ચોટીલા હાઈવે પર સાંગાણી ગામના પુલ પાસે આવેલી હોટલ ના લેડીઝ ટોયલેટમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. આથી હોટલ સંચાલક દ્વારા પોલીસને જાણ…
View More ચોટીલા હાઇવેની હોટલના લેડીઝ ટોયલેટમાંથી મૃત નવજાત મળી આવ્યુંChild
ચાર વર્ષના બાળકની કૂવામાંથી લાશ મળી, હત્યા કરી ફેંકી દેવાયાની શંકાના આધારે તપાસ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી-રામપર ગામના પાટિયા પાસે એક વાડીના કુવામાંથી આશરે 3થી 4 વર્ષના બાળકની લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ બનાવમાં કુવાડવા…
View More ચાર વર્ષના બાળકની કૂવામાંથી લાશ મળી, હત્યા કરી ફેંકી દેવાયાની શંકાના આધારે તપાસત્રણ માસના બાળકને એસ.એમ.એની ગંભીર બીમારી, ઇલાજ માટે રૂપિયા 16 કરોડનો ખર્ચ
ગીર સોમનાથ જીલ્લાના ભાલપરા વિસ્તારમા રહેતા માત્ર 3 મહીનાના વિવાન ચાવડાને SMA નામની ગંભીર બિમારી થઈ છે, અને હાલ તેઓ વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ…
View More ત્રણ માસના બાળકને એસ.એમ.એની ગંભીર બીમારી, ઇલાજ માટે રૂપિયા 16 કરોડનો ખર્ચમોબાઇલથી રમતા બાળકોની બોલવાની ક્ષમતા ઘટી રહી છે!
બાળકોને ચૂપ કરવા માટે હાથમાં મોબાઇલ પકડાવી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન રિપોર્ટ અગાઉ બે વર્ષે બોલવાનું શરૂ કરી દેતાં બાળકો મોબાઇલની લતના કારણે પાંચ-છ…
View More મોબાઇલથી રમતા બાળકોની બોલવાની ક્ષમતા ઘટી રહી છે!હનુમાન મઢી નજીક બે વર્ષના માસૂમ બાળકને કચડી સ્કૂલબસ નાસી છૂટી
રાજકોટમાં હનુમાનમઢી સ્કૂલ બસનો ચાલક બે વર્ષના માસૂમ માટે કાળ બનીને ત્રાટક્યો હતો અને બાળકને હડફેટે લઈ કચડી નાંખતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતાં…
View More હનુમાન મઢી નજીક બે વર્ષના માસૂમ બાળકને કચડી સ્કૂલબસ નાસી છૂટીબાળક ભૂગર્ભ ગટરમાં ગરક, શોધખોળ માટે ઓપરેશન
કેમેરા અને ઓક્સિજન માસ્ક સાથે જવાનો ગટરમાં ઉતર્યા, સુરતના વરિયાવ વિસ્તારની ઘટના સુરત શહેરના વરિયાવ વિસ્તારમાં ભુગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં બે વર્ષનું બાળક પડી જતાં…
View More બાળક ભૂગર્ભ ગટરમાં ગરક, શોધખોળ માટે ઓપરેશનપ્રિ-પ્રાઈમરી સ્કૂલની નોંધણી કરવા માટે સંચાલકોને વધુ છ મહિના આપવા તૈયારી
શિક્ષણ વિભાગ મુદત વધારવા માટે તૈયાર : સંચાલકો રજિસ્ટ્રેશન વગર જ ચલાવવા મક્કમ પ્રિ-સ્કૂલના રજીસ્ટ્રેસનની શરતોને લઈને સંચાલકો અને રાજ્યના શિક્ષણ વિભાગ વચ્ચે વિાદ ચાલી…
View More પ્રિ-પ્રાઈમરી સ્કૂલની નોંધણી કરવા માટે સંચાલકોને વધુ છ મહિના આપવા તૈયારીકચ્છના દયાપરમાં ધો.9ના છાત્રને ધમકાવી વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
વીડિયો વાઇરલ કરવાની ધમકી અપાઇ: મામલો પોલીસ સુધી પહોંચ્યો, આરોપીને પકડવા તજવીજ છેવાડાના લખપત તાલુકાના દયાપર ખાતે ધોરણ નવના વિદ્યાર્થી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…
View More કચ્છના દયાપરમાં ધો.9ના છાત્રને ધમકાવી વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યમુન્દ્રામાં પતંગની દોરીથી ત્રણ વર્ષના બાળકનું મોત: બાઇકની સ્પીડને કારણે કરુણ ઘટના બની
ઉતરાયણના સપરમા તહેવાર નિમિતે લોકોની સાવચેતી અને સલામતી માટે વિવિધ સૂચનાઓ સહીત ટુવ્હીલર વાહનો પર લોખંડના સેફટી ગાર્ડ પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા હતા.તેમ છતાં…
View More મુન્દ્રામાં પતંગની દોરીથી ત્રણ વર્ષના બાળકનું મોત: બાઇકની સ્પીડને કારણે કરુણ ઘટના બનીઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલમાં ફસાયેલી પતંગ લેવા જતાં 11 વર્ષના તરૂણનું વીજશોકથી મોત
ઉતરાયણના તહેવારમાં દર વર્ષે કાતિલ દોરાથી પતંગવીરો, વાહનચાલકોના હાથ-ગળા કપાયાની અને વિજ શોક લાગ્યાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટની ભાગોળે આવેલા શાપર વેરાવળમાં…
View More ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલમાં ફસાયેલી પતંગ લેવા જતાં 11 વર્ષના તરૂણનું વીજશોકથી મોત