27 સપ્ટેમ્બરે વહેલી સવારે રાજકોટથી રાજસ્થાન તરફ જઈ રહેલી રેન્જરોવર ડીસ્કવરી કાર (GJ03DD0788)નો થરાદ નજીકના ભારતમાલા હાઇવે પર ભયાનક અકસ્માત થયો છે. આ ગંભીર ઘટનામાં…
View More આખલા સાથે અથડાતા રેન્જ રોવરનો બુકડો, બે મિત્રોના મોતaccident
ગોંડલ નજીક કારની રફતારમાં પતિ-પત્ની અને પુત્રના મોત
આણંદના કારચાલકે સ્કૂટરને અડફેટે લેતા જીવલેણ અકસ્માત, એક ઘરમાંથી ત્રણ-ત્રણ અર્થી ઉઠતા અનિલાભાલોડી ગામ હિબકે ચડયું ગોંડલના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે પુરપાટ આવતી કાર…
View More ગોંડલ નજીક કારની રફતારમાં પતિ-પત્ની અને પુત્રના મોતકોડીનારમાં પુત્રીને સ્કૂલે મુકવા જતી માતાનું બાઇક અડફેટે મૃત્યુ
કોડીનાર જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ એસ.કે. એમ. સ્કુલ પાસે પૂર ઝડપે જતી મોટરસાયકલ અડફેટે લેતા મહિલા મહિલા ફંગોળાઈ જતા તેને ગંભીર ઇજા થતાંનું મૃત્યુ…
View More કોડીનારમાં પુત્રીને સ્કૂલે મુકવા જતી માતાનું બાઇક અડફેટે મૃત્યુટંકારાના લજાઇ ગામના આધેડે ઓનલાઇન ટ્રાન્જેકશન કર્યા બાદ બેંક ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા
ટંકારાના લજાઈ ગામે આધેડે ગૂગલમાંથી કુરિયર કંપનીનો નંબર મેળવતા આપેલી લિન્કમાં રૂૂ 5 નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરાવ્યું હતું અને આધેડના બેંક ખાતામાંથી રૂૂ 4.42…
View More ટંકારાના લજાઇ ગામના આધેડે ઓનલાઇન ટ્રાન્જેકશન કર્યા બાદ બેંક ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયાધ્રાંગધ્રામાં પાડોશી સાથે કાર શીખવા ગયેલી પરિણીતાનું અકસ્માતમાં મોત
ધ્રાંગધ્રામાં પાડોશી સાથે કાર શીખવા ગયેલી પરિણીતાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા કાર જાહેરાતના હોર્ડિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીરરીતે ઘવાયેલી પરિણીતાનું મોત નીપજ્યુ…
View More ધ્રાંગધ્રામાં પાડોશી સાથે કાર શીખવા ગયેલી પરિણીતાનું અકસ્માતમાં મોતઉનાના ધોકડવા-બેડિયા રોડ પર ડમ્પર સાથે બાઇક અથડાતા IIFLના કર્મચારીનું મોત
ધોકડવા,બેડીયા રોડ પર સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક બાઇકસવારનું ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. બાઇક અને ડમ્પર વચ્ચે…
View More ઉનાના ધોકડવા-બેડિયા રોડ પર ડમ્પર સાથે બાઇક અથડાતા IIFLના કર્મચારીનું મોતસુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 3નાં મોત, ટ્રક ક્લિનરે કરંટ લાગતા જીવ ગુમાવ્યો
સુરેન્દ્રનગરના વડગામ અને પાનવા ગામ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોડ કિનારે ઉભેલા ટ્રક પાછળ પૂરઝડપે આવતી ઇકો કાર ઘૂસી જતાં 2 લોકોના કરૂણ…
View More સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 3નાં મોત, ટ્રક ક્લિનરે કરંટ લાગતા જીવ ગુમાવ્યોભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં 4ના મોત
સુરતના કામરેજ નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવતી હેરિયર…
View More ભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં 4ના મોતમોરબી રોડ પર ચા પીવા ઉભેલા કાર-રિક્ષાચાલકને ટ્રકે કચડી નાખ્યા
રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે અને માતેલા સાંઢની જેમ દોડતા વાહનો નિર્દોષ લોકોના જીવ હણી રહ્યા છે મોરબી…
View More મોરબી રોડ પર ચા પીવા ઉભેલા કાર-રિક્ષાચાલકને ટ્રકે કચડી નાખ્યાબાબરા પાસે હિટ એન્ડ રન: કાર અડફેટે બાઇક ચાલકનું બે પુત્રોની નજર સામે જ મોત
બાબરા નજીક એક વર્ષ અને 15 વર્ષના પુત્રને લઇ કામે જવા નીકળેલા આધેડના બાઇકને અજાણયા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…
View More બાબરા પાસે હિટ એન્ડ રન: કાર અડફેટે બાઇક ચાલકનું બે પુત્રોની નજર સામે જ મોત