ગોંડલમાં દારૂૂના નશામાં ઘર પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા યુવાન પર નસેડી શખ્સે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More ગોંડલમાં દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર નસેડીનો હુમલોcrime
હનીટ્રેપના ગુનામાં ફરાર થયેલા વધુ બે આરોપી ઝડપાયા
હજુ બેની શોધખોળ, રાજકોટ અને મોરબીના ઉદ્યોગપતિને ફસાવી પૈસા પડાવ્યાની કબૂલાત જેતપુરમાં છ મહિના પહેલા નોંધાયેલી એક હનીટ્રેપની ફરિયાદમાં ભાગતા ફરતા આરોપીમાંથી બે આરોપીને જેતપુર…
View More હનીટ્રેપના ગુનામાં ફરાર થયેલા વધુ બે આરોપી ઝડપાયાપિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન ઉપર તૂટી પડ્યા
શહેરના જામનગર રોડ ઉપર આવેલા ઘંટેશ્ર્વર નજીક પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન પર તુટી પડયા હતા. શ્ર્વાનને ક્રુરતાપુર્વક માર મારતા વચ્ચે પડેલી મહીલાને પણ માર…
View More પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન ઉપર તૂટી પડ્યાગોવિંદ બાગ પાસે આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા
સામા કાંઠે સંત કબીર રોડ ગોવિંદ બાગ મેઇન રોડ પર રંગીલા હનુમાનજી મંદિરના ચોકમાં બે શખ્સ આઇપીએલના મેચ પર મોબાઇલ ફોનમાં સટ્ટો રમતાં હોઇ પીસીબીની…
View More ગોવિંદ બાગ પાસે આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયાકાલાવડ તાલુકાના મેટિયા ગામમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડાયું
જુગાર રમી રહેલા 10 આરોપીઓની અટકાયત, 6.43 લાખની માલમતા કબજે કરાઈ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મેટીયા ગામમાં રહેતા જયદીપસિંહ હરદેવસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા પોતાના…
View More કાલાવડ તાલુકાના મેટિયા ગામમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડાયુંખંભાળિયા, દ્વારકાના બે રીઢા ગુનેગાર પાસા તળે જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા…
View More ખંભાળિયા, દ્વારકાના બે રીઢા ગુનેગાર પાસા તળે જેલ હવાલેસુરતથી નીકળેલા રાજુલાના યુવાનની લોહી નીંગળતી લાશ હાઇવે પરથી મળી
રાજુલા તાલુકાના કોટડી ગામનો રત્ન કલાકાર યુવાન ગતસાંજે સુરતથી પરિવારના સભ્ય પાસેથી ઉછીના રૂૂપિયા લઈ વતન આવવા સાંજે નીકળ્યો હતો. આ યુવાનની લાશ તળાજાથી આગળ…
View More સુરતથી નીકળેલા રાજુલાના યુવાનની લોહી નીંગળતી લાશ હાઇવે પરથી મળીછાત્રાની છેડતી બાદ ટોળા વિફર્યા, પોલીસ વાનમાંથી ખેંચી આરોપીને અધમૂઓ કરી નાખ્યો
સરથાણા પોલીસ સ્ટેશને ટોળા ઉમટી પડયા પોલીસનો લાઠી ચાર્જ, તંગદિલી ફેલાતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી હતી,…
View More છાત્રાની છેડતી બાદ ટોળા વિફર્યા, પોલીસ વાનમાંથી ખેંચી આરોપીને અધમૂઓ કરી નાખ્યોકચ્છમાં હેરોઈન સાથે ઝડપાયેલા છ પાકિસ્તાનીને 20 વર્ષની સજા
ભારતીય જળસીમાનો ઉપયોગ કરી દેશમાં ગેરકાયદેસર રીતે 380 કરોડનો હેરોઈનનો જથ્થો ઘુસાડવાની પેરવા કરતાં છ પાકિસ્તાની આરોપી ઝડપાયા હતા. ડિસે. 2021ના આ કેસમાં આરોપીઓ…
View More કચ્છમાં હેરોઈન સાથે ઝડપાયેલા છ પાકિસ્તાનીને 20 વર્ષની સજામાળિયામાં યુવાનની હત્યાના આરોપીઓનો વરઘોડો
માળિયામાં પૈસાની લેતીદેતી મામલે ફાયનાન્સ પેઢીના સંચાલક દ્વારા પાંચ માણસોને મોકલી યુવાનની હત્યા કરાવવામાં આવી હતી પોલીસે છ આરોપીને ઝડપી લઈને આજે આરોપીની ફાઈનાન્સ પેઢી…
View More માળિયામાં યુવાનની હત્યાના આરોપીઓનો વરઘોડો