\સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માતની ઘટના સામે આવી છે. થાનની ભીડ ભજન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય યુવાન જય કમલેશભાઈ મહેતાનું ગામમાં જ બાઈક…
View More થાનમાં બાઈક સ્લીપ થતાં કર્મકાંડી યુવકનું કરૂણ મોતaccident
તહેવારના ત્રણ દિવસમાં સિવિલના ચોપડે અકસ્માતની 70 ઘટના; 8ના મોત
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં તહેવાર ટાણે વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ સિવિલ હોસ્પિટલના ચોપડે રાજકોટ શહેર અને બહાર ગામના અકસ્માતની ઘટનાની 70 ઘટના નોંધાઇ…
View More તહેવારના ત્રણ દિવસમાં સિવિલના ચોપડે અકસ્માતની 70 ઘટના; 8ના મોતલીંબડી નજીક ટાયર ફાટતા રોંગ સાઇડમાં બસ કૂદી, ટ્રેલર વચ્ચે કાર દબાતા સાળા-બનેવીના મોત
જંબુસરથી દ્વારકા દર્શને જતા પરિવારને અકસ્માત નડ્યો, સાત લોકો ઇજાગ્રસ્ત અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક કટારિયા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લકઝરી…
View More લીંબડી નજીક ટાયર ફાટતા રોંગ સાઇડમાં બસ કૂદી, ટ્રેલર વચ્ચે કાર દબાતા સાળા-બનેવીના મોતજામનગર-લાલપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત: કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતાં 3નાં મોત, 7 ઘાયલ
જામનગરના લાલપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રસિદ્ધ ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર…
View More જામનગર-લાલપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત: કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતાં 3નાં મોત, 7 ઘાયલરાજકોટમાં બહેન પાસે રાખડી બંધાવી પરત રાવકી જતા ભાઇનું બાઇક અકસ્માતમાં મોત
મુળ અમરેલીના બાંટવા દેવળી ગામના વતની અને રાવકી ગામે નોકરી કરતો યુવાન રાજકોટમાં રહેતી બહેન પાસે રાખડી બંધાવીને પરત જઇ રહ્યો હતો ત્યારે રાવકી નજીક…
View More રાજકોટમાં બહેન પાસે રાખડી બંધાવી પરત રાવકી જતા ભાઇનું બાઇક અકસ્માતમાં મોતમોરબીના લીલાપર રોડ ઉપર કાર અડફેટે 7 વર્ષના બાળકનું મોત
મોરબીના લીલાપર રોડ ઉપર માસૂમ બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેને કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હતી અને…
View More મોરબીના લીલાપર રોડ ઉપર કાર અડફેટે 7 વર્ષના બાળકનું મોતરાણપુરના નાગનેશ ગામ પાસે આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 1 યુવાનનું મોત
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેસ ગામ પાસે હાઇવે પર ગુરુવારના મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ફોરવ્હીલ કાર અને આઇસર ટ્રક સામ-સામે અથડાતા બોટાદની વોરાવાડમાં…
View More રાણપુરના નાગનેશ ગામ પાસે આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 1 યુવાનનું મોતખંભાળિયામાં રક્ષાબંધનના પર્વે જ કરુણાંતિકા: બાઈક અકસ્માતમાં યુવતીના અપમૃત્યુથી અરેરાટી
– ભાઈઓ સાથે બાઈકમાં ગયેલી બહેનને નડ્યો જીવલેણ અકસ્માત – ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી અગ્રણી પરિવારની યુવાન પુત્રી તેણીના ભાઈઓની સાથે રક્ષાબંધનની ઉજવણી બાદ રાત્રિના…
View More ખંભાળિયામાં રક્ષાબંધનના પર્વે જ કરુણાંતિકા: બાઈક અકસ્માતમાં યુવતીના અપમૃત્યુથી અરેરાટીબિહારના ચંપારણમાં ગમખ્વાર અકસ્માત: બેકાબુ બસે ૧૮ લોકોને કચડ્યા, ૫ના મોત
બિહારના પશ્ચિમ ચંપારણ (બેતિયા) જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બેતિયા-લૌરિયા મુખ્ય માર્ગ (NH-727) પર એક પુરપાટ ઝડપે આવતી બસે…
View More બિહારના ચંપારણમાં ગમખ્વાર અકસ્માત: બેકાબુ બસે ૧૮ લોકોને કચડ્યા, ૫ના મોતમોરબીમાં હિટ એન્ડ રન: બાઇક સવાર બે યુવાન મિત્રોના મોત
અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ રવિરાજ ચોકડી પાસે હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ડબલ સવારી બાઈકમાં બે મિત્રો જતા હોય…
View More મોરબીમાં હિટ એન્ડ રન: બાઇક સવાર બે યુવાન મિત્રોના મોત