કોટડા સાંગાણીનાં નારણકા ગામે ઓર્બીસ નામનાં કારખાનામા માલ સામાન ફેરવવાનાં વાહનનાં ચાલકે ત્યા કારખાનામા રમતા સાડા ત્રણ વર્ષનાં બાળકને કચડી મારતા ચાલક વિરુધ્ધ મૃતકનાં પિતાએ…
View More નારણકા ગામે કારખાનામાં માલ સામાનન વાહનના ચાલકે સાડા ત્રણ વર્ષના બાળકને કચડી માર્યોaccident
મોરબીમાં કાર અથડાતા દિવાલ માથે પડતા માસૂમ બાળકીનું મોત
લાલપર ગામે બાળકી મામાના ઘરે ફળિયામાં રમતી હતી અને બાજુમાં પડેલી કાર દીવાલ સાથે અથડાતા દીવાલ માથે પડતા સાત વર્ષની બાળકીનું ગંભીર ઈજા પહોંચતા મોત…
View More મોરબીમાં કાર અથડાતા દિવાલ માથે પડતા માસૂમ બાળકીનું મોતનારણકા ગામે કારખાનામાં માલ સામાનન વાહનના ચાલકે સાડા ત્રણ વર્ષના બાળકને કચડી માર્યો
કોટડા સાંગાણીનાં નારણકા ગામે ઓર્બીસ નામનાં કારખાનામા માલ સામાન ફેરવવાનાં વાહનનાં ચાલકે ત્યા કારખાનામા રમતા સાડા ત્રણ વર્ષનાં બાળકને કચડી મારતા ચાલક વિરુધ્ધ મૃતકનાં પિતાએ…
View More નારણકા ગામે કારખાનામાં માલ સામાનન વાહનના ચાલકે સાડા ત્રણ વર્ષના બાળકને કચડી માર્યોનશામા ધૂત નબીરાના કારણે શ્રમિક પરિવારે બબ્બે બાળક ગુમાવ્યા
વડોદરામાં દિવાળીની રાતે ગર્ભવતી મહિલા અને ચાર વર્ષના બાળક પર કાર ચડાવી દીધી હતી અધૂરા માસે જન્મેલા બાળકે પણ સારવારમાં દમ તોડયો, માતાની જાણ બહાર…
View More નશામા ધૂત નબીરાના કારણે શ્રમિક પરિવારે બબ્બે બાળક ગુમાવ્યાહેમુ ગઢવી હોલ નજીક બાઈક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાતાં યુવાનનું મોત
હેમુ ગઢવી હોલ પાસે બાઇક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાયું હતું.આ અકસ્માતની ઘટનામાં વિજય પ્લોટના યુવાનનું મોત નીપજ્યું હતું.યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.…
View More હેમુ ગઢવી હોલ નજીક બાઈક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાતાં યુવાનનું મોતજસદણ-ભાડલા રોડ ઉપર અકસ્માત, કાર વીજપોલ સાથે અથડાતા બે યુવકોના મોત
અકસ્માત બાદ કારમાં ફસાયેલ બનેના મૃતદેહોને કાઢવા બચાવ ટીમની મદદ લેવાઇ જસદણ-ભાડલા રોડ ઉપર ખડવાવડી નજીક ગઈ કાલે બનેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે યુવાનોના…
View More જસદણ-ભાડલા રોડ ઉપર અકસ્માત, કાર વીજપોલ સાથે અથડાતા બે યુવકોના મોતધોરાજીનાં મોટાગુંદાળા પાસે S.T બસ પુલ પરથી વોંકળામાં ખાબકી: 10ને ઈજા
રાજકોટ જિલ્લાનાં ધોરાજી નજીક એસ.ટી.ની એક બસને ગંભીર અકસ્માત નડતા 10 જેટલા મુસાફરોને ફેકચર સહિતની નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.આ ઈજા ગ્રસ્તોને ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે…
View More ધોરાજીનાં મોટાગુંદાળા પાસે S.T બસ પુલ પરથી વોંકળામાં ખાબકી: 10ને ઈજાઅંડરબ્રિજ પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા ત્રણ મિત્રોને ગંભીર ઈજા
રાત્રે નાસ્તો લઇને જતા હતા ત્યારે મહિલા કોલેજ પાસે અકસ્માત સર્જાયો : 108 મારફતે ત્રણેયને સિવિલમાં ખસેડયા રાજકોટ શહેરમા દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જાય…
View More અંડરબ્રિજ પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા ત્રણ મિત્રોને ગંભીર ઈજાબહુચરાજીમાં પોલીસ કોન્સ્ટેબલની કારે રિક્ષાને ઉડાડતા બેના મોત, 4 ગંભીર
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાળા રોડ પર કાયદાના રક્ષક ગણાતા એક પોલીસ કોન્સ્ટેબલની બેફામ ડ્રાઇવિંગને કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ચાર…
View More બહુચરાજીમાં પોલીસ કોન્સ્ટેબલની કારે રિક્ષાને ઉડાડતા બેના મોત, 4 ગંભીરશાકભાજી લઈ ઘરે જતાં તલાટી મંત્રીનાં પિતાનું સ્કુટી સ્લીપ થઈ જતાં મોત
શહેરના રૈયા રોડ પર જે.કે.પાર્કમાં રહેતાં તલાટી મંત્રીનાં પિતા શાકભાજી લઈ ઘરે જતાં હતાં ત્યારે ઘર નજીક સ્કુટી સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી તેમનું…
View More શાકભાજી લઈ ઘરે જતાં તલાટી મંત્રીનાં પિતાનું સ્કુટી સ્લીપ થઈ જતાં મોત