ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ચમોલી જિલ્લામાં જોશીમઠમાં વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સાઇટ પર ટનલમાં બે ટ્રેનો સામસામે ટકરાતા ભારે અફરાતફરી…
View More ઉત્તરાખંડના ચમોલીમાં ટનલની અંદર બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, 70 ઈજાગ્રસ્તaccident
ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડતાં સાત મુસાફરોના મોત, 12ને ઇજા
ઉત્તરાખંડના અલ્મોરા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં શિલાપાણી નજીક એક બસ કાબુ ગુમાવીને ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં સાત…
View More ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડતાં સાત મુસાફરોના મોત, 12ને ઇજામાધાપર ચોકડી પાસે હિટ એન્ડ રન, રસ્તો ઓળંગતા આધેડનું ટ્રકની ઠોકરે મોત
શહેરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. માધાપર ચોકડી પાસે રસ્તો ઓળંગતા આધેડને અજાણ્યો ટ્રક ચાલક ઠોકરે ચડાવી નાશી છુટતા ગંભીર રીતે…
View More માધાપર ચોકડી પાસે હિટ એન્ડ રન, રસ્તો ઓળંગતા આધેડનું ટ્રકની ઠોકરે મોતમુંબઈના ભાંડુપમાં મોટો અકસ્માત: રિવર્સ લેતા સમયે બસે અનેક લોકોને કચડ્યા, 4ના મોત
સોમવારની રાત્રે મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. રાત્રે 9:35 વાગ્યાની આસપાસ ભાંડુપ પશ્ચિમ રેલ્વે સ્ટેશન નજીક એક ઝડપી ગતિએ…
View More મુંબઈના ભાંડુપમાં મોટો અકસ્માત: રિવર્સ લેતા સમયે બસે અનેક લોકોને કચડ્યા, 4ના મોતમાલિયાસણ પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસ અને કાર વચ્ચે અકસ્માત
કુવાડવા રોડ પર માલિયાસણ નજીક સવારે મહીસાગર તરફની સ્કૂલ પ્રવાસની બસ અને એક્સયુવી કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનમાં આગળના ભાગે નુકસાની થઇ હતી. બસમાં…
View More માલિયાસણ પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસ અને કાર વચ્ચે અકસ્માતજય જવાન જય કિશાન સોસાયટીમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પત્ની અને પુત્ર કામ પર ગયા બાદ પાડોશી દૂધ દેવા આવતા મૃતદેહ લટકતો’તો શહેરમા મોરબી રોડ પર આવેલ જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા આધેડે…
View More જય જવાન જય કિશાન સોસાયટીમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંજૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન, નિવૃત્ત રેલવે કર્મચારીનું બાઇકની ઠોકરે મોત
પગપાળા શાકભાજી લેવા જતા હતા ને અજાણ્યો બાઇકચાલક ઉલાળી નાસી છૂટ્યો શહેરની ભાગોળે જૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. આરટીઓ…
View More જૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન, નિવૃત્ત રેલવે કર્મચારીનું બાઇકની ઠોકરે મોતહિટ એન્ડ રન : ગ્રીનલેન્ડ ચોકડી પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોત
માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતી ઘરે પરત ફરતાં મહિલાને નડ્યો જીવલેણ અકસ્માત મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી રોડ ઉપર વેલનાથપરામાં રહેતા પ્રોઢા માર્કેટ યાર્ડમાં…
View More હિટ એન્ડ રન : ગ્રીનલેન્ડ ચોકડી પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોતખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર ટ્રાવેલ્સની ઠોકરે પદયાત્રીનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા નેશનલ હાઈવે પર અત્રેથી આશરે નવ કિલોમીટર દૂર એક મંદિર પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 06 એ.એક્સ. 4994 નંબરના એક…
View More ખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર ટ્રાવેલ્સની ઠોકરે પદયાત્રીનું મૃત્યુમોરબીના લખધીરપુર પાસે હિટ એન્ડ રન: ડમ્પરના ચાલકે ઠોકરે લેતા યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ સામે નેશનલ હાઈવે પર અજાણ્યા ડમ્પર ચાલકે યુવાનને હડફેટે લેતા મોત થયું હતું અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ડમ્પર ચાલક નાસી ગયો હતો…
View More મોરબીના લખધીરપુર પાસે હિટ એન્ડ રન: ડમ્પરના ચાલકે ઠોકરે લેતા યુવાનનું મોત