જાંબુઘોડા-હાલોલ નેશનલ હાઈવે નંબર 756 પર આવેલા ઝબાન ગામના મલબાર પાટિયા પાસે એક અત્યંત ગંભીર અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા ટેન્કરના ચાલકે…
View More પાવાગઢ જતા 9 યાત્રીકોને ટેન્કરે અડફેટે લેતા 2ના મોત, 6 ગંભીરaccident
કેશોદના રંગપર પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર બે કૌટૂંબિક પિતરાઇના મોત
કેશોદના રંગપર પાસે અજાણયા રિક્ષા ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઇક સવાર કૌટૂંબિક પિતરાઇ ભાઇના મોત નીપજતા પરિવારમાં…
View More કેશોદના રંગપર પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર બે કૌટૂંબિક પિતરાઇના મોતજામનગરના ઢીચડામાં કાર અડફેટે બાઇકને ઉલાળી આધેડ ઉપર છ શખ્સોનો હુમલો
જામનગર નજીક ઢીચડા ગામના રિંગ રોડ વિસ્તારમાં જૂની અદાવતને લઈને 44 વર્ષીય આધેડના મોટરસાઇકલને કારથી અથડાવી નીચે પાડી છરી, લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે…
View More જામનગરના ઢીચડામાં કાર અડફેટે બાઇકને ઉલાળી આધેડ ઉપર છ શખ્સોનો હુમલોભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોત
ભાવનગર-તળાજા હાઇવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. તળાજા રોડ નજીક આવેલા ત્રાપજ ગામ પાસે એક પૂરઝડપે જઈ રહેલી બોલેરો…
View More ભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોતમોરબીના મહેન્દ્રનગર પાસે બાઇક અકસ્માતમાં પિતાની નજર સામે જ 9 વર્ષની પુત્રીનું મોત
મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રોડ પર બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક સવાર પિતા અને પુત્રી પડી જતા 9 વર્ષની પુત્રીનું…
View More મોરબીના મહેન્દ્રનગર પાસે બાઇક અકસ્માતમાં પિતાની નજર સામે જ 9 વર્ષની પુત્રીનું મોતખંભાળિયામાં પીઢ રઘુવંશી કાર્યકરનું કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ
ખંભાળિયા શહેરના જુના અને જાણીતા પીઢ રઘુવંશી એવા કિશોરભાઈ લાલનું ગત મોડી સાંજે દર્શન કરવા જતા મોટરકારની ઠોકરે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ કમકમાટી ભર્યા…
View More ખંભાળિયામાં પીઢ રઘુવંશી કાર્યકરનું કાર અકસ્માતમાં કરુણ મૃત્યુબેડી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત:દ્વારકાના યુવકનું કરૂણ મોત
રાજકોટ શહેરના બેડી ચોકડી નજીક મોડી રાત્રે બે ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામદેવળાયા ગામના 35 વર્ષીય યુવક ધરમશાભાઈ શામરાભાઈ…
View More બેડી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત:દ્વારકાના યુવકનું કરૂણ મોતઆણંદ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, પાંચના મોત
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી રાજસ્થાન જઈ રહેલી સાઈદર્શન ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર…
View More આણંદ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, પાંચના મોતગોંડલના હડમતાળામાં કંપનીમાં આગ ભભૂકી: બે કર્મી દાઝયા
ગોંડલના હડમતાળા જીઆઇડીસીમાં આવેલી પારમેકસ ફાર્મા કંપનીમાં મધરાતે અચાનક આગ ભભુકી હતી. જેમાં બે કર્મચારી દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ, ગોંડલ અને…
View More ગોંડલના હડમતાળામાં કંપનીમાં આગ ભભૂકી: બે કર્મી દાઝયાવીરપુરમાં પિતાની નજર સામે બેફામ કારે અઢી વર્ષના માસૂમ બાળકને કચડયો, મોત
રાજકોટ ગ્રામ્યના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મીનળવાવ ચોકમાં અંકિત ગેસ્ટ હાઉસ સામે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મૂળ મજૂરી…
View More વીરપુરમાં પિતાની નજર સામે બેફામ કારે અઢી વર્ષના માસૂમ બાળકને કચડયો, મોત