બીજાનું મોટર સાઈકલ લઈ ચા લેવા નીકળેલા યુવકને અકસ્માત નડયો’તો શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે…
View More મવડી નજીક કાર અડફેટે ઘવાયેલા બાઈકચાલક યુવાનનું કરુણ મોતaccident
જુના માર્કેટ યાર્ડ નજીક ટ્રક નીચે સુતેલા પ્રૌઢ પર વ્હીલ ફરી વળતા મોત
શહેરમાં જુના માર્કેટ યાર્ડથી આજી ડેમ તરફ જતાં સર્વિસ રોડ પર પાર્ક કરેલા ટ્રક નીચે અજાણ્યા પ્રૌઢ સુઈ ગયા હતાં. ટ્રક ડ્રાઈવરે ટ્રક ચાલુ કરતાની…
View More જુના માર્કેટ યાર્ડ નજીક ટ્રક નીચે સુતેલા પ્રૌઢ પર વ્હીલ ફરી વળતા મોતમાંડવી પાસે છોટા હાથી સાથે આખલો અથડાતા હાજીપીર ઉર્ષમાથી પરત ફરતા 15 લોકો ઘવાયા
માસી-ભાણેજને ગંભીર ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા કચ્છના માંડવી નજીક રસ્તામાં અચાનક આંખલો આડો આવતાં છોટાહાથી સાથે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં હાજીપીર ઉર્ષમાંથી…
View More માંડવી પાસે છોટા હાથી સાથે આખલો અથડાતા હાજીપીર ઉર્ષમાથી પરત ફરતા 15 લોકો ઘવાયાજામનગર બાયપાસ પર કારચાલકે રિક્ષાને ટક્કર મારતા ચાર ઘવાયા
જામનગર નજીક બાયપાસ રોડ પર બેફામ ગતિએ દોડતી કારના ચાલકે સી.એન.જી. રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા ચાલક અને એક મહિલા સહિતના ત્રણ પેસેન્જર ને નાની મોટી…
View More જામનગર બાયપાસ પર કારચાલકે રિક્ષાને ટક્કર મારતા ચાર ઘવાયાજામનગર-રાજકોટ હાઈવે પર હીટ એન્ડ રન, પરિવારના ચારને ઈજા
જામનગર નજીક રાજકોટ-જામનગર હાઇવે પર હિટ એન્ડ રનનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણી કારના ચાલકે બેફામ ગતિએ બાઈકને ટક્કર મારતાં પતિ પત્ની અને…
View More જામનગર-રાજકોટ હાઈવે પર હીટ એન્ડ રન, પરિવારના ચારને ઈજાદ્વારકા જતા યાત્રિઓની મીની બસ પલટી મારતા મહિલા સહિત છ મુસાફરો ઘાયલ
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે જી.જે. -1 ઇ.ટી. 7800 નંબરની ખાનગી લક્ઝરી બસ એકાએક પલટી મારી ગઈ હતી, અને માર્ગ…
View More દ્વારકા જતા યાત્રિઓની મીની બસ પલટી મારતા મહિલા સહિત છ મુસાફરો ઘાયલદિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત! બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 લોકોના મોત, 30 મુસાફરો ઘાયલ
આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા અને આશરે 30 મુસાફરો ઘાયલ થયા.…
View More દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત! બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 લોકોના મોત, 30 મુસાફરો ઘાયલમહારાષ્ટ્રના થાણેમાં ગમખ્વાર અકસ્માત: સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં 11 લોકોના મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આજે સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મુરબાડ વિસ્તારમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે થયેલી જોરદાર ટક્કર થઇ હતી.…
View More મહારાષ્ટ્રના થાણેમાં ગમખ્વાર અકસ્માત: સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં 11 લોકોના મોતજામનગરમાં હિટ એન્ડ રન કેસમાં ટ્રકે કચડતાં યુવાનનું મૃત્યુ
જામનગરમાં હિટ એન્ડ રન નો વધુ એક બનાવ બન્યો છે, અને રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને ટ્રક ચાલકે કચડી નાખતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.…
View More જામનગરમાં હિટ એન્ડ રન કેસમાં ટ્રકે કચડતાં યુવાનનું મૃત્યુમોરબીમાં બે બાઈક અથડાતા વૃધ્ધનું મોત
હળવદ મોરબી હાઈવે પર રામકો વિલેજ સોસાયટી નજીક બે બાઈક સામસામે અથડાતા ઘરે જઈ રહેલા વૃદ્ધનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ…
View More મોરબીમાં બે બાઈક અથડાતા વૃધ્ધનું મોત