શહેરમા પોપટપરા મેઇન રોડ ઉપર આવેલા કૃષ્ણનગરમાં રહેતી નિશાબેન રાજુભાઈ લોરીયા નામની 28 વર્ષની યુવતી રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે તેના પૂર્વ…
View More કૃષ્ણનગરમાં છૂટાછેડાનો ખાર રાખી પતિ સહિત બે શખ્સે ઘરમાં ઘૂસી યુવતીના હાથ-પગ ભાંગી નાખ્યાcrime
જૂનાગઢમાં 9 વર્ષની બાળા પર 66 વર્ષના ઢગાનું ત્રણ વખત દુષ્કર્મ
જૂનાગઢ શહેરમાં નારી અને માસૂમ બાળકીઓની સુરક્ષાને લઈને ચકચાર મચાવતી બે શરમજનક ઘટનાઓ સામે આવી છે. પ્રથમ કિસ્સામાં 66 વર્ષના વિકૃત વૃદ્ધે ગરીબ પરિવારની 9…
View More જૂનાગઢમાં 9 વર્ષની બાળા પર 66 વર્ષના ઢગાનું ત્રણ વખત દુષ્કર્મમધદરિયે 3000 કરોડના ડ્રગ્સ સાથે બોટમાં 5 પાકિસ્તાની ઝડપાયા
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ભારતીય તટરક્ષક દળ (ICG) એ અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સિન્ડિકેટ સામે અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન પાર…
View More મધદરિયે 3000 કરોડના ડ્રગ્સ સાથે બોટમાં 5 પાકિસ્તાની ઝડપાયાગીરગઢડા પંથકમાં IIFL ફાઇનાન્સ કંપનીએ અનેક લોકોને ગોલ્ડ લોનમાં ફસાવ્યાનો આક્ષેપ
અશિક્ષિત ગ્રામ્યજનો પાસે દસ્તાવેજોમાં અંગુઠા લેવડાવી હિસાબમાં મોટાપાયે છેતરપિંડીનો આરોપ ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે કાર્યરત ખાનગી ફાયનાન્સ કંપની IIFL ગોલ્ડ લોનની શાખા ગંભીર વિવાદમાં…
View More ગીરગઢડા પંથકમાં IIFL ફાઇનાન્સ કંપનીએ અનેક લોકોને ગોલ્ડ લોનમાં ફસાવ્યાનો આક્ષેપઅરબી સમુદ્રમાં ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું મેગા ઓપરેશન: 3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા
અરબી સમુદ્રમાં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લક્ષદ્વીપની પશ્ચિમે અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ…
View More અરબી સમુદ્રમાં ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડનું મેગા ઓપરેશન: 3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયાપાડોશી પર જર્મન શેફર્ડ કૂતરૂં છૂટુ મુકી હુમલો
મવડીના પુનિતનગરમાં જૂની અદાવતમાં બનેલી ચોંકાવનારી ઘટના મવડી પ્લોટ ફાયરબ્રિગેડ સામે આવેલ અમરનગર શેરી નંબર 1 માં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર તેના…
View More પાડોશી પર જર્મન શેફર્ડ કૂતરૂં છૂટુ મુકી હુમલોશેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂપિયા 4.12 કરોડની ઓનલાઈન ઠગાઈ
શહેરમાં સાયબર ફ્રોડ અને શેરબજારમાં રોકાણના નામે ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક પાસે હિંમતનગર…
View More શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂપિયા 4.12 કરોડની ઓનલાઈન ઠગાઈઅંગુઠા છાપ બકાલી આર્થિક ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવા માંડ્યો!
એમપીના દિપકનો ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો, જાલીનોટ કેમ બનાવવી? તેની ટીપ્સ મેળવી 10 હજારની જાલીનોટ સામે ત્રણ હજાર અસલી નોટ આપશે તેવું દિપકે કહ્યું પરંતુ…
View More અંગુઠા છાપ બકાલી આર્થિક ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવા માંડ્યો!ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. બોઘરાની કંપનીમાં તોડફોડ કરી લૂંટ
જસદણના ખારચીયા(જામ) ગામે પૂર્વ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની એમ.એમ. યાન્સ પેઢીમાં તોડફોડ કરવામાં આવી હતી. સ્વીફ્ટ કાર લઈને ધસી આવેલ ઉદય ધાધલ નામના શખ્સે…
View More ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. બોઘરાની કંપનીમાં તોડફોડ કરી લૂંટઉપલેટાના હરીયાસણ ગામે ધો.10ની છાત્રા પર બે વખત દુષ્કર્મ
ઉપલેટાના હરીયાસણ ગામે ધોરણ.10 માં અભ્યાસ કરતી એક સગીર વયની વિદ્યાર્થિની પર બાજુની વાડીમાં ભાગ્યું રાખીને ખેતીકામ કરતા એક પરિણીત શખ્સે મોબાઈલ ફોનની લાલચ આપીને…
View More ઉપલેટાના હરીયાસણ ગામે ધો.10ની છાત્રા પર બે વખત દુષ્કર્મ