જેતપુરના તીનબત્તી ચોકમાં ઓફીસ ધરાવતા વકીલ પર તેમની જ ઓફિસમાં ઘૂસીને પેઢલાના એક શખ્સે મારામારી કરી અને ભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.…
View More જેતપુરમાં વકીલની ઓફિસમાં ઘૂસી હુમલો, ટી-શર્ટ ખેંચી બહાર કાઢી માર માર્યાcrime
કોડીનારમાં વૃધ્ધ મહિલાની સોનાની બુટી છેતરપિંડીથી પડાવી ફરાર આરોપી ઝડપાયો
કોડીનાર શહેરમાં વૃદ્ધ મહિલાને પેન્શનનું ફોર્મ ભરી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને સોનાની બૂટ્ટી છેતરપીંડીથી પડાવી ફરાર થયેલા શાતિર આરોપીને કોડીનાર પોલીસે ઝડપી પાડી ચોરાયેલી…
View More કોડીનારમાં વૃધ્ધ મહિલાની સોનાની બુટી છેતરપિંડીથી પડાવી ફરાર આરોપી ઝડપાયોએકના ડબલની લાલચમાં 1 કરોડ ગુમાવતા યુવકનો આપઘાત, માતા-પુત્ર સામે ગુનો નોંધાયો
કેનેડાની શેર બજારમાં અને ક્રિપ્ટોમાં રોકાણ પર મોટા વળતરની લાલચ આપી રાજકોટના યુવક સાથે 1 કરોડ રૂૂપિયાની છેતરપીંડી કરનાર માતા-પુત્ર પાસે અવારનવાર પોતાના રૂૂપિયા પાછા…
View More એકના ડબલની લાલચમાં 1 કરોડ ગુમાવતા યુવકનો આપઘાત, માતા-પુત્ર સામે ગુનો નોંધાયોકેનાલ રોડ ઉપર ‘પેટ શોપ’ની આડમાં દારૂનો વેપલો, 3.32 લાખના દારૂ સાથે વેપારી ઝડપાયો
શહેરમાં દેશી વિદેશી દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નેસ્તનાબૂદ કરવા અને બુટલેગરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા સૂચનાઓ આપવામાં આવી…
View More કેનાલ રોડ ઉપર ‘પેટ શોપ’ની આડમાં દારૂનો વેપલો, 3.32 લાખના દારૂ સાથે વેપારી ઝડપાયોપત્નીઓ વચ્ચેના ઝઘડામાં સગાભાઇનોે દંપતી અને 11 વર્ષના માસૂમને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસ
જસદણના ગંગાભુવન વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક સગા પિતરાઈ ભાઈએ પોતાના જ ભાઈના પરિવારને જાનથી…
View More પત્નીઓ વચ્ચેના ઝઘડામાં સગાભાઇનોે દંપતી અને 11 વર્ષના માસૂમને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસયુનિ. પોલીસ મથકમાં વકીલ અને પોલીસ વચ્ચે બઘડાટી, મારામારીના આક્ષેપ
મારા અસીલને કોરા કાગળમાં સહી કરવા દબાણ કર્યું હતું, મને રૂમમાં લઇ જઇ બેફામ માર માર્યો: વકીલનો આક્ષેપ વકીલ સહિત પાંચ સામે ફરજમાં રૂકાવટનો ગુનો…
View More યુનિ. પોલીસ મથકમાં વકીલ અને પોલીસ વચ્ચે બઘડાટી, મારામારીના આક્ષેપજમીનના ડખ્ખામાં યુવકની હત્યા કરી ભત્રીજા-ભાણેજે ખોટી સ્ટોરી બનાવી
રાવકી ગામની સીમમાં યુવકનું ઢીમ ઢાળી મૃતદેહને કારમાં જ રાખી પરપ્રાંતિયોએ મારી નાખ્યાનું જણાવી લોકો ભેગા કર્યા પણ પોલીસે ભાંડો ફોડી નાખ્યો શહેરની ભાગોળે આવેલા…
View More જમીનના ડખ્ખામાં યુવકની હત્યા કરી ભત્રીજા-ભાણેજે ખોટી સ્ટોરી બનાવીકોઠારિયાની મહિલાની હત્યાનો ફરાર આરોપી હરિદ્વારથી ઝડપાયો
રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાની સપ્તાહ પૂર્વે થયેલી હત્યા કેસમાં પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા મુખ્ય આરોપીને શાપર પોલીસે ઉત્તરાખંડના હરીદ્વાર ખાતેથી…
View More કોઠારિયાની મહિલાની હત્યાનો ફરાર આરોપી હરિદ્વારથી ઝડપાયોમાળિયા મિયાણામાંથી 70 હથિયાર, 23 કાર્તુસ, તલવાર, નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા
માળિયા (મી.) પંથકમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે મેગા કોમ્બિંગમાં એક ઘરમાંથી તમંચો, 23 કાર્ટીઝ અને છરી સહિતના હથિયારો…
View More માળિયા મિયાણામાંથી 70 હથિયાર, 23 કાર્તુસ, તલવાર, નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યાજેતપુર પંથકમાં 17 વર્ષની સગીરા ઉ5ર ટાબરિયાએ દુષ્કર્મ ગુજાર્યુ
જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સુરક્ષા સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર પંથકમાં રહેતા એક…
View More જેતપુર પંથકમાં 17 વર્ષની સગીરા ઉ5ર ટાબરિયાએ દુષ્કર્મ ગુજાર્યુ