સ્થાનિક સ્વરાજ્યની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. તે સિવાય જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓમાં ભાજપે મહાજીત મેળવી છે. ઉપરાંત નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં ભાજપ…
View More ગેનીબેનના ગઢ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં 3 દાયકા બાદ ભાજપનો કબજોBJP
સ્થાનિક સ્વરાજ્યમાં ફરી ભાજપનો સપાટો
મહત્તમ બેઠકો પર કેસરિયો લહેરાયો: 15 મહાપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતોના મોટા ભાગના પરિણામો જાહેર ચૂંટણી પહેલા કૂદાકૂદ કરતાં વિપક્ષોને મતદારોએ જ ચૂપ…
View More સ્થાનિક સ્વરાજ્યમાં ફરી ભાજપનો સપાટોભાવનગરમાં ભાજપનો ગઢ 30 વર્ષે પણ અકબંધ
ભાવનગરમાં ભાજપનો કેસરિયો ફરી લહેરાયો છે. સતત સાતમી ટર્મ માટે ભાજપ વિજેતા બન્યું છે .ભાજપને 52 માંથી 44 બેઠકોમાં જીત મેળવી છે. કોંગ્રેસનો માત્ર આઠ…
View More ભાવનગરમાં ભાજપનો ગઢ 30 વર્ષે પણ અકબંધવેરાવળ પાટણ નગરપાલિકામાં ભાજપનો 24 સીટ સાથે ‘કબજો’
વેરાવળ પાટણ નગરપાલિકા ની રસાકસીભરી યોજાયેલ ચૂંટણીના પરિણામમાં પણ છેલ્લે સુધી રસાકસી જોવા મળેલ હતી. વોર્ડ 11 ની 44 સીટમાં 10 વોર્ડની ગણતરી સુધી ભાજપ…
View More વેરાવળ પાટણ નગરપાલિકામાં ભાજપનો 24 સીટ સાથે ‘કબજો’ખંભાળિયા પાલિકામાં પુન: ભાજપનો વિજયવાવટો
અપક્ષ ઉદયભાઈ ગઢવી અને આમ આદમી પાર્ટીની વોર્ડ નં.5ની પેનલ પણ વિજેતા ખંભાળિયા નગરપાલિકાની મત ગણતરીના દિવસને પુન: ભાજપને સ્પષ્ટ બહુમતી સાંપળી છે. જ્યારે નોંધપાત્ર…
View More ખંભાળિયા પાલિકામાં પુન: ભાજપનો વિજયવાવટોમુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના હોદ્દેદારો ખાનપુર કાર્યાલયે વિજયોત્સવ મનાવશે
સાંજે 5.30થી 6 દરમિયાન ટોચના નેતાઓ પહોંચશે ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં સત્તાધારી ભાજપને લગભગ દરેક સ્તરે વિજય…
View More મુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના હોદ્દેદારો ખાનપુર કાર્યાલયે વિજયોત્સવ મનાવશેમોરબી મહાનગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ
પ્રથમ વખત યોજાયેલ ચૂંટણીમાં તમામ બેઠકો જીતી રચ્યો ઇતિહાસ મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના ઐતિહાસિક પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ક્લીન…
View More મોરબી મહાનગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપમાધવ દવે અગ્નિ પરીક્ષામાં પાસ
સજ્જન ગણાતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખે ‘સાઇલન્ટ મોડ’માં લડી લીધું, મતદારોના દિલ જીતવામાં રહ્યા સફળ રાજકોટ શહેર ભાજપ માટે આ વખતે અન્ડર કરન્ટ લોખંડના ચણા…
View More માધવ દવે અગ્નિ પરીક્ષામાં પાસડેમેજ કંટ્રોલ સફળ, રાજકોટમાં ભાજપની આબરૂ બચી ગઇ
અનેક નેગેટિવ ફેકટર અને આંતરિક નારાજગી ડિસ્કાઉન્ટ કરી ટુ-થર્ડ મેજોરિટી મેળવી, આકરા તાપ વચ્ચે ભાજપને ‘ઠંડક’ કોંગ્રેસને 7 બેઠકોનું ‘ઓક્સિજન’, વોર્ડ નં.15માં કોંગ્રેસની પેનલ તૂટી,…
View More ડેમેજ કંટ્રોલ સફળ, રાજકોટમાં ભાજપની આબરૂ બચી ગઇસૌરાષ્ટ્રની પાલિકા-મહાપાલિકા-પંચાયતોમાં પણ ભાજપનો વિજય વાવટો
તમામ સાત મહાપાલિકાઓમાં ફરી બહુમતી, 32માંથી 30 નગર પાલિકામાં પણ શાસન તરફ આગેકૂચ તમામ 12 જિલ્લા પંચાયત અને 88માંથી 85 તાલુકા પંચાયતોમાં ફરી કમળ ખીલે…
View More સૌરાષ્ટ્રની પાલિકા-મહાપાલિકા-પંચાયતોમાં પણ ભાજપનો વિજય વાવટો