા ફેલાવનાર બે ઝડપાયા