ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચુંટણીઓ જાહેર થાય તે પૂર્વે ભાજપે સંગઠન રચનાઓ પુરી કરી લીધી છે. પ્રદેશ ચુંટણી સમિતિની રચના બાદ આજે સાત પ્રદેશ…
View More ભાજપ દ્વારા સાત સહ પ્રવકતાની કરાઇ નિમણૂકBJP
યુવા ભાજપ દ્વારા આજથી 4 દિવસ ‘વિજય સંકલ્પ વિસ્તારક યોજના’
સક્રિય અને પ્રશિક્ષિત કાર્યકરો 590 મંડળોમાં જઇ 3 દિવસનું રાત્રી રોકાણ કરશે, નવા મતદારોને આપશે માર્ગદર્શન ગુજરાત ભાજપા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડો.…
View More યુવા ભાજપ દ્વારા આજથી 4 દિવસ ‘વિજય સંકલ્પ વિસ્તારક યોજના’ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના જૂના જોગીઓનો સમાવેશ, કુલ 19 સભ્યોની નિમણૂક ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે સત્તાધારી પક્ષ ભાજપ દદ્વારા આજે…
View More ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચનાચૂંટણી નજીક આવે ત્યારે ભાજપને UCC યાદ આવે છે: અમિત ચાવડા
ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યારે ગૃહમાં ’ગુજરાત સમાન નાગરિક સંહિતા (ઞઈઈ) 2026’ બિલ રજૂ કરવામાં આવ્યું. ગૃહમાં…
View More ચૂંટણી નજીક આવે ત્યારે ભાજપને UCC યાદ આવે છે: અમિત ચાવડાભાજપના આંતરિક ‘ડખા’થી બંગાળમાં ફરી ખેલા હોબે
Vote-Vibe અને CNN-NEWS18 દ્વારા સર્વે જાહેર; વિધાનસભાની 294 બેઠકોમાંથી 194 બેઠકો TMC અને 108 બેઠકો પર BJP જીતવાની સંભાવના આવતા મહિને પશ્ચિમ બંગાળમાં યોજાનારી ચૂંટણીઓ…
View More ભાજપના આંતરિક ‘ડખા’થી બંગાળમાં ફરી ખેલા હોબેજૂનાગઢ ભાજપના ગ્રૂપમાં અશ્ર્લીલ વીડિયો મૂકાયો
વોર્ડ નં.6ના ગ્રૂપમાં ધમાલ, મેસેજ મોકલનારે કહ્યું અજાણતાથી લિંક સેન્ડ થઇ ગઇ! ભાજપના ગ્રુપમાં અશ્ર્લીલ વીડિયોનો મેસજ આવતા મધરાતે ધમાલ, શિસ્તબદ્ધ પક્ષની મર્યાદાના લીરેલીરા ઉડ્યા.…
View More જૂનાગઢ ભાજપના ગ્રૂપમાં અશ્ર્લીલ વીડિયો મૂકાયોભારે કરી, કોંગ્રેસી આગેવાનને પુછયા વગર જ ભાજપમાં હોદ્દો આપી દેવાયો
રાજકીય પક્ષોમાં હોદ્દા મેળવવા માટે પડાપડી થતી હોય છે. પરંતુ ધંધુકા તાલુકામાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા અને દલિત…
View More ભારે કરી, કોંગ્રેસી આગેવાનને પુછયા વગર જ ભાજપમાં હોદ્દો આપી દેવાયોકાલાવડ ભાજપમાં મોટું ગાબડું, નાનજીભાઈ ચોવટિયા સહિત અનેક કાર્યકરો ‘આપ’માં જોડાયા
જામનગર-જુનાગઢ રોડ પર કાલાવડ ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં વિસ્તારના પ્રભાવશાળી અને અનુભવી નેતા નાનજીભાઈ ચોવટીયા ભાજપ છોડી સત્તાવાર રીતે આમ…
View More કાલાવડ ભાજપમાં મોટું ગાબડું, નાનજીભાઈ ચોવટિયા સહિત અનેક કાર્યકરો ‘આપ’માં જોડાયાદેશમાં સૌથી વધુ દિવસ રાજમુકુટ, મોદીનો ઇતિહાસ
પ્રજા સમર્પિત ‘રાજકિર્દી’ : મુખ્ય(મંત્રી) અને વડા(પ્રધાન) તરીકે કુલ 8931 દિવસ પૂરા કરી સક્કિમના પૂર્વ સીએમ પવનકુમારનો વિક્રમ તોડ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના રાજકારણમાં એક…
View More દેશમાં સૌથી વધુ દિવસ રાજમુકુટ, મોદીનો ઇતિહાસશહેર ભાજપ દ્વારા મહાનગરની ચૂંટણીના આયોજન માટે સંયોજક, સહસંયોજકની નિમણૂક
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન અને સુચના હેઠળ આગામી મહાનગરપાલિકાની ચુંટણી માટેના સુચારૂૂ આયોજનની વ્યવસ્થા માટે રોજે રોજનું…
View More શહેર ભાજપ દ્વારા મહાનગરની ચૂંટણીના આયોજન માટે સંયોજક, સહસંયોજકની નિમણૂક