સરખેજ પાસેના ફતેવાડી કેનાલની ઘટના: બે મિત્રોએ 3500ના ભાવે ચાર કલાક માટે સ્કોર્પિયો ભાડે લીધી હતી અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલમાં આજે સાંજના સમયે…
View More રીલના ચકકરમાં કાર કેનાલમાં ખાબકી; ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યોcar accident
ગૂગલ મેપથી કાર ખાડામાં ખાબકતાં સ્ટેશન માસ્તરનું મૃત્યુ
ગ્ર્રેટર નોઇડામાં મેપ જોઇ કાર હંકારતા રેલવે અધિકારીની કાર નાળામાં પડી ગુગલ મેપના કારણે ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે. ગ્રેટર નોઈડામાં ગુગલ મેપની મદદથી…
View More ગૂગલ મેપથી કાર ખાડામાં ખાબકતાં સ્ટેશન માસ્તરનું મૃત્યુસુરતમાં પૂરપાટ આવતી કારે 2 બાઈકસવારોને લીધાં અડફેટે, સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના…
View More સુરતમાં પૂરપાટ આવતી કારે 2 બાઈકસવારોને લીધાં અડફેટે, સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોતઆયર્લેન્ડમાં કાર અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીનાં મૃત્યુ
આયર્લેન્ડમાં કાર અકસ્માતમાં 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયાં છે તેમની ઓળખ ભાર્ગવ ચિત્તુરી અને સુરેશ ચેરુકુરી તરીકે થઈ છે. આ અકસ્માત શુક્રવાર, 31 જાન્યુઆરીની વહેલી…
View More આયર્લેન્ડમાં કાર અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીનાં મૃત્યુસોમનાથ-ઉના ફોરટ્રેક હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 3 લોકોના મોત, એક દાખલ
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. સોમનાથ-ઉના ફોરટ્રેક હાઈ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો…
View More સોમનાથ-ઉના ફોરટ્રેક હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 3 લોકોના મોત, એક દાખલધ્રોલ નજીક કાર પલટી જતાં ત્રણનાં મોત: બે ઇજાગ્રસ્ત
ધ્રોલ ચા પીધા બાદ પાંચેય મિત્રો કારમાં લતીપર લગ્નમાં પરત જઈ રહ્યા હતાં: પરિવારમાં શોક રાજયમાં અકસ્માતની ઘટનાઓમાં દરોજ વધારો થતો જોવા મળી રહ્યો છે.…
View More ધ્રોલ નજીક કાર પલટી જતાં ત્રણનાં મોત: બે ઇજાગ્રસ્તકેકેવી સર્કલ પાસે પીધેલા કારના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી
રાજકોટમાં પૂરપાટ ઝડપે ગાડી ચલાવવાના કારણે અવારનવાર અકસ્માતોના બનાવો સામે આવે છે.ત્યારે શહેરના કેકેવી ચોકમાં બુધવારે રાત્રે નવેક વાગ્યે પૂરપાટ ઝડપે પસાર થયેલી કારે…
View More કેકેવી સર્કલ પાસે પીધેલા કારના ચાલકે અકસ્માતની હારમાળા સર્જીઅંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઘૂસી કાર જતાં 3નાં મોત
ભરૂચના અંકલેશ્વરમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર એક પૂરપાટ દોડતી કાર ટ્રકના પાછળમાં ઘૂસી જતાં ભયાનક…
View More અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઘૂસી કાર જતાં 3નાં મોતકેવડાવાડીમાં કારચાલક નબીરાએ 3 વાહનોને ઉલાળ્યા: બે ઘવાયા
ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા: પોલીસે કારચાલકની શોધખોળ હાથ ધરી શહેરમાં બેફામ સ્પીડે વાહન ચલાવતા નબીરાઓ અવાર-નવાર અકસ્માત સર્જતા રહે છે.ત્યારે આવો જ એક વધુ બનાવ સામે…
View More કેવડાવાડીમાં કારચાલક નબીરાએ 3 વાહનોને ઉલાળ્યા: બે ઘવાયાક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે અનેક લોકોને કચડી નાખ્યા, 11ના મોત
જર્મનીના મેગડેબર્ગમાં એક મોટી દુર્ઘટના બની છે. ક્રિસમસ માર્કેટમાં એક સ્પીડમાં આવતી કારે અનેક લોકો કચડી નાખ્યા હતાં. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા…
View More ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે અનેક લોકોને કચડી નાખ્યા, 11ના મોત