શહેરના 150 ફૂટ રીંગરોડ પર નાણાવટી ચોક પાસે આવેલી નંદનવન સોસાયટીમાં કચરાના ઢગલામાંથી બે વર્ષની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.…
View More નંદનવન સોસાયટીમાં કચરામાં ફેંકી દેવાયેલી નવજાત મૃત બાળકી મળીChild
પારડીમાં ઘર પાસે રમતો ત્રણ વર્ષનો બાળક ટાંકામાં ડૂબી જતાં મોત
ચોટીલાના ભેટસુડાથી શાપર વેરાવળ માવતરે રિસામણે આવેલી પરિણીતાનો એકનો એક 3 વર્ષનો દિકરો ઘર પાસે રમતી વખતે ભોં ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મોત થતાં…
View More પારડીમાં ઘર પાસે રમતો ત્રણ વર્ષનો બાળક ટાંકામાં ડૂબી જતાં મોતલાઠીના ભટ્ટવદરમાં ઝટકા મશીનના વાયરને અડકી જતા શોકથી બાળકનું મોત
લાઠીના ભટ્ટવદરમાં ખેતરના શેઢે મુકેલા ઝટકા મશીનના વાયર પર 6 વર્ષિય બાળક પડી જતા વિજશોક લાગતા મોત નિપજ્યું હતું. છોટાઉદેપુરના ખેત મજુર પરિવારમાં આક્રંદ સવાયો…
View More લાઠીના ભટ્ટવદરમાં ઝટકા મશીનના વાયરને અડકી જતા શોકથી બાળકનું મોતરેલવેના પટમાંથી મળેલ બાળક દુષ્કર્મ પીડિત સગીરાનું હોવાનું ખુલ્યું
માધાપર ચોકડી પાસે રહેતા શ્રમિક પરિવારે ઝૂપડીમાં પ્રસૂતિ કરાવી બાળક ત્યજી દીધાનો ઘટસ્ફોટ દ્વારકાના નવી ત્રેવડ ગામે સગીરા પર દાહોદના શખ્સે દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું માધાપર…
View More રેલવેના પટમાંથી મળેલ બાળક દુષ્કર્મ પીડિત સગીરાનું હોવાનું ખુલ્યુંદોઢ વર્ષનું બાળક આખું રમકડું ગળી ગયું
અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, તબીબોએ સફળ સર્જરી કરી જીવ બચાવ્યો સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂૂપ કિસ્સો સામે આવ્યો…
View More દોઢ વર્ષનું બાળક આખું રમકડું ગળી ગયુંમેટોડામાં મામાના ઘરે ઉત્તરાયણ કરવા આવેલી ચાર વર્ષની બાળકી ઉપર ડેલો પડતા ગંભીર
ઘર પાસે રમતી હતી ને લોખંડનો ડેલો પડ્યો: સારવારમાં ખસેડાઇ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં મામાના ઘરે ઉતરાયણ કરવા આવેલી ચાર વર્ષની…
View More મેટોડામાં મામાના ઘરે ઉત્તરાયણ કરવા આવેલી ચાર વર્ષની બાળકી ઉપર ડેલો પડતા ગંભીરપતંગ ચગાવવામાં મશગુલ નવ વર્ષનો બાળક ત્રીજા માળેથી પટકાતા ગંભીર ઇજા
ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બાળકોમાં પતંગ ચગાવવાનો ખુબ ઉત્સાહ હોય છે. પરંતુ પતંગ ચગાવવામાં મશગુલ બાળકો સાથે કોઇ અકસ્માતની ઘટના ન…
View More પતંગ ચગાવવામાં મશગુલ નવ વર્ષનો બાળક ત્રીજા માળેથી પટકાતા ગંભીર ઇજાભગવતીપરામાં પતંગ ચગાવતા 9 વર્ષના માસૂમને ઘોડાએ લાત મારતા ઇજા
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતો અને ધો.3માં અભ્યાસ કરતો 9 વર્ષનો માસુમ બાળક પોતાના ઘર પાસે પતંગ ચગાવતો હતો ત્યારે ઘોડાએ લાત મારી હતી. માસુમ બાળકને…
View More ભગવતીપરામાં પતંગ ચગાવતા 9 વર્ષના માસૂમને ઘોડાએ લાત મારતા ઇજાવિજાપુરમાં બીજા ધોરણની છાત્રાને અજાણ્યા શખ્સે ઇંજેકશન મારી દીધું
મહેસાણાના વિજાપુરમાં ધો 2માં ભણતી બાળકી સાથે કરતૂતને લઈ ચકચાર મચી છે, એક અજાણ્યા છોકરાએ બાળકીને ઈન્જેકશન આપ્યું હોવાની વાત સામે આવી છે, કોણે અને…
View More વિજાપુરમાં બીજા ધોરણની છાત્રાને અજાણ્યા શખ્સે ઇંજેકશન મારી દીધુંથાનમાં 8 વર્ષનો માસૂમ દાંત સાફ કરવાની સળી ગળી ગયોે
થાનમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારનો આઠ વર્ષનો માસુમ બાળક દાંત સાફ કરતો હતો ત્યારે દાંત સાફ કરવાની સળી ગળી ગયો હતો જે સળી…
View More થાનમાં 8 વર્ષનો માસૂમ દાંત સાફ કરવાની સળી ગળી ગયોે