બિહારના વૈશાલીમાં મોટી દુર્ઘટના બની છે. વૈશાલીમાં ગંગા નદીમાં બોટ ઊંધી વળી ગઈ હતી. આ દુર્ઘટનામાં 13 બાળકોના મોત થયા છે. તમામની ઉંમર 6…
View More બિહારના મોટી દુર્ઘટના: ગંગા નદીમાં બોટ પલટી જતાં 13નાં મોતaccident
વિદેશ જતા પુત્રને એરપોર્ટ પર મુકી પરત ફરતા પરિવારને નડયો અકસ્માત: એકનું મોત
ભાવનગર જિલ્લાના તળાજા ધારડી ત્રાપજ નેશનલ હાઇવે પર યમદૂતોએ ડેરાતંબુ નાખ્યા છે.ત્રાપજ નજીક સાત ના મોત નિપજ્યા બાદ ધારડી નજીક બે યુવાનોના મૃત્યુ બાદ આજે…
View More વિદેશ જતા પુત્રને એરપોર્ટ પર મુકી પરત ફરતા પરિવારને નડયો અકસ્માત: એકનું મોતગરબા રમી પરત ફરતા બીબીએના છાત્રએ સ્કૂટરને ઉલાળતા જનેતાનું મોત: પુત્રને ઇજા
શહેરમાં ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ રાત્રે રસ્તાઓને અમુક વાહનચાલકો રેસીંગ ટ્રેક સમજી પુરપાટવેગે વાહનો દોડાવી છાશવારે અકસ્માતો સર્જી પરિવારોના માળા છિન્ન-ભિન્ન કરી દેતાં હોવા…
View More ગરબા રમી પરત ફરતા બીબીએના છાત્રએ સ્કૂટરને ઉલાળતા જનેતાનું મોત: પુત્રને ઇજારેલિંગ તોડીને કાર નદીમાં ખાબકતા નાયબ મામલતદાર સહિત બેના મોત
આહવા વઘઈ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઢાઢરા ભાવડી ગામ નજીક કાર રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકી છે. અંદાજે 35 ફૂટ ઊંડે…
View More રેલિંગ તોડીને કાર નદીમાં ખાબકતા નાયબ મામલતદાર સહિત બેના મોતભાવનગર સીટી બસે અકસ્માત સર્જતા ટોળાએ ચાલકને ઢોર માર માર્યો
ભાવનગર શહેરના વડવા વાસણઘાટ વિસ્તારમાં સીટી બસના ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી એક અસહાય ફેરિયાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાના પગલે રોષે…
View More ભાવનગર સીટી બસે અકસ્માત સર્જતા ટોળાએ ચાલકને ઢોર માર માર્યોધ્રોલ નજીક જિલ્લા પંચાયત પ્રમુખની કારે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત
જામનગર-રાજકોટ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર દંપતી ફંગોળાયું; બનાવ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી સહિત ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. જામનગર-રાજકોટ હાઈવે…
View More ધ્રોલ નજીક જિલ્લા પંચાયત પ્રમુખની કારે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોતઉના નજીક કારચાલકે બે છાત્રને અડફેટે લીધા
ઉના નજીક નાઠેજ ગામ પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. શાળાએ જવા માટે રસ્તાની સાઇડમાં ઊભેલી બે વિદ્યાર્થિનીઓને પૂરઝડપે આવેલી કારે અડફેટે લેતાં…
View More ઉના નજીક કારચાલકે બે છાત્રને અડફેટે લીધાભાવનગરના ત્રાપજ અકસ્માતમાં જીવ ગુમાવનાર પુત્રના બેસણામાં જ માતાનું મોત
ભાવનગરના ત્રાપજ ગામ નજીક 6 ઓક્ટોબરના રોજ સવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં પ્રિતેશભાઈ બિપિનચંદ્ર ભાયાણી (ઉં.વ. 49)નું કરુણ મૃત્યુ થયું હતું. પુત્રના અકાળે થયેલા મૃત્યુના…
View More ભાવનગરના ત્રાપજ અકસ્માતમાં જીવ ગુમાવનાર પુત્રના બેસણામાં જ માતાનું મોતભાવનગરના તળાજાના ધારડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બે યુવાનના મોત
ભાવનગરના ત્રાપજ નજીક મંગળવારની સવારે અકસ્માતમા એકીસાથે 7 વ્યક્તિ ભાવનગરના મોતને ભેટ્યા બાદ વધુ એક અકસ્માત સર્જાયો છે. ત્રાપજ અને મહુવા તાલુકાના દીધેરી ગામના બાઇક…
View More ભાવનગરના તળાજાના ધારડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બે યુવાનના મોતકચ્છના ખાવડા નજીક ગમખ્વાર અકસ્માત: બોલેરો અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 7નાં મોત
કચ્છ જિલ્લાના સરહદી અને વ્યસ્ત બનતા ખાવડા વિસ્તારમાં આજે વહેલી સવારે એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. ખાવડા નજીક આરી…
View More કચ્છના ખાવડા નજીક ગમખ્વાર અકસ્માત: બોલેરો અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 7નાં મોત