ગૂગલ મેપ સહારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે બોચાસણથી સાળંગપુર પરત આવતી કાર તણાંતા એક મહંત કારચાલક સંસ્કૃત મહાવિદ્યાલયના ગૃહપતિના 9 વર્ષના બાળક અને એક…
View More સાળંગપુરના ગોધાવટા ગામ પાસે કોઝવે દુર્ઘટનામા સંત સહિત ત્રણના મોતcar accident
રાણપુરમાં મોટી દુર્ઘટના: કોઝવે પર જતી કાર તણાઈ, 2ના મોત, BAPS સ્વામી લાપતા
રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. ગોધવટા ગામ પાસે કાર…
View More રાણપુરમાં મોટી દુર્ઘટના: કોઝવે પર જતી કાર તણાઈ, 2ના મોત, BAPS સ્વામી લાપતાગાંધીનગર નજીક કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા
ગાંધીનગરના નભોઇ ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાથી આશંકા છે. આ…
View More ગાંધીનગર નજીક કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યામધ્યપ્રદેશના ઝાબુઆ ભયાનક અકસ્માત: સિમેન્ટથી ભરેલી ટ્રક વાન પર પલટી મારતાં 9ના મોત
મધ્યપ્રદેશના ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં એક એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. રાજસ્થાનથી સિમેન્ટ લઈ જતો ટ્રક…
View More મધ્યપ્રદેશના ઝાબુઆ ભયાનક અકસ્માત: સિમેન્ટથી ભરેલી ટ્રક વાન પર પલટી મારતાં 9ના મોતઆંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના મોત
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક ભયાનક માર્ગની ઘટના બની છે. એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં છ લોકોના મોત થયા છે. ડ્રાઈવરને ઝોકું…
View More આંધ્રપ્રદેશમાં ભયાનક અકસ્માત: ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ટ્રક સાથે અથડાઈ, છ લોકોના મોતચોટીલા-થાન રોડ પર કાર અકસ્માત કારમાંથી દારૂની બોટલ મળી આવી
ચોટીલા થાન રોડ પર બાપાસીતારામ ઓટલાથી આગળના ભાગે રાતોડી ધાર પાસે દર્શન સંજયભાઈ નારણીયા થાનગઢ વાળા તેમની કાર લઇ થાનગઢથી ચોટીલા તરફ જતા હતા. તે…
View More ચોટીલા-થાન રોડ પર કાર અકસ્માત કારમાંથી દારૂની બોટલ મળી આવીજાનૈયાઓની કાર ઝાડ સાથે અથડાતાં 6નાં મોત
ગઇકાલે રાત્રે, કુશીનગર જિલ્લાના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્લા ભુજૌલી પાસે લગ્નના જાનની એક કાર નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ…
View More જાનૈયાઓની કાર ઝાડ સાથે અથડાતાં 6નાં મોતકોલકાતામાં નશામાં ચૂર ટીવી સિરિયલના ડિરેક્ટરે ભીડ પર ચલાવી કાર, એકનું મોત, 6 ઈજાગ્રસ્ત
પ.બંગાળની રાજધાની કોલકાતાના સૌથી વ્યસ્ત બજારમાંથી એક ઠાકુરપુર બજારમાં રવિવારે એટલે કે ગઈકાલે એક મોટો અકસ્માત સર્જાયો હતો. બજારમાં ગઈ કાલે સવારે એક કાર…
View More કોલકાતામાં નશામાં ચૂર ટીવી સિરિયલના ડિરેક્ટરે ભીડ પર ચલાવી કાર, એકનું મોત, 6 ઈજાગ્રસ્તઅમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો…
View More અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોતરીલના ચકકરમાં કાર કેનાલમાં ખાબકી; ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો
સરખેજ પાસેના ફતેવાડી કેનાલની ઘટના: બે મિત્રોએ 3500ના ભાવે ચાર કલાક માટે સ્કોર્પિયો ભાડે લીધી હતી અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલમાં આજે સાંજના સમયે…
View More રીલના ચકકરમાં કાર કેનાલમાં ખાબકી; ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો