મોરબી જીલ્લામાં પોલીસ લોક દરબાર કરીને વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને મુક્ત કરવાની ગમે તેટલી વાતો કરે વ્યાજખોરોને ડામવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં…
View More 29 લાખના 2.05 કરોડ ચૂકવ્યા છતાં વધુ 50 લાખ માંગતા વેપારીએ ફિનાઇલ પીધુંcrime
વોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદેસર અને બિનકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેના પર કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર…
View More વોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયોરાજકોટની મહિલાએ પુત્રની નજર સામે સુરતની વૃધ્ધાને પતાવી દીધી
સુરતના નાનપુરા વિસ્તારમાં એકલા રહેતા વૃધ્ધાની રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસે રહેતી મહીલાએ લુંટના ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પુત્ર સાથે મકાન જોવા આવેલી…
View More રાજકોટની મહિલાએ પુત્રની નજર સામે સુરતની વૃધ્ધાને પતાવી દીધીજેતપુરની મહિલાને વ્યાજે આપેલા રૂપિયા 31 લાખ વસુલવા બળજબરીથી મકાનનું સાટા ખત કરાવી લીધું
જેતપુરમાં ઊંચા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલી એક મહિલા અને તેના પરિવારને માનસિક ત્રાસ આપી પઠાણી ઉઘરાણી કરી મકાનનો સાટાખત કરી લેનાર બે વ્યાજખોર ભાઈઓ સામે જેતપુર…
View More જેતપુરની મહિલાને વ્યાજે આપેલા રૂપિયા 31 લાખ વસુલવા બળજબરીથી મકાનનું સાટા ખત કરાવી લીધુંરાજકોટ સહિત રાજ્યભરના અનેક વેપારી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો
જસદણ શહેરના ચીતલીયા રોડ પર આવેલા સરદાર ચોક ખાતેના એક જાણીતા ઇલેક્ટ્રિક શો-રૂૂમ માલિક સાથે બોગસ નામ ધારણ કરી ગઠીયાએ રૂૂ. 1,03,500ની કિંમતના 2 એસી…
View More રાજકોટ સહિત રાજ્યભરના અનેક વેપારી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયોગોંડલના બે મંદિરમાં ચોરી કરનાર રાજસ્થાનની ‘ગરાસીયા ગેંગ’ ઝડપાઇ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ મંદિરોને નિશાન બનાવી ચોરી કરતી રાજસ્થાનની કુખ્યાત ‘ગરાસીયા ગેંગ’નો રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે…
View More ગોંડલના બે મંદિરમાં ચોરી કરનાર રાજસ્થાનની ‘ગરાસીયા ગેંગ’ ઝડપાઇજામનગરમાંથી નકલી દારૂની ફેકટરી ઝડપાઇ, ઉદ્ઘાટન પહેલાં પોલીસ ત્રાટકી
જામનગર શહેરમાં રસાયણ, કલર અને એસેન્સના મિશ્રણથી ડુપ્લીકેટ દારૂૂ તૈયાર કરી તેનું વેચાણ કરવાની કથિત તૈયારીનો પોલીસ તપાસ દરમિયાન પર્દાફાશ થયો છે. જામનગર સીટી બી…
View More જામનગરમાંથી નકલી દારૂની ફેકટરી ઝડપાઇ, ઉદ્ઘાટન પહેલાં પોલીસ ત્રાટકીમહુડી મંદિરના નામે રૂા.21.79 લાખનું દાન મેળવી ઓનલાઇન સટ્ટામાં ઉડાવી દીધા
ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ મહુડી મંદિરના કાર્યક્રમના દાનના નામે એક મોટી છેતરપિંડી સામે આવી છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં વેપારી સાથે ₹21.79 લાખની છેતરપિંડી આચરાઈ હતી.…
View More મહુડી મંદિરના નામે રૂા.21.79 લાખનું દાન મેળવી ઓનલાઇન સટ્ટામાં ઉડાવી દીધાભાવનગરના વેપારીને રીલ્સ જોઇ સોલાર પેનલ મંગાવવી ભારે પડી, 19.35 લાખની ઠગાઇ
ભાવનગરમાં સોલાર રૂૂફ ટોપની ઓફિસ ધરાવતા વેપારી સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે અદાણી સોલાર પેનલ આપવાની જાહેરાત જોઈ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. મુંબઈની કથિત…
View More ભાવનગરના વેપારીને રીલ્સ જોઇ સોલાર પેનલ મંગાવવી ભારે પડી, 19.35 લાખની ઠગાઇતરણેતર મેળામાં ટેન્ડર કેમ ભર્યુ? કોન્ટ્રાક્ટર ઉપર ચાર શખ્સોનો હુમલો
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલ તરણેતરનો વિશ્વવિખ્યાત મેળો પૂર્ણ થયા બાદ તરણેતર રોડ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. મેળામાં લાઈટિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર પર…
View More તરણેતર મેળામાં ટેન્ડર કેમ ભર્યુ? કોન્ટ્રાક્ટર ઉપર ચાર શખ્સોનો હુમલો