રાજકોટ શહેર યુથ કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઓલ ઇન્ડીયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચીબની પોલીસ દ્વારા કરવામાં આવેલી ખોટી ધરપકડ…
View More યુથ કોંગ્રેસ દ્વારા ઉદય ચીબની ધરપકડ સામે ઉગ્ર વિરોધCongress
જામનગરમાં કચરાની કંપની સામે કોંગ્રેસ દ્વારા ધરણાં, 20ની અટકાયત
વોર્ડ નં. 2, 3 અને 4ના રહેવાસીઓનું કંપની સામે આંદોલન જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલી વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા સ્થાનિક વિસ્તરની જનતાના આરોગ્યને તકલીફ થઈ…
View More જામનગરમાં કચરાની કંપની સામે કોંગ્રેસ દ્વારા ધરણાં, 20ની અટકાયતકોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો.મહેશ રાજપુતે કમાન સંભાળી
અમદાવાદમાં જનમેદનીનો મહાસાગર: સંત મુકેશભાઇ દેસાઇ અને રઘુવીરદાસજી બાપુના આશીર્વાદથી સામાજિક ન્યાયને નવુ બળ મળ્યું ગુજરાતની પવિત્ર ધરા પર જ્યારે પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની…
View More કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો.મહેશ રાજપુતે કમાન સંભાળીકોંગ્રેસ એટલે નિષ્ફળ ગયેલી પ્રોડકટ, હર્ષ સંઘવીનો પ્રહાર
ચૂંટણી સમયે કયારેક ‘ટોપી’ તો કયારેક ‘જનોઈ’ પહેરી જનતાને છેતરે છે, પરિવાર ભક્તિ તેમના લોહીમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલના સંબોધન પરની ચર્ચામાં ભાગ…
View More કોંગ્રેસ એટલે નિષ્ફળ ગયેલી પ્રોડકટ, હર્ષ સંઘવીનો પ્રહારશરદ પવારનો ‘પાવર’ યથાવત રહેશે, રાજ્યસભા માટે કોંગ્રેસનો સપોર્ટ જાહેર
છ દાયકાથી સક્રિય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા એનસીપી (SP) ના વડા શરદ પવારની સંસદીય સફર ચાલુ રહે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આગામી…
View More શરદ પવારનો ‘પાવર’ યથાવત રહેશે, રાજ્યસભા માટે કોંગ્રેસનો સપોર્ટ જાહેરવિશ્ર્વાસઘાત ખુલ્લો પડી ગયો : રાહુલના મોદી પર પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર “ચુકાદો” કરવાનો આરોપ લગાવ્યો, અને ઉમેર્યું કે તેમનો “વિશ્વાસઘાત હવે ખુલ્લો પડી ગયો છે”. લોકસભામાં…
View More વિશ્ર્વાસઘાત ખુલ્લો પડી ગયો : રાહુલના મોદી પર પ્રહારભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન
AI સમિટમાં યુથ કોંગ્રેસે કરેલ પ્રદર્શનના વિરોધમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર નવી દિલ્હી ખાતે ચાલી રહેલ AI Summit માં પધારેલ સમગ્ર વિશ્વના અગ્રણી ડેલીગેટસની હાજરીમાં…
View More ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહનશહેર કોંગ્રેસ મંત્રી પિયુષભાઇ ખાત્રાણીનું તમામ પદો પરથી રાજીનામું
રાજકોટ શહેર કોંગ્રેસ મંત્રી પિયુષભાઇ ખાત્રાણીએ તેમના તમામ હોદાપરથી રાજીનામુ આપ્યું હતું. આજરોજ હું પિયુષભાઈ ખાત્રાણી (પટેલ) હું રાજકોટ શહેર કોંગ્રેસ માં મંત્રી તરીકે ફરજ…
View More શહેર કોંગ્રેસ મંત્રી પિયુષભાઇ ખાત્રાણીનું તમામ પદો પરથી રાજીનામુંAI સમિટમાં હોબાળો, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ ઉતારી વિરોધ કર્યો, જુઓ VIDEO
દિલ્લીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી ‘AI ઈમ્પેક્ટ સમિટ’ આજે હંગામો મચ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા કોર્ડન તોડીને સંકુલની અંદર…
View More AI સમિટમાં હોબાળો, યુથ કોંગ્રેસના કાર્યકરોએ ટી-શર્ટ ઉતારી વિરોધ કર્યો, જુઓ VIDEOગુજરાત વિધાનસભામાં બોમ્બ ધમકીનો મુદ્દો ગાજશે: સરકારને ઘેરવાની કોંગ્રેસની તૈયારી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શાળાઓ અને અન્ય મહત્વના સ્થળોએ વારંવાર મળી રહેલી બોમ્બની ધમકીઓનો મુદ્દો હવે રાજ્ય વિધાનસભામાં ગાજશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી સમયમાં આ…
View More ગુજરાત વિધાનસભામાં બોમ્બ ધમકીનો મુદ્દો ગાજશે: સરકારને ઘેરવાની કોંગ્રેસની તૈયારી