વર્ષ પહેલાનાં વણઉકેલ મોબાઇલ ચોરીના કેસમાં પોલીસ કાર્યવાહી આજથી એકાદ વર્ષ પહેલા જામનગર સી ડીવીઝન પોલીસ માં થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરેલ અને…
View More સોમનાથ એલસીબીએ જામનગરથી ચોરાયેલ 20 મોબાઇલ સાથે શખ્સને ઝડપ્યોcrime
પડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણ
પડધરીના હરીપર (ખારી) ગામે ખરાબામાં ખાતર નાખવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા એક જ પરિવારના ચાર…
View More પડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણજેતપુરમાં હત્યા-લૂટના આરોપીને 37 વર્ષે હરિયાણાથી ઝડપી લેતી એલસીબી
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા ’નાસતા ફરતા આરોપીઓ’ને પકડવાની ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી…
View More જેતપુરમાં હત્યા-લૂટના આરોપીને 37 વર્ષે હરિયાણાથી ઝડપી લેતી એલસીબીશાપરના દુષ્કર્મ કેસમાં કારખાનેદાર બાદ ભોગ બનનાર યુવતીએ પણ વખ ઘોળ્યું
શાપર દુષ્કર્મ કેસમાં કારખાનેદાર યુવક બાદ હવે યુવતીએ પણ આપઘાત પ્રયાસ કર્યો છે. રાજકોટના પટેલ યુવકે અગાઉ દુષ્કર્મ ફરિયાદ થાય એ પહેલા ઝેરી દવા પીધેલી.…
View More શાપરના દુષ્કર્મ કેસમાં કારખાનેદાર બાદ ભોગ બનનાર યુવતીએ પણ વખ ઘોળ્યુંવાછકપર બેડી ગામે પ્રેમલગ્ન કરનાર યુવકને બેફામ માર મારી પત્નીનું અપહરણ
રાજકોટ શહેરના વાછકપર બેડી ગામમાં એક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્નથી નારાજ પિયર પક્ષના સભ્યોએ દીકરીનું તેના સાસરેથી અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.…
View More વાછકપર બેડી ગામે પ્રેમલગ્ન કરનાર યુવકને બેફામ માર મારી પત્નીનું અપહરણફૂડ સ્ટ્રીટમાં દારૂડિયાઓનો આતંક, મહિલાઓને બેફામ ગાળાગાળી
અયોધ્યા સર્કલ પાસે અડધો કલાક ઉત્પાત મચાવી ટ્રાફિકજામ કર્યો, એક શખ્સ કારમાં નાસી છુટયો, બીજાને પોલીસે પોખ્યો 150 ફૂટ રિંગ રોડ પરના અયોધ્યા ચોક પાસે…
View More ફૂડ સ્ટ્રીટમાં દારૂડિયાઓનો આતંક, મહિલાઓને બેફામ ગાળાગાળીરાજકોટ નજીક ‘ઝીબ્રાનો વુડ્સ વિલા’માંથી જુગાર ક્લબ ઝડપાઇ, 6 શખ્સોની ધરપકડ
રાજકોટની ભાગોળે ખંભાળા ગામની સીમમાં આવેલ ’ઝીબ્રાનો વૂડ્સ વિકેન્ડ વિલામાં ચાલતી જુગારક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા…
View More રાજકોટ નજીક ‘ઝીબ્રાનો વુડ્સ વિલા’માંથી જુગાર ક્લબ ઝડપાઇ, 6 શખ્સોની ધરપકડબિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સાણંદથી ઝડપાયો
બિહાર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને મોબાઈલ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં અમદાવાદની સાણંદ પોલીસે મોટી સફળતા મેળવી છે. બિહારના મુંગેર જિલ્લાના…
View More બિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સાણંદથી ઝડપાયોસૌરાષ્ટ્રમાં અનેક લોકોને રોકાણના નામે છેતરનાર ઠગ ચેતન વાછાણી સામે ગુનો નોંધવા રજૂઆત
સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો અને રાજકોટ શહેરમાં છેલ્લા 10 વર્ષથી માયાજાળ ફેલાવી ભોળા લોકોને રોકાણના નામે લૂંટનાર કુખ્યાત ઠગ ચેતન વલ્લભભાઈ વાછાણીનો શિકાર બનેલા છેતરાયેલા અનેક…
View More સૌરાષ્ટ્રમાં અનેક લોકોને રોકાણના નામે છેતરનાર ઠગ ચેતન વાછાણી સામે ગુનો નોંધવા રજૂઆતકરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે બઘડાટી : બંનેને ઈજા
શહેરમાં કરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં બન્નેને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતાં. રિસામણે બેઠેલી પત્ની પાસે રહેલા…
View More કરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે બઘડાટી : બંનેને ઈજા