રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ ગામે રહેતા અમિત પાન વાળા પટેલ વૃદ્ધનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું હતું.આ ઘટનાને પગલે કુવાડવા પોલીસે કાગળો કર્યા…
View More મોરબી રોડ પર ગવરીદડમાં પાનની દુકાન ધરાવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોતaccident
ગોંડલ રોડ પર હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢાનું મોત
લોહાનગરના પ્રૌઢા ચાલીને ચા પીવા જતા હતા ને વાહનચાલક અડફેટે લઇ નાસી છૂટ્યો શહેરના ગોંડલ રડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. લોહાનગરમાં…
View More ગોંડલ રોડ પર હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢાનું મોતબોલેરોનું ટાયર ફાટતા આગળ જતાં બાઈકને ઉલાળ્યું : ચાલકનું મોત
બામણબોર પાસેની ઘટના; રાજકોટ આવતા ચોટીલાના યુવકને કાળ ખેંચી ગયો ચોટીલામાં રહેતો યુવાન પોતાનું બાઈક લઈ રાજકોટ આવતો હતો ત્યારે બામણબોર નજીક બોલોરોનું ટાયર ફાટતાં…
View More બોલેરોનું ટાયર ફાટતા આગળ જતાં બાઈકને ઉલાળ્યું : ચાલકનું મોતજામજોધપુર નજીક યુટીલિટી જીપ પલટી મારી જતાં 10થી વધુ વ્યક્તિ ઘાયલ
જામજોધપુર તાલુકાના સતાપર નજીક આજે સવારે એક યૂટીલીટી જીપ પલ્ટી મારી જતાં અંદર સવાર 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી, જે તમામને સારવાર માટે…
View More જામજોધપુર નજીક યુટીલિટી જીપ પલટી મારી જતાં 10થી વધુ વ્યક્તિ ઘાયલયુપીમાં કાર-ટ્રક અકસ્માતમાં એક જ પરિવારના 4 સહિત 8ના મોત
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં દેવા-ફતેહપુર રોડ પર સોમવારે મોડી રાત્રે થયેલા ભયાનક રોડ અકસ્માતમાં ઝવેરીના પરિવારના તમામ સભ્યો સહિત કુલ 8 લોકોના મોત થયા છે. કલ્યાણી…
View More યુપીમાં કાર-ટ્રક અકસ્માતમાં એક જ પરિવારના 4 સહિત 8ના મોતહિટ એન્ડ રન: દાદીને મળી પરત ફરતા રિક્ષાચાલક યુવાનનું કરૂણ મોત
શહેરના મોરબી રોડ બેડી ચોકડીથી માધાતરના રસ્તા પર મોડી રાતે રિક્ષાને અકસ્માત નડતાં મોરબી રોડના હડાળા ગામે રહેતાં 18 વર્ષના યુવાનનું કરૂૂણ મોત થયું છે.…
View More હિટ એન્ડ રન: દાદીને મળી પરત ફરતા રિક્ષાચાલક યુવાનનું કરૂણ મોતમધ્યપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતાં ત્રણ મુસાફરનાં મોત, 38 ઘવાયા
મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં રાત્રે એક મુસાફર બસ ખીણમાં ખાબકતા બે મહિલાઓ સહિત ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 38 અન્ય લોકો ઘાયલ થયા હતા. ગ્રામીણ…
View More મધ્યપ્રદેશમાં બસ ખીણમાં ખાબકતાં ત્રણ મુસાફરનાં મોત, 38 ઘવાયાજયપુરમાં બેકાબૂ ડમ્પરનો આતંક, 5 વાહનોને અડફેટે લેતાં 10નાં મોત
રાજસ્થાનના જયપુરમાં એક દુ:ખદ અકસ્માત થયો. એક ડમ્પરે એક કાર અને પછી ચાર અન્ય વાહનોને ટક્કર મારી, જેના પરિણામે 10 લોકોનાં મોત અને લગભગ 40…
View More જયપુરમાં બેકાબૂ ડમ્પરનો આતંક, 5 વાહનોને અડફેટે લેતાં 10નાં મોતપડધરી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વિસામણના રાહદારી યુવકનું મોત
ચોટીલાના જીંજુડાની યુવતીનું બિમારી સબબ બેભાન હાલતમાં મૃત્યુ પડધરીના વિસામણ ગામે રહેતો યુવાન પડધરી પાસેથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં…
View More પડધરી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વિસામણના રાહદારી યુવકનું મોતવાહન આડે પશુ ઉતરતા ભાણવડ અને રાણ ગામના યુવાનોના અપમૃત્યુ
મોટરસાયકલ ઉપર જઈ રહેલા ભાટીયાના વિપ્ર યુવાન તેમજ રાણ ગામના ગઢવી યુવાનના વાહન આડે પશુ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં આ બે યુવાનોના અકાળે મોત નીપજ્યા હતા.…
View More વાહન આડે પશુ ઉતરતા ભાણવડ અને રાણ ગામના યુવાનોના અપમૃત્યુ