પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કોઈ વિઘ્ન ના આવે એ માટે સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરવા માટે આખા દેશની એજન્સીઓ કામે લાગેલી છે ત્યારે અમદાવાદની સ્કૂલોને ફરી એક…
View More ઇ-મેલથી સ્કૂલોને ગભરાવતા સાયબર આતંકનું મૂળ કયાં છે?bomb threat
’26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું…’ અમદાવાદની 9 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. DPS સહિત 9 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. આ ધમકી મેઈલ…
View More ’26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું…’ અમદાવાદની 9 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીબોમ્બ હુમલાની ધમકી બાદ જગન્નાથપુરીમાં કડક બંદોબસ્ત
સોશિયલ મીડિયા પોસ્ટમાં બોમ્બ હુમલાની ધમકી બાદ પુરી જગન્નાથ મંદિરમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. મંગળવારે સામે આવેલા ફેસબુક સંદેશમાં બીજેડી રાજ્યસભાના સાંસદ સુભાષિષ ખુંટિયા…
View More બોમ્બ હુમલાની ધમકી બાદ જગન્નાથપુરીમાં કડક બંદોબસ્તગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં બોમ્બ મુકાયાનો ઇમેલ મળતા અફરાતફરી મચી
ગોંડલની ડેપ્યુટી કલેક્ટર કચેરી માં બોમ્બ મુક્યાનો ઈમેઈલ મળતા કર્મચારીઓ માં દોડધામ મચી ગઈ હતી.બનાવની જાણ પોલીસને કરાતા ડોગ સ્ક્વોડ સાથે પોલીસ દોડી આવી કચેરીનાં…
View More ગોંડલ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં બોમ્બ મુકાયાનો ઇમેલ મળતા અફરાતફરી મચીરાજકોટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની વધુ એક ધમકી, ભારે અફરાતફરી
સમગ્ર સંકુલ ખાલી કરાવી પોલીસે ખૂણેખૂણો ફેંદી માર્યો પણ કાંઈ નહીં મળતા હાશકારો, છ માસમાં બીજી વખત ધમકીભર્યો ઈ-મેઈલ કરી તંત્રને ધંધે લગાડયું ગુજરાતમાં સરકારી…
View More રાજકોટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની વધુ એક ધમકી, ભારે અફરાતફરીકાશી એકસપ્રેસમાં બોંબની ધમકી: ટ્રેન ખાલી કરાવાઇ, કંઇ ન મળ્યું
મંગળવારે સવારે માઉ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ. પોલીસ કંટ્રોલ રૂૂમને એક અનામી ફોન આવ્યો જેમાં ગોરખપુરથી મુંબઈ જતી કાશી…
View More કાશી એકસપ્રેસમાં બોંબની ધમકી: ટ્રેન ખાલી કરાવાઇ, કંઇ ન મળ્યુંવડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ ચેકિંગ શરૂ કર્યું
વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીને લઈને પોલીસ, એસ.ઓ.જી અને ડોગ સ્ક્વોડની…
View More વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ ચેકિંગ શરૂ કર્યુંઅમદાવાદની 18 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ
મેલમાં ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઇને પણ ટાર્ગેટ કરવાની ધમકી, તપાસના અંતે કંઇ ન મળ્યું અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની…
View More અમદાવાદની 18 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામબોમ્બની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E058નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં…
View More બોમ્બની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગકુવૈત-હૈદરાબાદ ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ
કુવૈતથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડવાની ધમકી મળતાં ખળભળાટ મચ્યો હતો. આ ધમકીને લઈને વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ…
View More કુવૈત-હૈદરાબાદ ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ