શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં માલધારી સોસાયટીમાં રહેતુ…
View More હિટ એન્ડ રનની ઘટનામાં લૌક્કિ ક્રિયામાં જતું દંપતી ખંડિત; પતિનું મોતaccident
રાજકોટમાં વાહન ચાલકો બેફામ: હિટ એન્ડ રનની બે ઘટનામાં બેના મોત
રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે બનાવમાં એઇમ્સ હોસ્પિટલમાંથી…
View More રાજકોટમાં વાહન ચાલકો બેફામ: હિટ એન્ડ રનની બે ઘટનામાં બેના મોતચોટીલામાં હિટ એન્ડ રન : સ્કૂલે પુત્રને લેવા જતી સ્કૂટર ચાલક જનેતાનું મોત
ચોટીલામાં સ્કૂલે ગયેલી ચાર વર્ષની પુત્રીને તેડવા જતી જનેતાના સ્કૂટરને ટ્રક ચાલકે ઠોકરે ચડાવ્યુ હતું. સ્કૂટરને 20 ફૂટ દૂર ઉલાળી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.…
View More ચોટીલામાં હિટ એન્ડ રન : સ્કૂલે પુત્રને લેવા જતી સ્કૂટર ચાલક જનેતાનું મોતબ્રેકફેઇલ થતાં પીકઅપ વાને ત્રણ વાહનને ઉલાળ્યા, બાઇક ચાલકનું મોત
પારેવડી ચોક ખાતે રવિવારે બપોરના આશરે સવા બે વાગ્યાના સુમારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભગવતીપરા ઓવરબ્રીજ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈથી આવી રહેલા એક…
View More બ્રેકફેઇલ થતાં પીકઅપ વાને ત્રણ વાહનને ઉલાળ્યા, બાઇક ચાલકનું મોતકુવાડવા પાસે મિત્રની રિક્ષા બંધ પડતા મદદે જતા યુવકને રસ્તામાં જ કાળ ખેંચી ગયો
વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારના યુવાન દિકરાનું મૃત્યુ થયું છે. પરમ દિવસે કાગદડીના પાટીયે ચા પીવા જવા નીકળેલા વાછકપરના યુવાનનું ટ્રકની ઠોકરે મૃત્યુ…
View More કુવાડવા પાસે મિત્રની રિક્ષા બંધ પડતા મદદે જતા યુવકને રસ્તામાં જ કાળ ખેંચી ગયોઅયોધ્યા ચોક પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો
શહેરના અયોધ્યા ચોક પાસે એક બેકાબૂ બનેલી કારે બાઇક ચાલકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રસ્તા…
View More અયોધ્યા ચોક પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યોહિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજા
ગોંડલના રીબડા નજીક અજાણ્યા ટ્રેક્ટર ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા ઘટી ઘટના રાજકોટમાં રહેતો પરિવાર જામકંડોરણાના ધોરીધાર ગામે સુરાપુરા દાદાના દર્શન કરી રિક્ષા લઇ પરત ફરતો…
View More હિટ એન્ડ રન: દર્શન કરી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત; 4ને ઇજામહારાષ્ટ્રના નાંદેડમાં ભયાનક અકસ્માત: ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયાનક ટક્કર થતાં 8ના મોત
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં આઠ લોકોના મોત થયા હતા અને અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત નાંદેડ-ભોકર…
View More મહારાષ્ટ્રના નાંદેડમાં ભયાનક અકસ્માત: ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયાનક ટક્કર થતાં 8ના મોતમુસાફરોથી ભરેલી બોટમાં અચાનક આગ લાગતાં હાહાકાર, 5ના મોત અને 80થી વધુ લાપતા
ફિલિપાઇન્સમાં મોતીં દુર્ઘટના બની છે. પાલાવાન ટાપુ નજીક બોટમાં આગ લાગી હતી. ફિલિપાઈન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે,…
View More મુસાફરોથી ભરેલી બોટમાં અચાનક આગ લાગતાં હાહાકાર, 5ના મોત અને 80થી વધુ લાપતાગોંડલ નજીક મોટી ખીલોરી રોડ પર ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા યુવાનનું કરુણ મોત
ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી)થી મોટી ખીલોરી રોડ પર મામા દેવના મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા સીએનજી સુપર કેરી ટેમ્પોના ચાલકે મોટરસાઇકલને…
View More ગોંડલ નજીક મોટી ખીલોરી રોડ પર ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા યુવાનનું કરુણ મોત