માળિયા કચ્છ નેશનલ હાઇવે પર આગળ જતા ટ્રેઇલર પાછળ ટ્રેઇલર ઘુસી જતા ચાલકનું મોત થયું હતું બનાવ મામલે માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે. મૂળ…
View More ટ્રેલર પાછળ ટ્રેકટર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોતaccident
જામનગર પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત, દંપતી અને તેના બે બાળકોને ઈજા
જામનગર નજીક દરેડ પાસે એક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક પર નીકળેલા એક દંપતિ અને તેના બે બાળકો સહિત 4…
View More જામનગર પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત, દંપતી અને તેના બે બાળકોને ઈજામાંગરોળના ચંદવાણામાં બે બાઈક વચ્ચે ટક્કર: વૃદ્ધનું મોત, એક ગંભીર
માંગરોળના ચંદવાણા ગામ પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હતું અને 1ને ઇજા પહોંચી હતી. પ્રભુદાસભાઈ વલ્લભભાઈ કાલરીયા (ઉં.વ. 70) તેમના…
View More માંગરોળના ચંદવાણામાં બે બાઈક વચ્ચે ટક્કર: વૃદ્ધનું મોત, એક ગંભીરકેશોદ વેરાવળ રોડ પર બાઇકચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા કેશોદમાં સાંજે 8 વાગ્યા આસપાસ એક અકસ્માત ધટના બની હતી તેમાં વેરાવળ રોડ આવેલા પત્રકાર કિશોરભાઈ દવે માર્ગ…
View More કેશોદ વેરાવળ રોડ પર બાઇકચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માતમહારાષ્ટ્રમાં ટ્રક પાછળ કાર ટકરાતાં બોમ્બે IITના 3 વિદ્યાર્થીનાં મોત
ઓવરટેક કરવા જતા કાર ટ્રક પાછળ અથડાઇ દેશની આર્થિક રાજધાની મુંબઈને અડીને આવેલા પનવેલ વિસ્તારમાં અકસ્માતમાંIIT બોમ્બેના ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા. આ અકસ્માત ત્યારે…
View More મહારાષ્ટ્રમાં ટ્રક પાછળ કાર ટકરાતાં બોમ્બે IITના 3 વિદ્યાર્થીનાં મોતમાલિયાસણ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત : ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું
રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ ગામ નજીક ઓવર બ્રીજ પાસે બે ટેઇલર વચ્ચે અકસ્માત થયા બાદ ટઇલરમાં ડ્રાઇવર ફસાઇ ગયો હતો. જે અંગેની જાણ…
View More માલિયાસણ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત : ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયુંગોંડલમાં નશાખોર કારચાલકે બાઇક સવારને ઉલાળ્યો
ચાલુ કારે ગ્લાસમાં દારૂ ભરી પીતો’તો, લોકોએ પીછો કરી પકડી મેથીપાક આપ્યો રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગત રાત્રે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પાંજરાપોળ…
View More ગોંડલમાં નશાખોર કારચાલકે બાઇક સવારને ઉલાળ્યોકૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લિપ થયું: પત્નીનું સારવાર દરમિયાન મોત
મોરબી-માળિયા હાઈ-વે પર ગાળા ગામના પાટિયાપાસે કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં બાઈક સવાર પત્નીને ગંભીર ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા…
View More કૂતરૂ આડુ ઉતરતા બાઈક સ્લિપ થયું: પત્નીનું સારવાર દરમિયાન મોતજામનગરમાં અગ્રણી બિલ્ડરના પુત્રનું સાતમા માળેથી પટકાતા મૃત્યુ
બાંધકામ સાઇટ પર રાત્રે અકસ્માતે પગ લપસતાં કરુણ ઘટના જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં ત્રિ-મંદીર પાસે એક નવી બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યાં ગઈકાલે રાતે…
View More જામનગરમાં અગ્રણી બિલ્ડરના પુત્રનું સાતમા માળેથી પટકાતા મૃત્યુગડુ નજીક ખૂંટિયો આડો ઉતરતા રિક્ષા પલટી, પાંચ વર્ષના બાળકનું મોત
માળિયાહાટીના તાલુકાના ભંડૂરી-ગડુ વચ્ચે ખુંટીયો આડે ઉતરતા ઓટો રિક્ષા પલ્ટી મારી જતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું અને 1 વ્યક્તિને ઇજા પહોંચી હતી. અકસ્માતના…
View More ગડુ નજીક ખૂંટિયો આડો ઉતરતા રિક્ષા પલટી, પાંચ વર્ષના બાળકનું મોત