રાજકોટના ગઢકા ગામેથી મેરા (બહુચરાજી) ધ્વજા ચડાવવા જતાં ભરવાડ સમાજના પદયાત્રીઓ ઉપર કાળ ત્રાટક્યો લખતર- વિરમગામ હાઇવે ઉપર વહેલી સવારે ગોઝારો અકસ્માત, મૃતદેહો ક્ષત-વિક્ષત થઇ…
View More બેકાબૂ ટ્રકે 10 પદયાત્રીને કચડ્યા : 7નાં મોતaccident
મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતાં યુવાનનું બાઈક સ્લિપ થતાં મોત
શહેરમાં પરસાણાનગરમાં રહેતો અને રેલવે એપ્રેન્ટીસનો કોર્સ કરતાં બિહારી યુવાન મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતો હતો ત્યારે ચીનોઈ રોડ પર બાઈક સ્લીપ થતાં તેનું મોત…
View More મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતાં યુવાનનું બાઈક સ્લિપ થતાં મોતલાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં ક્રેઈનનું હુક તૂટતા પરપ્રાંતિય મજૂરનું મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ નવાગામ સીમ વિસ્તારમાં એક બેટરી પ્લાન્ટ ખાતે ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક શ્રમિક યુવાનનું કરૂૂણ મૃત્યુ નિપજ્યું છે.…
View More લાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં ક્રેઈનનું હુક તૂટતા પરપ્રાંતિય મજૂરનું મોતઉપલેટાના ઢાંક નજીક ‘હિટ એન્ડ રન’ અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત
ઉપલેટા તાલુકાના ઢાંક ગામ પાસે હીટ એન્ડ રનની ઘટનામાં પોતાની વાડીએ જઈ રહેલા એક વૃદ્ધને કોઈ અજાણ્યા વાહન ચાલકે બેફીકરાઈથી વાહન ચલાવી અડફેટે લેતા તેમનું…
View More ઉપલેટાના ઢાંક નજીક ‘હિટ એન્ડ રન’ અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોતછત્તીસગઢમાં બે કાર અથડાતા છ મુસાફરોનાં મોત, 3ને ગંભીર ઈજા
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે એક દુ:ખદ અકસ્માત થયો. બે કાર વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં છ લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી.…
View More છત્તીસગઢમાં બે કાર અથડાતા છ મુસાફરોનાં મોત, 3ને ગંભીર ઈજાનવી કોર્ટ પાસે હિટ એન્ડ રન : પિતાને મળવા જતાં 4 વર્ષના પુત્રનું કારની હડફેટે મોત
જેલમાં રહેલા પિતાને કોર્ટમાં તારીખ હોવાથી બાળક તેના ફઈ સાથે કોર્ટે ચાલીને જતો હતો ને અજાણ્યો કાર ચાલક ઉલાળી નાસી છૂટ્યો શહેરમાં વધુ એક હિટ…
View More નવી કોર્ટ પાસે હિટ એન્ડ રન : પિતાને મળવા જતાં 4 વર્ષના પુત્રનું કારની હડફેટે મોતવડોદરામાં મોટી દુર્ઘટના: સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું મોત
વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં મોટી દુર્ઘટના બની હતી. બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાહી થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું…
View More વડોદરામાં મોટી દુર્ઘટના: સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું મોતવોકિંગમાં નીકળેલા જૈન અગ્રણીનું કારની ઠોકરે મોત
રાજકોટના કાલાવડ રોડની ઘટના, પોલીસે કારના ચાલકને સકંજામાં લીધો રાજકોટ શહેરમાં બેફામ ગતિએ દોડતા વાહનો નિર્દોષ નાગરિકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યા છે. ત્યારે…
View More વોકિંગમાં નીકળેલા જૈન અગ્રણીનું કારની ઠોકરે મોતસાંતલપુર હાઈવે ઉપર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 4ના મોત
હાજીપીર દર્શન કરી પરત વારાહી ગામ જતાં મુસ્લિમ પરિવારને અકસ્માત નડયો, પરિવારના બે સભ્યો હજુ ગંભીર પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઈવે પર આવેલ ગરામડી ગામ…
View More સાંતલપુર હાઈવે ઉપર ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 4ના મોતઅવધના ઢાળ પાસે બાંધકા સાઈટ પર બીજા માળેથી પટકાતા માસુમ બાળકનું મોત
પરપ્રાંતિય પરિવારનો પુત્ર રમતા રમતા નીચે પટકાયો શહેરની ભાગોળે કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે નવી બનતી બાંધકામ સાઈટ પર રમતા રમતા બીજા માળેથી પટકાતા…
View More અવધના ઢાળ પાસે બાંધકા સાઈટ પર બીજા માળેથી પટકાતા માસુમ બાળકનું મોત