અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને જનતાના જીવંત પ્રશ્નો પ્રત્યે સરકારની સતત ઉદાસીનતા સામે હવે આરપારની લડત આપવાના સંકલ્પ સાથે તા. 16 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 1:00…
View More રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓ આક્રોશ રેલીમાં ભાગ લેવાં ગાંધીનગર રવાનાCongress
કોંગ્રેસ દ્વારા આદિવાસીઓને અન્યાય કરાશે તો રાજીનામુ : અનંત પટેલની ચીમકી
નવસારી જિલ્લાના વાંસદા ખાતે આયોજિત એક ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ના રોજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પોતાની જ પાર્ટી સામે…
View More કોંગ્રેસ દ્વારા આદિવાસીઓને અન્યાય કરાશે તો રાજીનામુ : અનંત પટેલની ચીમકીમહારાષ્ટ્રમાં ટીપુ સુલતાનને શિવાજી સાથે સરખાવતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે દંગલ-પથ્થરમારો
10થી વધુ ઘવાયા, પૂણેમાં ટીપુ સુલતાનની છબી લગાવાતા ભડકો: મુંબઈ-નાગપુરના કોંગ્રેસ કાર્યાલયો સામે પણ ભાજપના દેખાવો કોંગ્રેસ નેતા હર્ષવર્ધન સપકલ દ્વારા ટીપુ સુલતાનની છત્રપતિ શિવાજી…
View More મહારાષ્ટ્રમાં ટીપુ સુલતાનને શિવાજી સાથે સરખાવતા ભાજપ-કોંગ્રેસ વચ્ચે દંગલ-પથ્થરમારોઠીક લાગે તે FIR કરો કે વિશેષાધિકાર ભંગ, હું તો ખેડૂતો માટે લડતો રહેવાનો
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ અને ભાજપ સાંસદ નિશિકાંત દુબેને જાહેરમાં પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું છે…
View More ઠીક લાગે તે FIR કરો કે વિશેષાધિકાર ભંગ, હું તો ખેડૂતો માટે લડતો રહેવાનોવોર્ડ નં.15માં કોંગ્રેસ આપને દ્વાર અંતર્ગત ભવ્ય લોક સંપર્ક યોજાયો
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ અને વોર્ડ નં. 15 ના પ્રમુખ આરીફભાઈ ધોણીયા ના આયોજનથી દૂધ સાગર રોડ વિસ્તારમાં ‘કોંગ્રેસ…
View More વોર્ડ નં.15માં કોંગ્રેસ આપને દ્વાર અંતર્ગત ભવ્ય લોક સંપર્ક યોજાયોભાજપનો વળતો ઘા : રાહુલનું સાંસદપદ રદ કરવા નોટિસ
ચૂંટણીમાં ઉમેદવારી કરવા પર કાયમી પ્રતિબંધ મૂકવા પણ ભાજપના નિશિકાન્ત દુબેની માગણી કોંગ્રેસ સહિતના વિપક્ષે અધ્યક્ષ તરફ પ્લે કાર્ડ ફેંકતા લોકસભા સ્થગિત કિરણ રિજ્જુએ અધ્યક્ષ…
View More ભાજપનો વળતો ઘા : રાહુલનું સાંસદપદ રદ કરવા નોટિસSIRમાં ગોટાળા મુદ્દે કોંગ્રેસ કાનૂની લડતના માર્ગે, હાઇકોર્ટમાં અરજી
અમદાવાદ SIR માં નિયમોના ભંગ બદલ સુરત કોંગ્રેસના પ્રમુખ વિપુલકુમાર ઊધનાવાલાએ હાઇકોર્ટે એક રિટ પિટિશન કરી છે. ભાજપ કાર્યકરો દ્વારા મોટા પાયે ફોર્મ-7 ભરી મતદારોના…
View More SIRમાં ગોટાળા મુદ્દે કોંગ્રેસ કાનૂની લડતના માર્ગે, હાઇકોર્ટમાં અરજીભાજપના રાજકીય કાર્યક્રમોમાં જીટીયુના કુલપતિની હાજરીથી કોંગ્રેસ કાળઝાળ
ભાજપાના કમલમ કાર્યાલય ખાતે યોજાયેલ પક્ષીય કાર્યક્રમમાં જોડાયેલ સરકારી વેતન અને સુવિધા મેળવતા વરિષ્ઠ તબિબો અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિએ કરેલ નિયમોના ઉલ્લંઘન અંગે મહામહિમ…
View More ભાજપના રાજકીય કાર્યક્રમોમાં જીટીયુના કુલપતિની હાજરીથી કોંગ્રેસ કાળઝાળ‘ભારત દેશને વેચીને વેચીને શરમ નથી આવતી….’ રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહારો
આજે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં ભાષણ આપ્યું હતું. લાંબી ચર્ચા પછી તેમણે ગૃહને સંબોધન કર્યું હતું. રાહુલે માત્ર અમેરિકા પર જ…
View More ‘ભારત દેશને વેચીને વેચીને શરમ નથી આવતી….’ રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહારોમનરેગા, ટ્રેડ ડીલ બાબતે રણનીતિ ઘડવા કાલે કોંગ્રેસના 8 રાજ્યોની બેઠક
દેશના વર્તમાન રાજકીય પ્રવાહો અને જનતાને સ્પર્શતા મુદ્દાઓને લઈને ’કોંગ્રેસ પાર્ટી’ હવે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના…
View More મનરેગા, ટ્રેડ ડીલ બાબતે રણનીતિ ઘડવા કાલે કોંગ્રેસના 8 રાજ્યોની બેઠક